jammu kashmir

કાશ્મીર મુદ્દે ધોબીપછાડ મળ્યા બાદ PAKનો નવો પેંતરો, આ રાજ્ય સુધી પહોંચાડી રહ્યું છે 'ઝેર'

જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. રોજેરોજ નવા નવા કાવતરા ઘડ્યા કરે છે. કાશ્મીર મુદ્દાનું આતંરરાષ્ટ્રીય કરવા ગયેલા પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં ઘોર અપમાન સહન કરવાનો વારો આવ્યો અને વૈશ્વિક પટલ ઉપર ઈસ્લામિક દેશો સહિત અન્ય દેશોએ સાથ ન આપતા હવે તે નાપાક હરકતો પર ઉતરી આવ્યું છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ હવે પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભડકાવી રહ્યું છે. આ સાથે જ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ સુધી પણ પોતાની પહોંચ વધારી રહ્યું છે. 

Aug 30, 2019, 11:52 AM IST

શ્રીનગર: રિસોર્ટમાં નજરકેદ મહેબુબા મુફ્તી સાથે માતા અને બહેને કરી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવાયા બાદ હવે હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. કાશ્મીર ખીણમાં રોનક પાછી ફરી રહી છે. પરંતુ સુરક્ષા કારણોસર હજુ પણ કેટલાક કાશ્મીરી નેતાઓ નજરકેદ છે.

Aug 30, 2019, 10:30 AM IST

JK: શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદીઓનું ફાયરિંગ, દુકાનદાર ઘાયલ

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370માં પરિવર્તન બાદ શ્રીનગરમાં ફાયરિંગનો હાલમાં જ કિસ્સો સામે આવ્યો છે

Aug 29, 2019, 11:50 PM IST

જમ્મુ કાશ્મીર: પુંછના મેઢર સેક્ટરમાં પાક.નો મોર્ટાર મારો, ભારતનો વળતો જવાબ

પાકિસ્તાને ગુરૂવારે સવારે 11.30 વાગ્યે નાના હથિયારો દ્વારા ફાયરિંગ કર્યું અને મોર્ટાર મારો કર્યો

Aug 29, 2019, 04:31 PM IST

જમ્મુ કાશ્મીરમાં 2021માં જ વિધાનસભા ચૂંટણી શક્ય, સિમાંકન બાદ બદલાશે રાજકીય ચિત્ર

નવા સિમાંકન બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લેહ બાદ થઇ જશે ઉપરાંત જમ્મુમાં સીટો વધવાની શક્યતા

Aug 29, 2019, 03:53 PM IST

તમામ મોરચે પછડાટ ખાતા પાકિસ્તાનની નાપાક હરકત, નક્સલી એટેકનો વીડિયો J&Kનો ગણાવ્યો

પાકિસ્તાનની એક ટીવી ચેનલે દંતેવાડાના ફાઈલ ફૂટેજને શેર કરીને તેને જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી કરી રહેલા CRPF જવાનો સંબંધિત ગણાવ્યો છે.

Aug 29, 2019, 03:52 PM IST

VIDEO : ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન- 'ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે લડાશે યુદ્ધ'

મીડિયા સાથેની વાતચીતમાં શેખ રાશિદે જણાવ્યું કે, 'ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખેલાશે. તેના માટે પ્રજાને તૈયાર કરવા માટે નિકળ્યો છું.'
 

Aug 28, 2019, 04:24 PM IST
BJP Celebration Of 370 Article PT2M31S

કલમ 370ને લઇને ભાજપ કરશે ઉજવણી, કાશ્મીર સહિત દેશભરમાં કાર્યક્રમ યોજાશે

કલમ 370 ને લઈને ભાજપના કાર્યક્રમો તૈયાર થઇ ગયા છે. કેન્દ્રીય મંત્રીઓની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવામાં આવી છે. કાશ્મીર સહિત સમગ્ર દેશમાં યોજાશે કાર્યક્રમો યોજવામાં આવશે. ગુજરાતમાં પણ કાર્યક્રમોના આયોજનમાં પ્રદેશ નેતાઓ લાગી ગયા છે. 1 સપ્ટેમ્બરથી ભાજપના નેતાઓ જનસંપર્ક રેલીઓ ગજવશે. કેન્દ્રીય મંત્રીઓ સહિત રાષ્ટ્રીય નેતાઓ રેલીઓ કરશે. કાર્યકરો લોકો સુધી સંપર્ક અભિયાન દ્વારા આ વાત પહોંચાડશે.

Aug 28, 2019, 02:25 PM IST

કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મુદ્દો, કાશ્મીર પર કોઈ ત્રીજો દેશ હસ્તક્ષેપ ન કરે: રશિયા

જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે રશિયાએ ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. આ અંગે રશિયાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દે અમે ભારતની સાથે છીએ.

