internet

WORK FROM HOME: ઘરે બેઠા-બેઠા કમાવા માંગો છો? તો આ છે સૌથી EASY રસ્તા

કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે પાછલા બે વર્ષમાં કેટલા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. પણ શું તમે જાણો છો ઘરે બેઠા બેઠા પણ તમે સારી રીતે કમાઈ શકો છો. જાણો, કેવી રીતે..

Nov 15, 2021, 12:22 PM IST

આવતીકાલથી Smartphones પર નહી ચાલે ઇન્ટરનેટ, ચેક કરો ક્યાંક તમારો ફોન સામેલ છે કે નથી

મીડીયા રિપોર્ટ્સના અનુસાર 30 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરવામાં સક્ષમ થઇ શકશે નહી જો તે કોઇ જૂના ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે.

Sep 29, 2021, 08:27 PM IST

નેટવર્ક માટે લાગતા G નો શું છે મતલબ, 2G, 3G, 4G, 5G એટલે શું, કોની કેટલી સ્પીડ હોય?

તમે મોબાઈલ અને ઈન્ટરનેટ તો વાપરતા હશો. પરંતુ 2G, 3G, 4G બાદ હવે તો 5Gની વાતોથી બજાર  ગરમ છે. મોબાઈલ લેવા જાઓ ત્યારે તમે પેહલા એ જોવો છે કે મોબાઈલનો ક્યાં G માં સમાવેશ થયેલો છે. પરંતુ તમે આ તમામ G ના મતલબ નહીં જાણતો હો.

Aug 29, 2021, 02:44 PM IST

Internet પર 1 મિનિટમાં શું-શું થાય છે? 4.1 કરોડ વોટ્સએપ મેસેજ, 18 કરોડ ઈમેલ, 38 લાખ ગૂગલ સર્ચ અને બીજું ઘણું બધું..

દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યૂ-ટ્યૂબ પર 1 મિનિટમાં 45 લાખ વીડિયો જોવામાં આવે છે. તો નેટફ્લિક્સ પર 1 મિનિટમાં 6.94 લાખ કલાક ડ્યૂરેશનનો વીડિયો જોવામાં આવે છે.

Aug 10, 2021, 08:42 AM IST

Internet વગર મોબાઈલ પર જોઈ શકશો તમારો પસંદગીનો TV Show, IIT કાનપુરે કરી આ તૈયારી

ટૂંક સમયમાં ટીવી ચેનલો ઇન્ટરનેટ વિના પણ મોબાઈલ પર જોઈ શકાશે. આઈઆઈટી કાનપુર (IIT Kanpur) અને પ્રસાર ભારતી નેક્સ્ટ જનરેશન બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર એક સાથે કામ કરવા જઈ રહ્યા છે, જે પૂર્ણ થવા પર 4G અને 5G સ્પેક્ટ્રમની જરૂર રહેશે નહીં

Jul 23, 2021, 09:28 PM IST

જલ્દી જ રિટાયર થશે Internet Explorer, જાણો ક્યારે

Internet Explorer નો ઘણા વર્ષોથી મોટા ભાગના લોકોએ ઉપયોગ નથી કર્યો. જ્યારે બીજા એડવાન્સ્ડ બ્રાઉઝર લોન્ચ થયા ત્યારે તેનો ઉપયોગ ઓછો થઈ ગયો. બીજા ઘણા એડવાન્સ્ડ બ્રાઉઝર આવી જવાથી Internet Explorer ના યુઝર્સ ઓછા થઈ ગયા.

May 23, 2021, 08:20 PM IST

Corona ના લીધે આવ્યો Work From Home નો ટ્રેન્ડ, આ Tips થી રોકેટ જેવી થઈ જશે તમારા WIFI ની સ્પીડ

નવી દિલ્લીઃ કોરોનાકાળને કારણે હવે દુનિયાભરમાં આવી ગયો છે Work From Home નો ટ્રેન્ડ. જોકે, હવે સમસ્યા એ ઉભી છેકે, મોટી સંખ્યામાં લોકો એક સાથે ઘરેથી કામ કરવા લાગ્યા છે જેને કારણે ઈન્ટરનેટનું નેટવર્ક સતત જામ રહે છે. આ સ્થિતિમાં તમે ઘરે વાઈફાઈ વાપરતા હશો તો તેનું રાઉટર પણ 24 કલાક ચાલુ રહેતું હશે. જેને કારણે સતત ચાલુ રહેવાથી રાઉટર ઘણીવાર ગરમ પણ થઈ જાય છે. આવું થવાના લીધે મોટાભાગના લોકોને ઈન્ટરનેટ નેટવર્ક અને વાઈફાઈની ઓછી સ્પીડની સમસ્યા રહેતી હોય છે. ત્યારે અમે અહીં બતાવીની ટીપ્સને ફોલો કરીને તમે તમારા વાઈફાઈની સ્પીડ બમણી કરી શકશો. જલદી જ આ ટીપ્સને અપનાવો.
 

