हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jail
Jail News
voter id
વોટર કાર્ડ તમને પહોંચાડી શકે છે જેલમાં! ફટાફટ ચેક કરો ક્યાંક તમે તો આ ભૂલ નથી કરી ને
વોટર આઈડી બનાવવા માંગતા હોવ તો તમે તે સંબંધિત કેટલાક નિયમો પહેલા જાણી લો. કારણ કે એક ભૂલ તમને જેલમાં પહોંચાડી શકે છે. આવામાં તમારે ખુબ સતર્ક રહેવાની જરૂર છે.
Apr 2,2024, 9:25 AM IST
india
સૌથી ખતરનાક જેલમાં ભારતની તિહાર જેલનો કયો નંબર છે? કેમ સૌથી ભયાનક છે આ જેલ
Tihar Jail: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના બહાને તિહાર જેલની ચર્ચા થઈ રહી છે. દેશના કેટલાક સૌથી ખતરનાક ગુનેગારો તિહાર જેલમાં બંધ છે, જેમાં આતંકવાદીઓ, ગુંડાઓ, ખૂનીઓ, ભ્રષ્ટ લોકો અને ડ્રગ સ્મગલર્સનો સમાવેશ થાય છે. તમને દુનિયાની પાંચ સૌથી ખતરનાક જેલોના નામ પણ જાણવા જોઈએ.
Apr 1,2024, 22:16 PM IST
Harmful Video
Smartphone માં મળ્યા આ 3 વીડિયો તો સીધી થશે જેલ, આજે જ કરી દો ડિલીટ
Smartphone નો ઉપયોગ કરવા સમયે સાવધાની રાખવાની જરૂર છે, બાકી તમને નુકસાન થઈ શકે છે. તમારે સોશિયલ મીડિયા પર આવતા વીડિયો શેર કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ.
Feb 20,2024, 22:25 PM IST
Kiss Day 2024
Kiss Day કહીને ગમે ત્યાં 'ચુમ્મા ચાટી' કરવા ના ઉભા રહેતા, આ જગ્યાઓ પર પકડે છે પોલીસ!
Kiss Day 2024: આ જગ્યાઓ પર KISS કરવાની મનાઈ છે, જો તમે ભૂલથી પણ કરી લો તો જાણો તમારી સાથે શું થશે. ચાઇનીઝ રિવાજ મુજબ, જાહેરમાં સ્નેહનું પ્રદર્શન પ્રતિબંધિત છે. તેને આજે પણ અહીં વર્જિત માનવામાં આવે છે.
Feb 13,2024, 9:58 AM IST
drugs
Narco Test:બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ
સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટ દરેકનો થતો નથી. આ સામાન્ય રીતે પોલીસ દ્વારા રીઢા ગુનેગારો પાસેથી સત્ય જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટને નાર્કો એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Feb 12,2024, 17:11 PM IST
Bhang
Do You Know: એક જ છોડમાંથી બને છે ભાંગ, ગાંજો અને ચરસ, જાણો શું છે ત્રણમાં તફાવત?
ભારતમાં ઉગતા કેનાબીસ (Cannabis) એટલે કે ભાંગના છોડનું વૈજ્ઞાનિક નામ કેનાબીસ ઇન્ડિકા છે. ઘણીવાર લોકો તેને ભાંગ અથવા ગાંજાનો છોડ કહે છે. આ છોડની સૂકી કળીઓને ગાંજા કહેવામાં આવે છે, જે સંસ્કૃત શબ્દ છે. લોકો આ સૂકી કળીઓને પાઇપ કે સિગારેટમાં ભરીને પીવે છે.
Feb 12,2024, 17:03 PM IST
cannabis
એક ચપટી ગાંજો રાખવાની કે ખરીદવાની સજા જાણો છો તમે? જાણી લો કાયદો
Marijuana Processing Punishment: કોઈપણ સ્વરૂપમાં ગાંજો રાખવો એ કાનૂની ગુનો છે, જો તમે તેનું સેવન કરતા હોવ તો પણ તમે જેલમાં જઈ શકો છો. તમે તેને ઓછી માત્રામાં પણ રાખી શકતા નથી.