Aug 28, 2019, 12:54 PM IST

જમ્મુ કાશ્મીર મુદ્દે આજે મોદી કેબિનેટની બેઠક, મોટા પેકેજની થઈ શકે છે જાહેરાત

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ મોદી સરકાર હવે અહીં મોટું પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આજે મોદી કેબિનેટની બેઠક થવા જઈ રહી છે.

Aug 28, 2019, 07:53 AM IST

જમ્મુ-કાશ્મીરનો વિકાસ પ્રાથમિક એજન્ડા, મોદી કેબિનેટ આવતીકાલે કરી શકે છે મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાવાની છે, મંગળવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક, 2019 પર ચર્ચા માટે ગૃહમંત્રાલયની આંતરિક બેઠક યોજાઈ હતી 
 

Aug 27, 2019, 06:45 PM IST

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરને લઇને કેન્દ્ર સરકારે બનાવ્યો મેગા પ્લાન

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ હવે સરકારે રાજ્યના વિકાસને લઇને મોટો પ્લાન બનાવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાશ્મીરમાં પર્યટન વધારવા માટે કેન્દ્ર સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે

Aug 27, 2019, 03:05 PM IST

પુંછમાં ઝડપાયો 1 આતંકી, પાકિસ્તાન તરફથી થયું સીઝફાયર ઉલ્લંઘન

પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનો સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે પણ પાકિસ્તાનની તરફથી પુંછમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો

Aug 27, 2019, 12:08 PM IST

ભારતીય સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે પાકિસ્તાન, ISIએ જૈશને સોંપી જવાબદારી

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન ભારતમાં દહેશત ફેલાવવા સતત હાથ-પગ મારી રહ્યું છે. એક તરફ જ્યાં પાકિસ્તાન સરકારના મંત્રી સતત યુદ્ધની ધમકી આપી રહ્યાં છે

Aug 27, 2019, 10:39 AM IST

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન એક્ટ લાગુ કરવા ગૃહ મંત્રાલયની આજે હાઇલેવલ મીટિંગ

જમ્મુ કાશ્મીરને લઇને આજે ગૃહ મંત્રાલયની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાનારી આ હાઇલેવલ બેઠકમાં ભારત સરકારના સચિવ સ્તરના અધિકારી સામેલ થશે

Aug 27, 2019, 09:24 AM IST
 Darelu Pakishtan Watch Zee 24 Kalak Special Debate PT25M24S

ડરેલું પાકિસ્તાન, જુઓ ઝી 24 કલાકની વિશેષ ચર્ચા

G-7 શિખર સમ્મેલન ઉપરાંત એક બેઠકમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારતે અમને દેવાળીયું કરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ ઇમરાન ખાને એકવાર ફરીથી કાશ્મીર રાગ છેડ્યો છે. ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર અંગે હવે નિર્ણાયક સમય પાકી ચુક્યો છે. કાશ્મીર અંગે ભારત સાથે વાત કરી તો આતંકવાદનો આરોપ લગાવી દીધો. તેમણે કહ્યું કે, કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ભારતે ઘણી મોટી ભુલ કરી છે. ભારત અમારા પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવાની તક શોધતું રહે છે.

Aug 26, 2019, 09:15 PM IST

ટ્રક ચાલક કહેતા રહ્યો હું કાશ્મીરી છું, છતા પ્રદર્શનકર્તાઓએ લઇ લીધો જીવ

અનંતનાગમાંથી પસાર થઇ રહેલા એક ટ્રકને સુરક્ષાદળની ગાડી સમજીને સ્થાનિકોએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો

Aug 26, 2019, 09:14 PM IST

પાકિસ્તાની મંત્રીની લુખ્ખી ધમકી, 'PoK પર હુમલો થયો તો થશે યુદ્ધ, બદલાઇ જશે ઉપમહાદ્વીપનો નક્શો'

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી અકળાયેલ પાકિસ્તાને હવે યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદે કહ્યું કે, જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં હુમલો થશે તો યુદ્ધની જાહેરાત થશે

Aug 26, 2019, 02:27 PM IST

જમ્મુ કાશ્મીરના બદલાયેલા સંજોગો વચ્ચે આ યુવતિએ પ્રાપ્ત કર્યું મોટું લક્ષ્ય

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક દીકરીએ ઇતિહાસ રચ્યો છે. જિલ્લાના ધનોર ગામની ઇરમિમ શમીમે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ની પ્રવેશ પરીક્ષા પાસ કરી ઐતિહાસિક લક્ષ્ય પ્રાપ્ત કર્યુ છે

Aug 26, 2019, 12:45 PM IST

જમ્મુ કાશ્મીરમાં ઉંડી ખાઇમા ખાબકી ગાડી, 7ના મોત 25 ઘાયલ

જમ્મુ કાશ્મીરના રાજોરી ટેમ્પો ટ્રાવેલર ખાઇમા ખાબકતા 7 લોકોનાં મોત નિપજ્યાં

Aug 26, 2019, 01:03 AM IST