joe biden

PM મોદીએ રાષ્ટ્રપતિ Biden ને આપી શુભેચ્છા, કહ્યું- સાથે કામ કરવા માટે ઉત્સાહિત

આજે જો બાઈડન (Joe Biden) એ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. નવા રાષ્ટ્રપતિ જો બાઈડને શપથ ગ્રહણ કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરી અમેરિકી રાષ્ટ્રપતિને શુભેચ્છા આપી છે.

Jan 20, 2021, 11:07 PM IST

ભારતની પુત્રીએ રચ્યો ઈતિહાસ, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા Kamala Harris

કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે અમેરિકામાં આ ટોપ પદ પર પહોંચ્યા છે. હેરિસ અમેરિકાની રાજનીતિમાં એક જાણીતું નામ રહ્યા છે અને ભારત સાથે તેમનો ગાઢ સંબંધ છે. 

Jan 20, 2021, 10:38 PM IST

અમેરિકામાં Kamala Harris એ રચ્યો ઈતિહાસ, જાણો નવા ઉપરાષ્ટ્રપતિ વિશે 10 ખાસ વાતો

 ભારતીય મૂળના કમલા હેરિસ આજે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ અશ્વેત મહિલા છે. 
 

Jan 20, 2021, 09:45 PM IST

US Inauguration Day: ડોનાલ્ડ ટ્રમ્પે જતા-જતા ચીન પર કર્યો કટાક્ષ, જો બાઈડેન માટે મુક્યો પત્ર, કહ્યું- અમે પરત આવીશું

Donald Trump Last Speech: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાના છેલ્લા ભાષણમાં ચીન પર કટાક્ષ કર્યો અને બાઈડેનનું નામ ન લીધું. વાંચો તેમના છેલ્લા ભાષણની ખાસ વાતો.

Jan 20, 2021, 09:17 PM IST

US President Joe Biden Inauguration: અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા જો બાઈડેન, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ

અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્નવો છે. જો બાઈડેન (Joe Biden) આજે 46મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા છે. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે.

Jan 20, 2021, 07:30 PM IST

જાણો અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden નો કેટલો હશે પગાર? વાર્ષિક પેકેજ સાંભળીને તમને આવી જશે ચક્કર

અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણવામાં આવે છે અને તેના રાષ્ટ્રપતિ દુનિયાના શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. જોકે અમેરિકાના સરકારી કર્મચારી જેટલા જ અધિકાર તેમને આપવામાં આવે છે. યૂએસના કાયદા પ્રમાણે અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપતિને તે પ્રમાણે જ પગાર અને ખર્ચ કરવાની છૂટ આપવામાં આવે છે.

Jan 20, 2021, 03:14 PM IST

Biden ના અંગત Blinken નું નિવેદન, વધુ નજીક આવશે ભારત-અમેરિકા

આજથી અમેરિકા (America)માં વહિવટીતંત્રના કામકાજનો ચહેરો બદલાઇ જશે. આ સાથે જ ભારત અને અમેરિકાના સંબંધો પર તેની શું અસર પડશે. આ ચર્ચા શરૂ થઇ જશે. 

Jan 20, 2021, 12:18 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પની Farewell Speech, જાણો અંતિમ સંદેશમાં શું-શું કહ્યું

અમેરિકા- ચૂંટણીમાં હાર બાદ વિદાય ભાષણ (Farewell Speech)માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ મંગળવારે દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની સરકારની ઉપલબ્ધિઓના વખાણ કર્યા. 

Jan 20, 2021, 11:31 AM IST
Who is Joe Biden? Watch Political History Of Joe Biden... PT4M8S

કોણ છે Joe Biden ? આવો છે રાજકીય ઇતિહાસ...

Who is Joe Biden? Watch Political History Of Joe Biden...

Jan 20, 2021, 11:10 AM IST

શપથ ગ્રહણ બાદ આ નિર્ણય લઇ શકે છે Joe Biden, ભારતીયોને મળશે ખુશખબરી!

America Election આજે અમેરિકા માટે મોટો દિવસ છે, જે બાઇડેન (Joe Biden) અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. અમેરિકા માટે તો આ ખાસ મોકો છે પરંતુ ભારતીયોની નજર પણ આ અવસર પર છે. 

Jan 20, 2021, 10:48 AM IST

શપથ ગ્રહણ પહેલાં ભાવુક થયા જો બાઇડેન, સંબોધન દરમિયાન ઘણીવાર છલક્યા આંસૂ

અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કરવા જઇ રહેલા જો બાઇડેન (Joe Biden) ડેલાવેયર (Delaware)થી વોશિંગટન રવાના થતાં પહેલાં ભાવુક જોવા મળ્યા હતા. જનતાને સંબોધિત કરતાં ઘણીવાર તેમની આંખોમાં આંસૂ છલકાયા. પોતાને ડેલાવેયરનો પુત્ર ગણાવતાં બાઇડેનએ આશા વ્યક્ત કરી કે દેશ પર છવાયેલો અંધકાર જરૂર દૂર થશે. 