Feb 12,2024, 16:56 PM IST
gujarat news
'જેલોમાં પુરુષોની એન્ટ્રી બંધ કરો, ગર્ભવતી થઈ રહી છે મહિલા કેદીઓ' કોણે કર્યો ઘટસ્ફોટ
૫.બંગાળમાં જેલોમાં મહિલા કેદીઓએ 196 બાળકોને જન્મ આપ્યો હોવાના અહેવાલને પગલે એમિકસ ક્યુરીએ મહત્ત્વની બાબત અંગે વિશેષ માંગણી કરી છે.
Feb 9,2024, 16:57 PM IST
new twist
AAPની આતુરતા! પત્નીને જામીન મળ્યા બાદ સજોડે જેલમાંથી બહાર આવશે ગુજરાતના આ ધારાસભ્ય
આપ ધારાસભ્યને જામીન મળ્યા છે પણ ચૈતર વસાવા જેલમાંથી આજે બહાર નહિ આવે. કારણ કે તેમના ધર્મ પત્ની શકુંતલા બેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે.
Jan 23,2024, 16:56 PM IST
breaking news
ગુજરાતના વાહનચાલકોને હવે ચેતી જવાની જરૂર! આ નવા પ્રોજેક્ટ હેઠળ જવું પડી શકે છે જેલ
હાલમાં દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે.
Jan 18,2024, 9:08 AM IST
gujarat
લવ અફેર્સના વીડિયો યુવકને ભારે પડ્યા! ગુજરાતમાં પોલીસે કોયડારૂપ હત્યાનો ગુનો ઉકેલ્યો
લવ અફેર્સના વીડિયો બતાવીને બ્લેકમેલ કરતા મિત્રને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને પોતાની જ વાડીમાં દફનાવી દેનાર હત્યારા મિત્રોને જલાલપોર પોલીસે 23 દિવસોની મથામણ બાદ પકડીને જેલને હવાલે કરી, કોયડા રૂપ હત્યાનો ગુનો ઉકેલી નાંખ્યો છે.
Jan 16,2024, 18:02 PM IST
gujarat news
તથ્ય પટેલ દિવાળી ઘરે મનાવશે કે જેલમાં: પિતાને મળી રાહત, હવે દીકરાએ લીધો ન્યાયનો આશરો
Iskcon Flyover Accident: એસજી હાઇવેના ઇસ્કોન બ્રિજ ફ્લાયઓવર પર જગુઆર કાર અકસ્માતમાં આરોપીના પિતાને હાઇકોર્ટે જામીન આપ્યા છે. આ ઘટના બાદ પિતા પર લોકોને ધમકાવવાનો આરોપ છે. આ પછી પોલીસે જગુઆર ચલાવતા તથ્ય પટેલ સાથે પિતાની ધરપકડ કરી હતી. હવે પિતાને શરતોને આધારે કોર્ટે જામીન આપતાં તથ્ય પટેલે જામીન અરજી મૂકી છે.
Nov 3,2023, 11:34 AM IST
facebook
ફેસબુક પર ભૂલેચૂકે ન કરતા આ 5 ભૂલ, નહીં તો જેલભેગા થવું પડશે!
Facebook Facts: જો તમને ફેસબુક પર પોસ્ટ શેર કરવી ગમતી હોય તો આ લેખ ખાસ વાંચજો. કારણ કે એવી કેટલીક વસ્તુઓ છે જે ફેસબુક પર શેર કરી શકાતી નથી. જો ભૂલેચૂકે કરી તો તમારે જેલમાં જવાનો વારો પણ આવી શકે છે.
Aug 22,2023, 11:54 AM IST
ZEE 24 Kalak Original Video
જામનગરની જેલમાં બલુચિસ્તાનના કેદીઓએ ગાયા ભારતની દેશભક્તિના ગીતો......
Balochistan prisoners sang patriotic songs of India in Jamnagar jail.
Aug 15,2023, 11:50 AM IST
Jaya Prada
દિગ્ગજ અભિનેત્રીને 6 મહિનાની સજા, કોર્ટે દંડ પણ કર્યો, જાણો શું છે મામલો
Jaya Prada: ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી પર મોટી મુશ્કેલી આવી પડી છે. અભિનેત્રીને 6 મહિનાની જેલની સજા થઈ છે. અભિનેત્રી પર તેના થિયેટરમાં કામ કરનારા મજૂરોને પૈસા ન આપવાનો આરોપ લાગ્યો હતો અને હવે તે તેમાં દોષિત ઠર્યા છે.
