jammu kashmir

કલમ 370 પર આખરે રાહુલ ગાંધીએ ચૂપ્પી તોડી, કહ્યું-'સત્તાના દુરઉપયોગથી દેશની સુરક્ષાને ખતરો'

કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આ સમગ્ર મામલે આજે ટ્વીટ  કરીને પ્રતિક્રિયા આપી છે.

Aug 6, 2019, 01:32 PM IST

હુમા કુરેશીએ પૂછ્યો સવાલ- કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે?, લોકોએ આપ્યો આવો જવાબ

બોલીવુડની અભિનેત્રી હુમા કુરેશી હાલમાં વિદેશમાં પોતાની હોલીવુડ ફિલ્મનું શૂટિંગમાં વ્યસ્ત છે. સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાઇ ગયું છે. તો લોકો પોતાની ખુશી અને વિરોધ બંને સોશિય મીડિયા પર વ્યક્ત કરી રહ્યાં છે

Aug 6, 2019, 01:09 PM IST
Parliament Session live updates On Article 370 Jammu Kashmir PT3M15S

Jammu Kashmir Live: અમિત શાહે બતાવ્યો કલમ 370 દૂર કરવાનો રસ્તો...

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું.

Aug 6, 2019, 12:50 PM IST
Zee_24_Kalak_Special_Debate_On_Azad_Kashir_With_Pilitical_Export PT27M54S

Zee 24 Kalak Special: આઝાદ કાશ્મીર મુદ્દે રાજકીય વિશ્લેષકો સાથે ખાસ ચર્ચા

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું.

Aug 6, 2019, 12:45 PM IST

કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું. 

Aug 6, 2019, 12:03 PM IST

લોકસભા: 'નહેરુએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો આ બખેડો ન થાત અને બિલ પણ ન લાવવું પડત'

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં પાસ થઈ ગયા બાદ આજે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019ને લોકસભામાં રજુ કરવામાં આવ્યું.

Aug 6, 2019, 11:19 AM IST

J&K: જમ્મુ, શ્રીનગર, ડોડામાં સ્થિતિ સામાન્ય, રાજ્યપાલે કરી સુરક્ષાની સમીક્ષા

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરતી કલમ 370ને સમાપ્ત કરવાની ભલામણની જાહેરાત બાદ રાજ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય સ્થિતિના સમાચાર નથી. શ્રીનગરમાં આજે સવારે લોકો ઘરોમાંથી બહાર નીકળીને આસપાસ વાત કરતા જોવા મળ્યાં હતાં. ઐતિહાસિક જાહેરાતને લગભગ 24 કલાક પસાર થયા બાદ જમ્મુ, શ્રીનગર અને ડોડામાં હાલાત સામાન્ય છે. ગત રાતે રાજ્યપાલ સત્યપાલ મલિકે વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષા મામલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં હાલાતની જાણકારી લેવામાં આવી. 

Aug 6, 2019, 11:13 AM IST

કલમ 370: ઐતિહાસિક નિર્ણયોની UNમાં ગૂંજ, મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આપ્યું નિવેદન 

જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના ભારત સરકારના નિર્ણય પર મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાશ્મીર પર ભારત-પાકિસ્તાનને સંયમ વર્તવાની અપીલ કરી છે. યુએન મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે મંગળવારે કહ્યું કે તેઓ ભારતીય પક્ષના કાશ્મીરમાં પ્રતિબંધોના રિપોર્ટથી અવગત છે અને આ મામલે સંકળાયેલા તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરે છે. 

Aug 6, 2019, 10:59 AM IST
Today_Voting_On_Reorganisation_Bill_2019 PT1M38S

પુન:ગઠન બિલ પર આજે લોકસભામાં મતદાન થશે

જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને હટાવવાનો સંકલ્પ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયો. આજે જમ્મુ અને કાશ્મીર પુન: ગઠન બિલને લોકસભામાં રજુ કરાશે. આ બિલ પર ચર્ચા કરાશે ત્યારબાદ મતદાન હાથ ધરાશે. આ બિલમાં પ્રદેશને બે ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.

Aug 6, 2019, 10:40 AM IST

J&K માટેના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયોથી PAK સેનામાં હાહાકાર મચ્યો, લીધુ આ પગલું 

ભારત દ્વારા જમ્મુ કાશ્મીર માટે જે ઐતિહાસિક નિર્ણયો લેવાયા તેનાથી પાકિસ્તાનમાં તો જાણે હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનને હાફળું ફાફળું બન્યું છે અને શું કરવું તે સૂજ પડતી નથી

Aug 6, 2019, 09:58 AM IST

કલમ 370: મોદી સરકારના નિર્ણયો પર કોંગ્રેસમાં ફૂટ, અનેક યુવા નેતાઓએ કર્યું સમર્થન 

રાજ્યસભાએ સોમવારે કલમ 370ની મોટાભાગના ખંડોને ખતમ કરીને જમ્મુ તથા કાશ્મીર અને લદ્દાખને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા સંબંધી સરકારના બે સંકલ્પોને મંજૂરી આપી દીધી.

