हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Iran Israel Conflict
Iran israel conflict 0 News
america
ઈઝરાયલ અને ઈરાન જંગમાં કૂદ્યું અમેરિકા, ઈરાનના ત્રણ પરમાણું અડ્ડાઓ પર કર્યો હુમલો
America jumped into the war between Israel and Iran, attacked three nuclear sites of Iran
Jun 22,2025, 19:22 PM IST
Iran Israel Conflict
ઓ બાપરે...ઈરાન પાસે આવી ટેક્નોલોજી? ઈઝરાયેલના 8 કિમીના વિસ્તારમાં જે તાંડવ મચ્યું!
Iran Israel Conflict: ઈરાને જે અંદાઝમાં ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કર્યો છે ત્યારબાદ ઈઝરાયેલમાં પણ હવે દહેશત છે. સૌથી મોટી વાત ઈરાને પહેલીવાર પોતાના અચૂક બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આખી દુનિયા ચોંકી ગઈ છે કે શું ઈરાન પાસે આ ટેકનોલોજી છે?
Jun 20,2025, 15:00 PM IST
Israel Iran War
ઈરાન પર હુમલાની પુરી તૈયારી, અમેરિકન ફાઇટર વિમાનોએ ભરી ઉડાન
Iran israel War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં ઈરાનને ભારે નુકસાન થયું છે. અમેરિકાએ પરિસ્થિતિ પર કડક વલણ અપનાવ્યું છે અને સુરક્ષા દળો તૈનાત કરવાનું શરૂ કર્યું છે. આ સાથે તેણે અમેરિકન દૂતાવાસમાંથી બિન-આવશ્યક રાજદ્વારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે.
Jun 19,2025, 17:30 PM IST
Iran Israel Conflict
ઈરાને સોરોકા હોસ્પિટલ પર મિસાઈલ હુમલો કરતા ઈઝરાયેલ લાલચોળ, ખુલ્લેઆમ કર્યું આ એલાન
Iran Israel War: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે. ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કર્યા બાદ ઈરાને વળતો પ્રહાર ક રી ઈઝરાયેલની મોટી હોસ્પિટલ સરોકા મેડિકલ સેન્ટર પર હુમલો કર્યો.
Jun 19,2025, 13:33 PM IST
Operation Sindhu
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે 'ઓપરેશન સિંધુ', 110 વિદ્યાર્થી દિલ્હી પહોંચ્યા
Operation Sindhu: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સાત દિવસથી ભીષણ જંગ ચાલી રહી છે. આ જંગ વચ્ચે હજારો ભારતીયો ઈરાન અને ઈઝરાયેલમાં ફસાયેલા છે. ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારતે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું છે.
Jun 19,2025, 11:07 AM IST
world war 3
ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો કયા દેશો પર થશે પહેલો હુમલો...કયા દેશો રહેશે સુરક્ષિત ?
World War 3 : ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ હજુ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો, કેટલાક અન્ય દેશો પણ તેમાં ભાગ લઈ શકે છે. જો આવું થશે, તો કયા દેશ પર પહેલા હુમલો થશે અને કયા દેશો સુરક્ષિત રહેશે. તેના વિશે આ લેખમાં જાણીશું.
Jun 18,2025, 16:10 PM IST
Iran Israel Conflict
ભારતના આ શહેર સાથે જોડાયેલા છે ઈરાનના સુપ્રીમ લીડરના મૂળ ? જાણો
Khomeini India Connection: ઈરાન અને ઈઝરાયલ એકબીજાને નષ્ટ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઈરાનના પ્રથમ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેઓને ભારતની આ જગ્યા સાથે સંબંધ છે.
Jun 17,2025, 14:01 PM IST
Iran Israel Conflict
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધશે તો આ વસ્તુઓ થશે મોંઘી
Iran Israel Conflict : જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધશે તો વિશ્વભરમાં સપ્લાય ચેઇન પર ખરાબ અસર પડી શકે છે. હકીકતમાં, આ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની સંભાવના છે, જેની અસર ભારત પર પણ પડશે.
Jun 14,2025, 18:29 PM IST
Trending news
gandhinagar
ગાંધીનગરની આ 15 જગ્યાઓ પર ભૂલથી પણ લટાર ન મારતા, પ્રતિબંધ મૂકાયો
Shubman Gill
રિષભ પંત ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં ? લોર્ડ્સમાં હાર બાદ કેપ્ટન ગિલે ખોલ્યું રહસ્ય
Fit India campaign
નાસ્તાના શોખીનો થઈ જજો સાવધાન! સમોસા, જલેબી, વડાપાઉંની દુકાન પર લાગશે ચેતવણી બોર્ડ
Baroda Dairy
બરોડા ડેરી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ! બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરવાના આરોપ થયા
india
વેલકમ બેક શુભાંશુ... અંતરિક્ષ સ્ટેશનથી ધરતી પર થઈ વાપસી, સમુદ્રમાં લેન્ડ થયું GRACE
Ajwain ke fayde
સવારે ઉઠવાની સાથે ફટાકથી પેટ થઈ જશે સાફ, બસ કિચનમાં રહેલા આ 3 મસાલાનું કરો સેવન
Tesla Model Y
Tesla Model Y લોન્ચ: ફુલ ચાર્જ પર દોડશે 622 KM, જાણો શું છે કારની ઓન રોડ પ્રાઈજ
Kerala
આ તો ચમત્કાર થઈ ગયો! કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી ટળી, યમનથી આવ્યા મોટા સમાચાર
Rajkot monsoon diseases
આ રોગોના વમળમાં રાજકોટ કાંપી રહ્યું છે થરથર! માત્ર એક જ સપ્તાહમાં 1967 દર્દી નોંધાયા
Father Killed daughter
ગુજરાતને હચમચાવી દેતો બનાવ, દીકરાની ઘેલછામાં પિતાએ કરી દીકરીની હત્યા