Aug 12,2023, 10:32 AM IST
india
National News : પાકિસ્તાની જળ સરહદમાં પ્રવેશ કરવાની સજા માં વધારો
Indian fishermen need to be alert, Pakistan raises jail terms to 5 years
Aug 5,2023, 15:40 PM IST
gujarat
ઇસ્કોન બ્રિજ: નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલમાં ધકેલ્યો, તથ્યના 3 દિવસના રિમાન્ડ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોની જિંદગી છીનવી લેનાર નબીરો અને પિતાને જ્યારે કોર્ટ રૂમમાં લાવવામાં આવ્યા ત્યારે કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો.
Jul 21,2023, 20:47 PM IST
MSME
બિઝનેસ લોની અવગણના માટે 26,000 થી વધુ રીતથી જેલમાં જઇ શકે છે વેપારી!
Business Laws: ટીમલીઝ રેઝટેક અને ઓઆરએફ દ્વારા તૈયાર કરાયેલ એક સંશોધન રિપોર્ટે પ્રતિબંધોને લગતા મુદ્દાઓને પ્રકાશિત કર્યા અને વ્યવસાયને સુધારવા માટે ભલામણો આપી છે.
Jun 25,2023, 19:57 PM IST
bihar
જેલમાં બંધ પતિનો ચહેરો જોતા જ ગર્ભવતી પત્નીનું મોત, 20 દિવસ બાદ થવાની હતી ડિલિવરી
હત્યાના પ્રયત્નમાં જેલમાં બંધ પતિને મળવા ગયેલી પત્નીએ જેવો પતિનો ચહેરો જોયો તો તે બેહોશ થઈ ગઈ. મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ પરતું ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મહિલા 8 મહિનાની ગર્ભવતી હતી અને 27 જૂનના રોજ તેની ડિલિવરી થવાની હતી. દિયરે ભાભીના મોત માટે પોલીસ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે.
Jun 7,2023, 12:52 PM IST
kiss
આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ જગ્યાઓ પર KISS કરવાની મનાઈ છે, જો તમે ભૂલથી પણ કરી લો તો જાણો તમારી સાથે શું થશે. ચાઇનીઝ રિવાજ મુજબ, જાહેરમાં સ્નેહનું પ્રદર્શન પ્રતિબંધિત છે. તેને આજે પણ અહીં વર્જિત માનવામાં આવે છે.
May 7,2023, 9:04 AM IST
Trending news
Agriculture News
નેપાળના ખેતરોમાં ઉગ્યું જાપાની 'ચલણ', ખેડૂતોએ જાણવા જેવો છે અધધ કમાણીનો રસ્તો
Amit Shah
ગુજરાતના ચૂંટણી પ્રચારમાં શાહની એન્ટ્રી : આજે એક દિવસમાં 6 રોડ શોથી ગાંધીનગર ગજવશે
Dubai
આ બાદલ મુજે માર! દુબઈમાં કૃત્રિમ વરસાદ બન્યું જળપ્રલયનું કારણ? આટલો વરસાદ ખાબક્યો
shukra gochar 2024
25 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર, આ 5 રાશિઓ માટે ખુલી જશે પ્રગતિના રસ્તા
Ambalal Patel
ગુજરાત પર કોપાયમાન થયા સૂરજ દેવતા, 44 ડિગ્રી સાથે અમરેલી દેશનું સૌથી ગરમ શહેર બન્યું
stock market
આ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને એક વર્ષમાં બનાવ્યા માલામાલ, થયો સંપત્તિમાં અધધ વધારો
BANANA PEEL
તડકામાંથી આવો પછી સ્કીન પર લગાવી લો કેળાની છાલ, ઉનાળામાં પણ ખીલેલી રહેશે ત્વચા
west Bengal
પશ્ચિમ બંગાળમાં રામ નવમી શોભાયાત્રા પર ધાબાઓ પરથી ફેંકાયા પથ્થર, અનેક લોકો ઘાયલ
Virat Kohli
T20 વિશ્વકપ માટે ભારતના 20 ખેલાડીઓના સામે આવ્યા નામ, જાણો લિસ્ટમાં કોણ છે સામેલ
breaking news
રાજકોટમાં રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છો