Ryo Tatsuki prediction: જાપાની બાબા વેંગા તરીકે ઓળખાતા અને માંગા કલાકાર ર્યો તાત્સુકીની ભવિષ્યવાણી સાચી પડી રહી હોય તેવું લાગે છે. તેમણે આ ભવિષ્યવાણી તેમની ગ્રાફિક નોવેલમાં કરી હતી. તેમણે કોવિડ, ફ્રેડી મર્ક્યુરી અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુની પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી.
Japanese Baba Vanga prediction: બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ દરરોજ બહાર આવતી રહે છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં જાપાની બાબા વેંગા તરીકે પ્રખ્યાત રિયો તાત્સુકીની ભવિષ્યવાણીઓ સમાચારમાં છે. ચાલો જાણીએ રિયો તાત્સુકીની ભવિષ્યવાણીઓ વિશે.
Japanese Baba Vanga: જાપાની ભવિષ્યવક્તા રિયો તાત્સુકીની એક ચોંકાવનારી ભવિષ્યવાણીથી સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે. લોકો આ ચેતવણીને બાબા વેંગાની શૈલી સાથે જોડી રહ્યા છે અને ડરનો માહોલ બની રહ્યો છે.
Baba Venga: જાપાનના 'બાબા વેંગા' તરીકે ઓળખાતા જાપાનના પ્રખ્યાત મંગા કલાકાર ર્યો તાત્સુકીની એક જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં છે. 1999 માં, તેમણે તેમના પુસ્તક 'ધ ફ્યુચર એઝ આઈ સી ઈટમાં તેના વિશે લખ્યું છે.
Tsunami Prediction: જાપાની બાબા વેંગા ર્યો તાત્સુકીએ જુલાઈ 2025 માં વિનાશક સુનામીની આગાહી કરી છે, જે એશિયાના ત્રણ દિગ્ગજ દેશો પર અસર કરી શકે છે. આ દેશોમાં ભારે વિનાશ આવી શકે છે.