Apr 21, 2021, 03:25 PM IST

Daman Police એ કરી સાયબર ગુનાઓના માસ્ટર માઈન્ડ બે ઠગબાજોની ધરપકડ

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણની પોલીસે બે ઠગબાજોની ધરપકડ કરી છે. જે ઇન્ટરનેટ અને વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ભોગ બનનારના ખાતામાંથી બારોબાર પૈસા ટ્રાન્સફર કરી અને તેના bitcoin ખરીદી લેતા હતા

Feb 8, 2021, 11:17 PM IST

I AM NOT A ROBOT: જાણો કેમ Internet વારંવાર તમને એવું પૂછે છે

શું તમે વારંવાર આવતા I AM NOT A ROBOT ચેક બોક્ષથી પરેશાન થાવો છો? તો ના થશો કેમ કે આ ચેક બોક્ષ માત્ર તમારા અંગત હિત માટે જ હોય છે. જાણો કેમ હોય છે આઈ એમ નોટ અ રોબોટ ચેક બોક્ષ.

Jan 20, 2021, 03:49 PM IST

HBD Wikipedia: કેવી રીતે થયો ડિજિટલ દુનિયાના જાદૂઈ જીન કહેવાતા સૌથી મોટા વિશ્વકોશ વિકિપીડિયાનો જન્મ

Wikipedia આજે 20 વર્ષનું થયું: ગુગલમાં કઈ પણ સર્ચ કરો અને સૌથી પહેલા તમને જે માહિતી દેખાય તે છે વિકીપીડિયા. વર્ષ 2001માં ઈન્ટરનેટની દુનિયામાં શરૂ થયેલી વિકીપીડિયા વેબસાઈટ આજે 20 વર્ષની થઈ.

Jan 15, 2021, 10:53 AM IST

જાણો કેવી રીતે થઈ Internetની શોધ? કોણ છે Internetના માલિક? કેમ આપવો પડે છે ડેટા ચાર્જ?

આજના સમયમાં કોઈ પણ કામ કરવું હોય તેના માટે ઈન્ટરનેટની જરૂર ન પડે.મુવીથી લઈને ગેમ સુધી.મોબાઈલથી લઈને કોમ્પ્યુટર સુધી.અને ઘરેથી લઈને ઓફિસ સુધી તમામ જગ્યાએ ઈન્ટરને અતિ આવશ્યક બની ગયું છે.આજના યુગમાં ઈન્ટરનેટ બંધ થઈ જાય તો એવું લાગે કે શ્વાસ જ બંધ થઈ ગયો છે.
 

Jan 12, 2021, 05:39 PM IST

હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ

Digital Payment: આગામી દિવસોમાં તમારે કાર્ડ વડે પેમેન્ટ (Card Payment) કરવા માટે ઇન્ટરનેટ (Internet)ની જરૂર નહી પડે અને ના તો સ્માર્ટફોન (Smartphone)ની. તમે કોઇપણ ફીચર ફોન (Feature Phone) વડે પેમેન્ટ કરી શકશો. જોકે ભારતીય રિઝર્વ બેંક (RBI) પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને સારી બનાવવાના પ્રયત્નમાં છે. તેના માટે આરબીઆઇએ કેટલીક ફિનટેક કંપનીઓ (Fintech Companies)ની પસંદગી કરી છે. જે આ દિવશામાં કામ કરી રહી છે. રિઝર્વ બેંકએ આ કંપનીઓને લાઇવ ટેસ્ટિંગની તક આપી છે. કેટલીક કંપનીઓ એવી છે જે વોઇસ બેસ્દ પેમેન્ટ સિસ્ટમ (Voice based payment system) પર કામ કરી રહી છે.    

