jagannath temple

અમદાવાદ રથયાત્રા : ભગવાન જગન્નાથ આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે

  • ભગવાન આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે
  • ભગવાનના વાઘા બનાવવાનું કામ અખાત્રીજના દિવસે મુહૂર્ત કરી શરૂ કરવામાં આવે છે

Jun 17, 2021, 09:12 AM IST

કેમ જગન્નાથ મંદિરમાં હંમેશા હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા? વિજ્ઞાન પાસે પણ નથી જવાબ, આજ સુધી નથી ઉકેલાયા આ અનેક રહસ્યો...

Know Amazing Facts About Puri Jagannath Temple: ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે અહીં ત્રણેય ધામ બાદ અંતમાં જવું જોઈએ. જેટલું ખુબસુરત જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. આવો જાણીએ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો...

Jun 15, 2021, 10:09 AM IST

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે : ગૃહરાજ્ય મંત્રી

  • કોરોના સંક્રમણના 58 દિવસ બાદ આજે અમદાવાદનું પ્રખ્યાત જગન્નાથ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકાયું
  • પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા વિશે કહ્યું કે, કોરોના સંક્રમણ ઓછું થતા મંદિર ખુલ્લા મુકાયા

Jun 11, 2021, 11:16 AM IST

રથયાત્રાની પહેલી વિધિની શરૂઆત, જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરાઈ

  • આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ
  • આ વિધિ બાદ જ વિધિગત રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે

May 14, 2021, 10:09 AM IST

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની ઉજવણી, જગન્નાથ મંદિરે ભગવાનને કરાયો અદ્ભૂત શણગાર

સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મંહત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. 29 માર્ચને સોમવારના રોજ સવારે 8 થી 9.30 વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા

Mar 29, 2021, 02:30 PM IST

મોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઇ આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનાં પરિવાર સાથે ચરણોમાં શીશ ઝુકાવીને ભગવાન જગન્નાથની આરતી કરી હતી. 

Jan 14, 2021, 05:51 PM IST

જગન્નાથ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, પત્ની અંજલિ સાથે કર્યા ભગવાનના દર્શન

સીએમ રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણી ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવી પહોંચ્યા છે. જ્યાં સીએમ રૂપાણી અને તેમની પત્ની અંજલીએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી છે.

Jun 22, 2020, 07:29 PM IST

અમદાવાદ રથયાત્રાની મંજૂરીને લઇ રાજ્ય સરકારે સુપ્રીમના ચુકાદાનો શરૂ કર્યો અભ્યાસ

આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઇ અસમંજસ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીમાં રથયાત્રા યોજવા શરતી મંજૂરી મળી છે. આ મંજૂરી મળતા રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. અમદાવાદમાં રથયાત્રાની પણ શરતોને આધીન કાઢી શકાય કે કેમ તેનો નિર્ણય આજે મોડી સાંજ સુધીમાં લઇ શકાશે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી પિટીશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકાર તરફથી આપવામાં આવશે.

Jun 22, 2020, 04:56 PM IST

જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું કરાયું રિહર્સલ, તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

કોરોના વાયરસની મહામારીને લઇને આ વખતે 23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. જેને લઇને આજે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ભગાવન જગન્નાથને સોનાનો વેશ ધારાણ કરાવવામાં આવ્યો છે અને ભક્તો પણ મનોહર રૂપમાં દર્શન કરવા ઉમટ્યા છે.

Jun 22, 2020, 12:28 PM IST

ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ

23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે, જેને લઈ આજે રિહર્સલ કરવામાં આવશે. ભગવાન જગન્નાથે સોના વેશ ધારણ કર્યો છે અને ભક્તો પણ મનોહર રૂપના દર્શન કરવા માટે ઉમટ્યા છે.

Jun 22, 2020, 10:17 AM IST

પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. 

Jun 18, 2020, 01:18 PM IST
Deputy Chief Minister Nitin Patel also joined jalyatra Bhagvan Jagannath PT26M49S
Jalyatra begins from jagannath temple PT13M40S

જળયાત્રાનું જગન્નાથજીના મંદિરથી થયું પ્રસ્થાન

Jalyatra begins from jagannath temple. watch video for more details.

Jun 5, 2020, 10:15 AM IST