joe biden

US: Joe Biden નો અમેરિકી નાગરિકતા પર મોટો નિર્ણય, હજારો ભારતીયોને થશે સીધો ફાયદો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) મોટું પગલું ભરતા સંસદમાં અમેરિકી નાગરિકતા બિલ 2021 રજુ કર્યું છે. જો તે કાયદો બનશે તો તેનાથી હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. 

Feb 19, 2021, 03:31 PM IST

Kashmir મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ઈમરાન ખાનના સપના ચકનાચૂર

દાદાગીરી કરતા ચીનને જોરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden)  પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. 

Feb 12, 2021, 09:33 AM IST

PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી છે. 
 

Feb 8, 2021, 11:38 PM IST

Jo Biden એ ચીનના રાષ્ટ્રપતિ વિશે આપ્યું એવું નિવેદન, ડ્રેગન કાળઝાળ થશે

અમેરિકા (America) એ એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ છે કે ચીનને લઈને તેનું સ્ટેન્ડ બદલાવવાનું નથી. જો કે રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) એટલું જરૂર કહ્યું કે ચીન સાથે અમેરિકાનું દ્વંદ્વ યુદ્ધ બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે. આ અગાઉ અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું હતું કે ચીન (China) ની વિસ્તારવાદી આદતોનો અમેરિકા વિરોધ કરતું રહેશે. 

Feb 8, 2021, 02:39 PM IST

Donald Trump ને ગુપ્ત જાણકારી આપવા ઈચ્છતા નથી Joe Biden, આ છે કારણ

જો બાઈડેને (Joe Biden) શુક્રવારે કહ્યુ કે, મને માત્ર લાગે છે કે તેમને (Donald Trump) ગુપ્ત જાણકારી આપવાની જરૂર નથી. 

Feb 6, 2021, 04:12 PM IST

Biden એ ભારતવંશીને સોંપી NASA ની કમાન: ભારતીય મૂળનાં ભવ્યા લાલ બન્યા US સ્પેસ એજન્સીનાં કાર્યકારી પ્રમુખ

ભારતીય મૂળનાં ભવ્યા લાલને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને યુએસ સ્પેસ એજન્સી NASAનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ અપોઈન્ટ કર્યાં છે.

Feb 2, 2021, 11:53 AM IST

Joe Biden એ ભારતને F-15EX વિમાન આપવાની મંજૂરી આપી, કોઈ પણ ઋતુમાં હુમલો કરવા માટે સક્ષમ

અમેરિકા (America)  ના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેને (Joe Biden)  ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. 

Feb 2, 2021, 11:42 AM IST

Joe Biden ને સત્તા સંભાળતાની સાથે જ વિઝા અંગે બદલ્યો આ નિયમ, ભારતીયો માટે ખુશખબરી

USમાં વસતા H-1B વિઝા ધરાવતા ભારતીયો માટે સૌથી મોટી રાહતના સમાચાર છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તા સંભાળતા જ ડોનલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય બદલી નાંખ્યો.

Jan 29, 2021, 05:55 PM IST

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત પર આવ્યું પહેલું નિવેદન, Kamala Harris પર કહી આ વાત

કમલા હૈરિસ (Kamala Harris) ના ઉપરાષ્ટ્રપતિ બનાવવા પર જેન સાકીએ કહ્યું કે કોઇ ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવા નિશ્વિતરૂપથી અમે તમામ માટે એક ઐતિહાસિક ક્ષણ છે અને તેનાથી ભારત-અમેરિકાના સંબંધ પહેલાં અને મજબૂત થઇ ગયા છે.

Jan 22, 2021, 10:50 AM IST

સેલ્સમેનનાં પુત્રથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા સુધી Joe Biden ની કહાની

દુનિયા ઉગતા સૂર્યને સલામ કરે છે અને આજે જો બાઈડેન દુનિયાનો ઉગતો સૂર્ય છે. બાઈડેન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની શપથ લઈ ચૂક્યા છે, ત્યારે મોટાભાગનાં લોકોને તેમના વિશે જાણવાની ઉત્સુક્તા જાગી છે. એક સાધારણ મીડલ ક્લાસથી દુનિયાના સૌથી તાકતવર શખ્સ બનવા સુધીનો જો બાઈડેનનો સફર ઘણો ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો.

Jan 21, 2021, 09:48 PM IST

જાણો Obama, Trump અને Biden બધા જ કેમ છે Modi ના જબરા ફેન...? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો સાથે મોદીની દોસ્તીની કહાની

આજે દેશ અને દુનિયાભરમાં ભારતના પ્રધાનમંત્રી મોદી સૌથી વધુ લોકચાહના ધરાવતા નેતાઓમાં શિખરે છે. અમેરિકા હોય કે ચાઈના, રશિયા હોય કે જાપાન દુનિયાભરના દેશોના રાષ્ટ્રપ્રમુખો પણ પ્રધાનમંત્રી મોદીના કાયલ છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધોની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે.