Aug 6, 2019, 09:36 AM IST

જમ્મુ કાશ્મીર પુન:ગઠન બિલ આજે લોકસભામાં રજુ કરાશે, રાજ્યસભામાં 125 વિરુદ્ધ 61 મતથી પસાર

જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને હટાવવાનો સંકલ્પ રાજ્યસભામાં સોમવારે બહુમતીથી પસાર થઈ ગયો. આજે જમ્મુ અને કાશ્મીર પુન: ગઠન બિલને લોકસભામાં રજુ કરાશે.

Aug 6, 2019, 09:05 AM IST

કોંગ્રેસને આંચકો, સોનિયાની નજીક ગણાતા આ દિગ્ગજ નેતાએ આર્ટિકલ 370 હટાવવાનું કર્યું સમર્થન 

સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ  દરજ્જો  આપતી કલમ 370 હટાવવા સહિતની અનેક ઐતિહાસિક જાહેરાતો કરી છે. કોંગ્રેસે જો કે તેનો વિરોધ કર્યો છે. પરંતુ કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીની નીકટ ગણાતા જનાર્દન દ્વિવેદીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે 'મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયા હંમેશા આ આર્ટિકલની વિરુદ્ધમાં હતાં. ભલે મોડું પરંતુ ઈતિહાસની એક ભૂલને હવે સુધારી લેવાઈ છે. હું તેનું સ્વાગત કરું છું.'

Aug 6, 2019, 08:47 AM IST

PM મોદી, અમિત શાહ, કે ડોભાલ નહીં પરંતુ આ વ્યક્તિ છે 'મિશન કાશ્મીર'ના માસ્ટર માઈન્ડ 

રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 (Jammu Kashmir Reorganization Bill 2019)  રજુ કર્યું જે બહુમતીથી પસાર પણ  થઈ ગયું.

Aug 6, 2019, 07:53 AM IST

આર્ટિકલ 370: યોગેશ્વર દત્ત, બબીતા, સાક્ષી મલિક સહિત અન્ય રેસલરોએ સરકારની કરી પ્રશંસા

કેન્દ્ર સરકારે સોમવારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર આર્ટિકલ 370ને પૂરો કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને યોગેશ્વર દત્ત, દંગલ ગર્લ ગીતા, બબીતા ફોગાટ અને સાક્ષી મલિકનું સમર્થન મળ્યું છે. 

 

Aug 5, 2019, 07:51 PM IST

કાશ્મીરમાં 370 હટાવવાના સંકલ્પ અંગે દેવબંધી ઉલેમાએ કહ્યુ, સરકારનો સારો નિર્ણય

કેન્દ્ર સરકારના કાશ્મીર પર લેવાયેલા ઐતિહાસિક નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા દેવબંધી ઉલેમા મૌલાના કારી ઇસ્હાક ગોરાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનો જે નિર્ણય લેવાયો તે ખુબ જ મહત્વનો નિર્ણય છે

Aug 5, 2019, 05:35 PM IST

કોઇ કાયદાકીય પ્રાવધાન વગર જ બંધારણ બદલી શકાય નહી: 370 અંગે અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370 ને હટાવવાનાં પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. આ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતા સિંહે કહ્યું કે, કોઇ કાયદાકીય પ્રાવધાન વગર જ સંવિધાનમાં પરિવર્તન કરી દેવાયું છે. આવા ઐતિહાસિક નિર્ણયો મન પડે તેમ લખી શકાય નહી.

Aug 5, 2019, 04:59 PM IST

આર્ટિકલ 370 અને 35A અંગે સરકારનાં નિર્ણયનું સ્વાગત સહ શુભકામના: ડૉ. સુભાષ ચંદ્રા

જમ્મુ કાશ્મીરનાં મુદ્દે મોદી સરકારે આઝાદ ભારતનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવા અંગેનો સંકલ્પ રજુ કર્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિની મંજુરી સાથે આર્ટિકલ 35 A હટાવી દીધું છે. સરકારે આ મહત્વનાં નિર્ણયને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ સદનમાં સમર્થન કર્યું છે. તેમણે સરકારને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, તેઓ સરકારનાં પ્રસ્તાવનું સમર્થન કરે છે. 

Aug 5, 2019, 04:04 PM IST

બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના: પાકિસ્તાને કહ્યું ભારત આવું ન કરી શકે

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક રજુ કર્યું, સાથે જ કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ પણ રજુ કર્યો

Aug 5, 2019, 03:34 PM IST

જમ્મુ અને કાશ્મીરથી અલગ થતા જ લદ્દાખને થશે ખુબ ફાયદો! જાણો તેમની સ્થિતિ

જમ્મુ અને કાશ્મીર પર ચાલી રહેલી તમામ અટકળો, અફવાઓ પર હવે પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર પર ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. આજે સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ થશે નહીં. આ સાથે જ કલમ 35એને પણ હટાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પણ 35એ હટાવવાની મંજૂરી આપી દીધી છે. 

Aug 5, 2019, 03:22 PM IST