karnataka elections 2018

ભાજપે મને મંત્રીપદની ઓફર કરી છે,પરંતુ હું કુમારસ્વામી સાથે છું: કોંગ્રેસ MLA

કર્ણાટકમાં સરકાર બનાવવાની રેસમાં ભાજપ અને કોંગ્રેસ-જેડીએસના ખેમામાં જોરશોરથી પ્રયત્નો શરૂ થઇ ગયા છે. જ્યાં કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યોની લે-વેચને રોકવા માટે બેઠકો કરી રહ્યાં છે, બીજી તરફ ભાજપના ધારાસભ્ય ઇશ્વરપ્પાએ દાવો કર્યો છે કે તેમના ખેમાને બહુમતના આંકડા બરાબર સમર્થન મેળવી લીધું છે. 

May 16, 2018, 10:25 AM IST

'કિંગમેકર નહીં કિંગ બનશે' એચડી કુમારસ્વામી! વાંચો તેમનો બાયોડેટા

કર્ણાટકમાં ચૂંટણીના પરિણામમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યું છે. સૂત્રો પ્રમાણે, બહુમત તરફ આગળ વધી રહેલી ભારતીય જનતા પાર્ટીને રોકવા માટે કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 

 

May 15, 2018, 03:59 PM IST

કર્ણાટકમાં જબરદસ્ત ઉથલપાથલ, કોણ બનશે CM? સત્તાની ચાવી 'આ' ગુજરાતી પાસે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. આમ તો પરિણામો જોતા ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે પરંતુ હજુ બહુમતથી દૂર છે.

May 15, 2018, 03:31 PM IST

PM મોદીના આ 'ગુરૂમંત્ર'ને અમિત શાહે અજમાવ્યો, ભાજપે જીત્યું કર્ણાટક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીતની સાથે જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દક્ષિણ ભારતમાં પણ પોતાનો પરચમ લહેરાવ્યો છે. આ જીતની સાથે જ ભાજપ પોતાના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન તરફ વધુ એક પગલુંભર્યું છે. 

May 15, 2018, 03:31 PM IST

છેલ્લા 70 વર્ષમાં કોંગ્રેસની સૌથી ખરાબ દશા, મમતાની તૃણમૂલ કરતા પણ કદ ઘટી ગયું

કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ દેશમાં કોંગ્રેસને વધુ એક રાજ્યમાંથી ઉખાડીને મોટું રાજ્ય તેની પાસેથી છિનવી લીધુ છે. કોંગ્રેસ હવે માત્ર 3 રાજ્યોમાં સમેટાઈ ગઈ છે.

May 15, 2018, 01:23 PM IST

કર્ણાટક ચૂંટણી 2018: સૌથી મોટો ઉલટફેર, સીએમ સિદ્ધારમૈયા 8 હજાર વોટથી પાછળ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતના ટ્રેંડમાં સીએમ સિદ્ધારમૈયા એક સીટ પર આગળ ચાલી રહ્યા છે. ટ્રેંડમાં તે બીજી સીટ પર પાછળ ચાલી રહ્યાં છે. બાદામી સીટ પર શરૂઆતના ઝટકાથી બહાર નિકળ્યા બાદ તે આગળ થઇ ગયા છે.

May 15, 2018, 09:20 AM IST

કર્ણાટક: પરિણામ ભલે ગમે તે આવે, નવી સરકારનો આધાર આ '5 વિકલ્પ' પર!

છે. આ ચૂંટણી દ્વારા ભાજપની સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ જનતાનો મૂડ ચકાસવાની કોશિશમાં છે. આવામાં જોઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોની ભારતના રાજકારણ પર શું અસર પડશે.

May 15, 2018, 09:16 AM IST

લખીને લઇલો ભાજપ જીતશે, ગઠબંધનનો સવાલ જ પેદા નથી થતો : યેદિયુરપ્પા

યેદિયુરપ્પાએ કહ્યુ કે, કોંગ્રેસ 70 પાર નહી કરે અને જેડીએસ 24-25થી આગળ નહી વધે

May 13, 2018, 09:03 PM IST

હવે ચૂંટણી નહીં લડે સિદ્ધારમૈયા, એક્ઝિટ પોલને ગણાવ્યું બે દિવસનું મનોરંજન

દલિત મુખ્યપ્રધાન બનાવવાની સંભાવનાના એક સવાલ પર સિદ્ધારમૈયાએ કહ્યું કે, પાર્ટી જો દલિત મુખ્યપ્રધાન પર નિર્ણય કરે તો તે સારૂ છે. 

