Radha krishna Not Married Reason: જન્મષ્ટમીનો તહેવાર ફક્ત મથુરા-વૃંદાવનમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ દિવસે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો, તેથી તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે. જન્માષ્ટમીના અવસરે, એક વાત ઘણીવાર લોકોના હૃદયમાં રહે છે કે રાધા રાણી અને શ્રી કૃષ્ણ વચ્ચે શું સંબંધ હતો અને તેમણે લગ્ન કેમ ન કર્યા.
લગભગ 190 વર્ષો બાદ સૂર્ય, ગુરુ, ચંદ્ર દેવ અને મંગળ જન્માષ્ટમી 2025 પર એક જેવી સ્થિતિમાં છે. ગ્રહોની શુભ સ્થિતિથી જન્માષ્ટમી પર કેટલીક રાશિના જાતકો માટે ધનલાભના યોગ બની રહ્યા છે.
'નંદ ઘેર આનંદ ભયો...'ગોકુળ આઠમના શુભ પર્વ પર દેશભરમાં લોકો ભક્તિભાવે કરી રહ્યા છે ઉજવણી, જુઓ LIVE VIDEO
Krishna Janmashtami 2025: ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. અમરકોટ, કરાચી, લાહોર અને રાવલપિંડીના મંદિરોમાં વિશેષ પૂજા, વ્રત અને 56 ભોગની પરંપરા નિભાવવામાં આવે છે. વિવાદો છતાં ભક્ત ભજન-કીર્તન અને ભવ્ય આયોજન સાથે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે.
Janmashtami 2025: શ્રાવણ મહિનાની આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 16 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવાઈ રહી છે ત્યારે આ દિવસની ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણના પાવરફુલ મંત્રોના જાપ સાથે કરો.
Janmashtami 2025 Rashifal: આ જન્માષ્ટમી પર 190 વર્ષ પછી દુર્લભ ગ્રહોની સંયોગ બની રહ્યો છે, જેમાં અમૃત સિદ્ધિ યોગ, ગજલક્ષ્મી યોગ અને રાજરાજેશ્વર યોગનો સમાવેશ થાય છે. આનાથી ખાસ કરીને ધન, સન્માન અને સફળતાની દ્રષ્ટિએ 5 રાશિઓને ફાયદો થશે.
Janmashtami 2025 : શામળાજી મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલ માટે ભક્તોએ અહીનું શિડ્યુલ જાણી લેવું
Happy Janmashtami 2025 : જન્માષ્ટમી પહેલાં દ્વારકામાં ભક્તોને છેતરવાનો કીમિયો ચાલુ. ઘરે બેઠા માખણ ચડાવવાના નામે 201 રૂપિયા પડાવતી નકલી વેબસાઇટનો વીડિયો વાયરલ
Janmashtami 2025 Rashifal: જન્માષ્ટમી પર આ વર્ષે ગ્રહોનો સૌથી અદ્ભુત યોગ બનાવા જઈ રહ્યો છે. આ યોગ 3 રાશિઓ પર અપાર ધન લુંટાવશે. 16 ઓગસ્ટ 2025 ના રોજ બુધ, ગુરુ, સૂર્ય અને શનિ સાથે મળી દુર્લભ સંયોગ બનાવશે.
Janmashtami 2025: જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલની સેવા પ્રેમ, શ્રદ્ધા અને સાવધાની સાથે કરવાની હોય છે. ખાસ તો સેવા દરમિયાન આ 4 ભુલ ન થાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.
Dhaniya Panjiri Recipe: 16 ઓગસ્ટે ઘરેઘરમાં કૃષ્ણ જન્મોત્સવની પૂજા ધામધૂમથી કરવામાં આવશે. આ દિવસે ભગવાન કૃષ્ણને માખણ મિસરી સાથે પંજરીનો ભોગ ધરાવવાનો હોય છે. આ પંજરી ધાણાથી બને છે. જન્માષ્ટમીની પૂજા પંજરી વિના અધુરી ગણાય છે. પ્રસાદ માટે પંજરી કેવી રીતે બનાવવી ચાલો તમને જણાવીએ.
Janmashtami 2025 Puja Samagri: આ વર્ષે કૃષ્મ જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બાલ ગોપાલની પૂજા કરી તેમને પારણે ઝુલાવવામાં આવે છે. આ પૂજા દરમિયાન કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે જાણી લો અત્યારથી જ.
Janmashtami 2025 : ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભક્તો ઉપવાસ રાખે છે અને પૂજા કરે છે. આ સાથે રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મ પછી ઉપવાસ તોડવામાં આવે છે. કાન્હાને અનેક પ્રકારના ભોગ પણ ચઢાવવામાં આવે છે. ત્યારે એ જાણી લઈએ કે આ વર્ષે જન્માષ્ટમી કયા દિવસે ઉજવવામાં આવશે.
Janmashtami Lucky Rashi: જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આ વર્ષે 16 ઓગસ્ટ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બુધાદિત્ય યોગ હશે. આ ઉપરાંત વૃદ્ધિ અને ધ્રુવ યોગ પણ હશે. કોઈપણ કાર્ય શરૂ કરવા માટે આ યોગોને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ યોગથી ભરેલો જન્માષ્ટમીનો તહેવાર ત્રણ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે.
Janmashtami 2025 Date: વૈદિક કેલેન્ડર મુજબ, દર વર્ષે વિશ્વના તારણહાર ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર દિવસ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતું તેમાં તારીખનું કન્ફ્યુશન આવ્યું છે
જુદા-જુદા રાજ્યોમાંથી રાઈડ્સ સંચાલકો પહોંચી ગયા છે. લોકમેળાના તૈયારી પૂરા જોરમાં ચાલી રહી છે. જાણો આ વખતની લોકમેળાની તારીખો અને નવી સુવિધાઓ વિશે...
Janmashtami 2025: જન્માષ્ટમીની ઉજવણી દર વર્ષે દેશભરમાં ધામધૂમથી થાય છે પરંતુ જન્માષ્ટમીમાં મથુરા, વૃંદાવન સહિત વ્રજમાં અલગ જ રોનક અને ભક્તિ જોવા મળે છે. જન્માષ્ટમીનો પાવન અવસર આવી રહ્યો છે ત્યારે ભગવાનના લડ્ડુ ગોપાલ સ્વરુપ સાથે જોડાયેલી રોચક કથા આજે જાણીએ.