Jan 20, 2021, 09:54 AM IST
Joe Biden will be sworn in as the 46th President of the United States today PT8M35S

Americaના 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે Joe Biden આજે શપથ લેશે

Joe Biden will be sworn in as the 46th President of the United States today

Jan 20, 2021, 09:40 AM IST

Americaના 46મા રાષ્ટ્રપ્રમુખ તરીકે Joe Biden આજે શપથ લેશે

  • અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડેન અને ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે આજે લેશે શપથ
  • કોરોનાના કારણે મોટી સંખ્યામાં લોકો આ સમારોહ ઓનલાઈન જોઈ શકશે

Jan 20, 2021, 07:30 AM IST

Joe Biden ના શપથ ગ્રહણના દિવસે ધરતીની નજીકથી પસાર થશે 4 એસ્ટેરોયડ

NASA ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસમાં કેટલાક એસ્ટેરોયડ પૃથ્વીની પાસે આવશે અને તેમાંથી 4 તો તે દિવસે આપણા ગ્રહ પરથી પસાર થશે જે દિવસે બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. 

Jan 19, 2021, 09:36 PM IST

ગુજરાતી ગર્લને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં મળ્યું સ્થાન

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં શપથ ગ્રહણ કરશે. ત્યારે નવા રાષ્ટ્રપિત તરીકે ચૂંટાયેલા જો બાઈડેનની ટીમમાં બે ગુજરાતીઓ સહિત 20 ભારતીયઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે

Jan 19, 2021, 03:45 PM IST

USA: બાઈડેનના શપથ ગ્રહણ પહેલા હાઈ એલર્ટ, અમેરિકી સંસદ કેપિટલ બિલ્ડિંગ બંધ

એનબીસી ન્યૂઝ પ્રમાણે હાલ કેપિટલ કોમ્પ્લેક્સની અંદર તમામ ઇમારતોની બારી અને દરવાજા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. 
 

Jan 18, 2021, 10:19 PM IST

20મીએ અમેરિકાની સત્તા પલટાશે, હજારો સૈનિકોની ફોજ આવી Washington DC 

  • વોશિંગ્ટનમાં આગામી સપ્તાહની શરૂઆતમાં 25 હજારથી વધુ સૈનિકોના આવવાની શક્યતા છે
  • અનેક હજાર સૈનિકો બસ અને સેનાના ટ્રકમાં સવાર થઈને વોશિંગ્ટન આવી રહ્યાં છે

Jan 17, 2021, 02:56 PM IST

Joe Biden ની ટીમમાં વધુ એક ભારતીયની એન્ટ્રી, જાણો કોણ છે Ujra Jeya?

Joe Biden Team: ઉજરા જેયા (Ujra Jeya) ઉપરાંત વેંડી આર શોરમન (Wendy Ruth Sherman) ને ઉપ વિદેશ મંત્રી, બ્રાયન મૈકેઓનને પ્રબંધન અને સંશાધન માટેના ઉપમંત્રી, બોની જેનકિંસને હથિયાર નિયંત્રણ અને અંતરરાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિક્ટોરિયા નુલેંડને રાજનૈતિક બાબતોના મંત્રી નિયુક્ત કરવામાં આવ્યાં છે.

Jan 17, 2021, 12:48 PM IST

જો બાઈડેને અમેરિકા માટે ખોલ્યો ખજાનો, દરેક નાગરિકના ખાતામાં જશે 1 લાખ રૂપિયા

Joe Biden US Stimulus Package Explained: આગામી સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળવા જઈ રહેલા જો બાઈજેને પોતાનો ખજાનો ખોલી દીધો છે. કોરોના વાયરસની મહામારીનો સૌથી મોટો શિકાર બનેલા દેશ માટે બાઇડેને 1.9 ટ્રિલિયન ડોલર (આશરે 139 લાખ કરોડ)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. 

Jan 15, 2021, 05:17 PM IST

US: જો બાઈડેનના શપથ ગ્રહણમાં હિંસાનો ખતરો, ટ્રમ્પે વોશિંગ્ટનમાં લગાવી ઈમરજન્સી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાનીમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે આ જાહેરાત તેમના સમર્થકોની સંભવિત ખળભળાટને ધ્યાનમાં રાખીને કરી છે. આવતા અઠવાડિયે જો બાઈડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

Jan 12, 2021, 10:42 PM IST