हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
January 2025
January 2025 News
top Selling car
5.64 લાખ રૂપિયાની આ ટબુકડી કાર ખરીદવા માટે ભારે પડાપડી, બલેનો-ક્રેટા બધાને પછાડ્યા
Top Selling Car January 2025: જાન્યુઆરી 2025માં કઈ ગાડી વધુ વેચાઈ એ તમારે જો જાણવું હોય તો ટોપ સેલિંગ કારની યાદી આવી ગઈ છે. મારુતિ સુઝૂકીની આ કારે ફરીથી નંબર વનનો ખિતાબ મેળવી લીધો છે.
Feb 15,2025, 16:19 PM IST
Mangal Vakri 2025
Mangal Vakri 2025: મંગળ ચાલશે વક્રી ચાલ, 3 રાશિઓ માટે શુભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
Mangal Vakri 2025: 21 જાન્યુઆરી 2025 થી મંગળ વક્રી થશે. મંગળની વક્રી ચાલ રાશિચક્રની 3 રાશિ માટે ભાગ્ય પરિવર્તન કરનાર સાબિત થશે. 21 તારીખ પછીના દિવસો આ 3 રાશિઓ માટે શુભ છે. આ સમય દરમિયાન તેમને ચારેતરફથી લાભ જ લાભ મળશે. તો ચાલો જાણીએ આ 3 રાશિઓ કઈ કઈ છે ?
Jan 16,2025, 7:37 AM IST
Gajkesari Rajyog 2025
9 જાન્યુઆરીથી પલટી મારશે ભાગ્ય, વર્ષના પહેલા શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ બનશે ધનવાન
Gajkesari Rajyog 2025: જો તમારી રાશિ કુંભ, ધન કે વૃષભ છે અને તમને કાર્યમાં જોઈએ એવી સફળતા નથી મળી રહી તો બસ 9 જાન્યુઆરી સુધી રાહ જોઈ લો. કારણ કે 9 જાન્યુઆરી 2025 થી તમારું ભાગ્ય પલટી મારવાનું છે.
Jan 5,2025, 11:26 AM IST
January Born
જાન્યુઆરીમાં જન્મેલા લોકો હોય છે ખાસ, આ 3 ખૂબીઓથી બધાનું દિલ જીતી લે છે એકવારમાં જ
January Born: જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકોમાં કેટલીક એવી ખૂબીઓ હોય છે જેના કારણે તે લોકોનું દિલ ઝડપથી જીતી લેવામાં એક્સપર્ટ હોય છે. જાન્યુઆરીમાં જન્મેલા લોકોમાં કેટલી ખામીઓ પણ હોય છે.
Jan 4,2025, 15:55 PM IST
January 2025
જાન્યુઆરીમાં રિલીઝ થશે આ 3 દમદાર ફિલ્મો, અજય દેવગન અને કંગના વચ્ચે થશે ટક્કર
Film Release January 2025: જાન્યુઆરી મહિનામાં રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જર સાથે બોલીવુડની 2 ફિલ્મો પણ રિલીઝ થવા જઈ રહી છે. આ 3 ફિલ્મોમાંથી કઈ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થશે તે જોવાનું છે.
Jan 4,2025, 8:36 AM IST
OTT
જાન્યુઆરી મહિનામાં અલગ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ
OTT Release January 2025: જાન્યુઆરી મહિનો વેબ સીરીઝ અને ફિલ્મ જોવાના શોખીનો માટે ખાસ રહેવાનો છે. આ મહિનામાં અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર દમદાર ફિલ્મો અને સીરીઝ રિલીઝ થવાની છે. જેનું લીસ્ટ અહીં આપવામાં આવ્યું છે.
Jan 2,2025, 13:08 PM IST
budh gochar 2025
4 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે
Budh Gochar 2025: વર્ષ 2025 ની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષમાં સૌથી પહેલા ગ્રહોના રાજકુમાર બુધ રાશિ પરિવર્તન કરશે. બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી ચાર રાશિના લોકોનું ભાગ્ય જોરદાર પલટી મારવાનું છે.
Jan 1,2025, 13:02 PM IST
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
January 2025: જાન્યુઆરી 2025 ખૂબ જ ખાસ રહેશે. મહિનાની શરુઆતમાં જ બે શુભ ગ્રહ એક જ દિવસે રાશિ અને નક્ષત્ર બદલશે. આ દુર્લભ ઘટના પછી 5 રાશિઓનું ભાગ્ય પલટી મારશે.
Dec 29,2024, 14:06 PM IST
January 2025
Rashifal: જાન્યુઆરી મહિનો આ 5 રાશિઓ માટે મંગળદાયક, પહેલા મહિનામાં પલટી મારશે નસીબ
January 2025 Lucky Zodiac: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો 5 રાશિ માટે મંગળમય રહેવાનો છે. જાન્યુઆરી મહિનામાં બુધ, મંગળ, સૂર્ય, શુક્ર જેવા શક્તિશાળી ગ્રહ ગોચર કરશે. જાન્યુઆરી મહિનામાં બુધાદિત્ય અને ત્રિગ્રહી યોગ પણ સર્જાશે. આ શુભ યોગના કારણે પાંચ રાશિના લોકો જાન્યુઆરી 2025 માં અપાર ધન સંપત્તિ મેળવે તેવી પણ સંભાવના છે.
Dec 13,2024, 12:40 PM IST
Trending news
gujarat
S.G. હાઇવે પર આવેલા એક બ્રિજ પર સળિયા દેખાતા ભયનો માહોલ! તંત્ર સામે ઉઠાવ્યા સવાલ
ipo news
160 રૂપિયા પર લિસ્ટિંગ બતાવે છે GMP, આજથી ખુલ્યો IPO, જાણો કેટલું છે પ્રિમિયમ
surat
"જા, મરી જા તો સારું!", માતાના કઠોર શબ્દોથી માઠું લાગતા દિકરીએ ભર્યું ઘાતક પગલું!
IND vs SA Dharamsala T20I
ટીમ ઈન્ડિયાએ ધર્મશાળામાં રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાનો તૂટ્યો મહારેકોર્ડ, જાણો
Australia
આતંકી પિતા પુત્ર વીકેન્ડ મનાવવા નીકળ્યા હતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું
Sydney shooting
સિડનીમાં યહૂદીઓ પર ગોળીબાર કરનારા પિતા-પુત્ર હોવાનું ખુલાસો, ISIS સાથે છે કનેક્શન ?
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : જુના સાથીદારોને જોઈ હાર્દિક પટેલ ચોંક્યા! IASએ મંત્રીને રોક્યા
Bone Health
નબળા હાડકાંને પણ લોખંડ જેવા મજબૂત કરી દેશે આ દાણા, રોજ ખાવાથી શરીરમાં આવશે સ્ફુર્તિ
Diabetes surgery
ખુશખબર! AIIMSના ડોક્ટરોએ કર્યો કમાલ, હવે સર્જરીની મદદથી જડમૂળમાંથી ખતમ થશે ડાયાબિટીસ
India vs South Africa
ધર્મશાલામાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, સાઉથ આફ્રિકાને હરાવી સિરીઝમાં મેળવી લીડ