 

May 13, 2018, 06:38 PM IST

ભાજપ સાથે જવા અંગે પુત્રને ધમકાવનાર દેવગોડાનાં સુર મીઠા થયા

મોટા ભાગનાં એક્ઝિટ પોલમાં સ્પષ્ટ થયું છે કે વિધાનસભા ત્રિશંકુ થઇ શકે છે, જેના પગલે કિંગમેકર દેવગોડાનાં સુર બદલાયા

May 13, 2018, 06:03 PM IST

કર્ણાટક ચૂંટણીમાં જો કોંગ્રેસને બહુમતિ નહી મળે તો JDSનો હશે આ પ્લાન

કર્ણાટક ચૂંટણી માટે મતદાન થઇ ચૂક્યું છે. કર્ણાટક વિધાનસભા માટે 70 ટકાથી વધુ વોટર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 224 સીટો માટે મતદાન થયું. વોટિંગ બાદ અલગ-અલગ ચેનલો એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાના આસાર જોવા મળે છે. 

May 13, 2018, 11:47 AM IST

કર્ણાટક ચૂંટણીઃ ત્રીજા નંબરે રહેનાર જેડીએસ શું 'કિંગ મેકર' બની શકશે?

1999માં સ્થાપના બાદ પાર્ટીને ન્યૂનતમ 10 સીટોથી અધિકતમ 59 સીટો મળી છે. 

 

May 12, 2018, 08:44 PM IST

કર્ણાટક ચૂંટણીઃ જો કોંગ્રેસનો વિજય થશે તો જીતનો જશ રાહુલ ગાંધીને મળશે?

કર્ણાટક ચૂંટણીની 222 સીટો માટે શનિવારે સાંજે 6 કલાકે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તો તેને આ પાંચ ફાયદા થશે અને હારશે તો આ પાંચ મોટા નુકસાન થશે. 

May 12, 2018, 07:45 PM IST

કર્ણાટક ચૂંટણીઃ જાણો ભાજપ માટે જીત અને હારનું મહત્વ....

કર્ણાટક ચૂંટણીની 222 સીટો પર શનિવારે સાંજે 6 કલાકે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં જો ભાજપ જીતે તો તેને પાંચ ફાયદા થશે અને હારે તો આ પાંચ મોટા નુકસાન થશે. વાંચો....

May 12, 2018, 07:18 PM IST

#ZeeMahaExitpoll: કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા, કોઇને સ્પષ્ટ બહુમતી નહી

કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા સીટોાંથી 222 પર ચૂંટણી થઇ છે. જો કે મોટાભાગનાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે

May 12, 2018, 07:03 PM IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણી કેમ છે ખાસ? જાણો 10 મહત્વના મુદ્દા

કર્ણાટકમાં સત્તા માટે આજ સવારથી જ ખરાખરીનો જંગ શરૂ થયો છે. 222 બેઠકો માટે ભારે ઉત્તજેના વચ્ચે મતદાન થઇ રહ્યું છે. જોકે કારણોસર બે બેઠકોનું આજે મતદાન મુલત્વી રહ્યું છે. 

May 12, 2018, 11:29 AM IST

કર્ણાટક: મતદાન ટાણે જ BJPના કદાવર નેતા પર લાગ્યા ગંભીર આરોપ, કથિત સ્ટિંગ ઓપરેશન વાઈરલ

વીડિયો સામે આવ્યા બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમના તરફથી આ વીડિયોને નકલી ગણાવવામાં આવ્યો છે.

May 12, 2018, 11:03 AM IST

કર્ણાટકની રાજારાજેશ્વરી નગર સીટ પર ટળી ચૂંટણી: 28મીએ થશે મતદાન

ચૂંટણી પંચે આ સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાતાઓને લોભાવવા માટે તમામ વસ્તુઓ વહેંચવા અને મોટા પ્રમાણમાં નકલી મતદાતા ઓળખપત્રો જપ્ત કરવા જેવી ઘટનાઓ સામે આવી હતી

May 11, 2018, 09:10 PM IST

કર્ણાટકની 'ચૂંટણી ઓફર' : મમ્મી-પપ્પા મતદાન કરશે તો બાળકોને મળશે વધુ માર્ક્સ

એસોસિએશનનું કહેવું છે કે જો માતા-પિતા મતદાન કરશે તો તેમના બાળકોને સ્કૂલમાં વધારાના માર્ક્સ મળશે. આ યોજના પાછળની મંશા એ છે કે બાળકો માટે વાલીઓ જરૂર મતદાન કરવા જશે. 

May 10, 2018, 10:17 AM IST

એક સમયે હતા સુષમા સ્વરાજના ડ્રાઈવર, હવે સિદ્ધારમૈયાને આપી રહ્યાં છે જબરદસ્ત ટક્કર

કર્ણાટકમાં વર્તમાન મુખ્યમંત્રી તથા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિદ્ધારમૈયા પોતાની જૂની સીટ છોડીને બે અન્ય વિધાનસભા સીટો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. સિદ્ધારમૈયાએ ચામુંડેશ્વરી અને બાદામી વિધાનસભા સીટ માટે ઉમેદવારી નોંધાવી છે. બાદામી સીટથી માટે તેમનો સામનો ભાજપના શ્રીરામુલુ સામે છે.

May 9, 2018, 11:49 PM IST