Jan 21, 2021, 05:56 PM IST

Joe Biden પોતાની મનગમતી 'પેલોટોન' બાઈક White House લઈ જઈ શકશે નહીં, ખાસ જાણો કારણ

વાત જાણે એમ છે કે સુરક્ષા એજન્સીઓને ડર છે કે વ્હાઈટ હાઉસની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પડી શકે છે. 

Jan 21, 2021, 03:11 PM IST

જાણો, દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં કોણે-કોણે કર્યું રાજ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખોનો કાર્યકાળ

જો બાઈડેને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી પદ એટલેકે રાષ્ટ્રપતિ પદના શપથ લઈ લીધાં છે. હવે વ્હાઈટ હાઉસમાં બાઈડેન યુગનો પ્રારંભ થઈ ગયો છે. ઉપરાષ્ટ્રપતિ પદ પર ભારતીય મૂળના કમલા હેરિસ બિરાજમાન થયા છે. ત્યારે ભારતને આ જોડી પાસેથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે. 

Jan 21, 2021, 10:55 AM IST

Joe Biden પાસે અમેરિકાને ઘણી આશાઓ, તેમની સામે છે આ 5 મોટા પડકાર

Joe Biden પાસેથી અમેરિકન નાગરિકોને ઘણી આશાઓ છે. જેને પુરા કરવા માટે તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. આ પડકારોને તમે પાંચ પોઇન્ટમાં સમજો. 

Jan 21, 2021, 10:51 AM IST

Joe Biden એ બદલી દીધા ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો, મુસ્લિમો પરથી પ્રતિબંધ હટાવ્યો, માસ્ક અનિવાર્ય

તો બીજી તરફ મુસ્લિમ દેશો પર યાત્રા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવામાં આવ્યો છે. કોરોનાના ખતરાને જોતાં જો બાઇડેનએ દેશભરમાં માસ્કને અનિવાર્ય કરી દીધું છે. સાથે જ મેક્સિકોની સીમા પર બની રહેલી વાડના પૈસાને પણ અટકાવી દીધા છે.

Jan 21, 2021, 10:29 AM IST

અમેરિકામાં સત્તા પરિવર્તનથી ભારતીય શેર માર્કેટ ઝૂમી ઉઠ્યું, Sensex પહેલીવાર 50 હજારને પાર

મંગળવારે ડાડ અને એસએન્ડપી નવા શિખર પર બંધ થયો હતો. તેની અસર બુધવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. આજે બજારની શરૂઆત શાનદાર બઢત સાથે થઇ હતી. સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડબ્રેક ઉંચા પર કારોબાર કરતા જોવા મળ્યા હતા. 

Jan 21, 2021, 09:47 AM IST

જાણો: Joe Biden ના રાષ્ટ્રપતિ બનતાં ભારતને થનાર ફાયદા અને નુકસાન

જો બાઇડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. તેમના રાષ્ટ્રપતિ બન્યા પછી નીતિગત નિર્ણયોથી માંડીને રાજકીય, આર્થિક, સૈન્ય સ્તર પર ભારતને શું ફાયદા થશે, શું નુકસાન થઇ શકે છે. તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. અમે તમને જણાવી દઇએ કે જો બાઇડેનના રાષ્ટ્રપતિ બનતાં ભારતને શું ફાયદા-નુકસાન થઇ શકે છે. 

Jan 21, 2021, 09:01 AM IST

એક તરફ બાઇડેને શપથ લીધા, બીજી તરફ વિદેશ મંત્રી સહિત 28 અધિકારી પર ચીને લગાવ્યો પ્રતિબંધ

જો બાઇડેનના શપથ લેવાના તાત્કાલિક બાદ જ ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્રપતિકાળમાં મહત્વપૂર્ણ પદો પર રહેલા 28 અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં સૌથી મહત્વપૂર્ણ નામ માઇક પોમ્પિયોનું છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્ર્પતિ કાર્યકાળમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ બ્રાયન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા અને ચીનના આંતરિક કેસમાં દરમિયાન કરવાનો આરોપ લગાવતાં તેનાપર પ્રતિબંધોની જાહેરાત કરી છે. 

Jan 21, 2021, 08:22 AM IST
Joe Biden became the 46th President of the United States PT29M12S

જો બાઈડેન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

Joe Biden became the 46th President of the United States

Jan 21, 2021, 12:35 AM IST