Jan 7, 2021, 04:34 PM IST

Esha Guptaની બાથરૂમ સેલ્ફીની થઇ રહી છે ચર્ચા, આ રહ્યા ફોટો

ઇશા ગુપ્તા (Esha Gupta)નો એક ફોટો ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે. આ ફોટામાં તે બાથરૂમમાં ઉભેલી જોવા મળી રહી છે. ઇશાએ આ ફોટાને પિંક ક્રોપ ટોપ પહેર્યું છે. 

Dec 16, 2020, 07:08 PM IST

Hina Khanએ ફેમિલી વેકેશન પર પણ વિતાવ્યો Me Time, Photos સોશિયલ મીડિયા પર વાયરલ

હિના ખાન (Hina Khan)નું માલદીવ વેકેશન (Maldives Vacation) ખૂબ મજેદાર રહ્યું. આ અમે કહી રહ્યા નથી, પરંતુ તેમની તસવીરો આ વાતને સ્પષ્ટ કરી રહી છે. હિના વેકેશન પર ખૂબ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. 

Dec 4, 2020, 06:46 PM IST

એકદમ ઓછી કિંમતમાં મેળવો 150Mbpsની ઇન્ટરનેટ સ્પીડ, જાણો બીજા શું છે ફાયદા

ઇન્ટરનેટનો ઉપયોગ દેશમાં સતત વધી રહી છે. એવામાં તમામ મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષી રહી છે. પરંતુ કેટલીક એવી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ પણ છે જે વ્યાજબી ભાવમાં તમને સુપર ફાસ્ટ સ્પીડ પુરી પાડે છે.

Nov 23, 2020, 05:29 PM IST

ઇન્ટરનેટ પર જોરદાર સર્ચ કરવામાં અભિનેત્રી Payal Ghosh ની PHOTOS

પાયલના આ દાવા બાદથી બોલીવુડમાં ફરી એકવાર #MeToo ને લઇને વાતો શરૂ થઇ ગઇ છે. 

Sep 20, 2020, 08:04 PM IST

Alaya F નો આ મારકણો અંદાજ ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ, SEE LATEST PHOTOS

ફરી એકવાર અલાયા એફ (Alaya F) ની કેટલીક તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. 

Sep 19, 2020, 04:55 PM IST

ભારતમાં આગામી વર્ષ સુધી લોન્ચ થઇ શકે છે 5G સેવાઓ, જાણો 4G કરતાં કેટલી છે ફાસ્ટ

ભારતમાં જલદી જ 5G સેવાઓ શરૂ થઇ શકે છે. આ વર્ષે 5G સર્વિસ શરૂ થકતી હતી પરંતુ હવે કોરોના લીધે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. પહેલાં ભારતમાં 2G અને 3G સેવાઓ ચાલતી હતી, પરંતુ 4Gના આગમન સાથે જ ઇન્ટરનેટની સ્પીડમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું છે.

Aug 10, 2020, 09:58 PM IST

હવે ઓફલાઇન પણ કરી શકશો ડિજિટલ ટ્રાન્જેક્શન, RBIએ શરૂ કરી આ નવી સુવિધા

ડિજિટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ વધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank Of India)એ વગર ઇન્ટરનેટના પણ લેણદેણ કરવાની સુવિધાના પાયલટ આધાર પર શરૂ કર્યો છે. જો કે, હાલ માત્ર 200 રૂપિયા સુધી રમકની લિમિટ નક્કી કરી છે, પરંતુ આગળ જતા તેને વધારી શકાય છે.

Aug 9, 2020, 05:38 PM IST

ખુબ જ ઓછા ભાવમાં મળે છે Fast Internet, આ છે સસ્તો બ્રોડબેન્ડ પ્લાન

લોકડાઉન અને કોરોના મહામારીના કારણે હાલ મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. પરંતુ આ સમયમાં ઘરેથી કામ કરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. કારણ કે ઈન્ટરનેટ ખુબ સ્લો ચાલે છે. આવામાં અમે તમને જણાવીએ છીએ સુપરફાસ્ટ અને ઝડપથી ચાલતી ઈન્ટરનેટ સર્વિસીઝ અંગે. સૌથી સારી વાત એ છે કે આ બ્રોડબેન્ડ પ્લાન્સનો ખર્ચો પણ ખુબ ઓછો છે. 

Aug 5, 2020, 06:18 PM IST