GT Playing XI Controversy: ગુજરાત ટાઇટન્સના આ ઓલરાઉન્ડરને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખવા અંગે ચાલી રહેલી ચર્ચાઓને "બિનજરૂરી" ગણાવી. તેમણે કહ્યું કે તેમનું ધ્યાન ફક્ત તક માટે તૈયાર રહેવા પર છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે 99 રનની હાર બાદ, ટીમમાં ફેરફારની ચર્ચા વધી રહી છે, જ્યાં આ ખેલાડી મુખ્ય વિકલ્પ હોઈ શકે છે.