karnataka elections 2018

કર્ણાટકઃ નકલી વોટર કાર્ડ મામલામાં બેની ધરપકડ, ચૂંટણી પંચને મળ્યું ભાજપનું પ્રતિનિધિમંડળ

મંગળવારની રાત્રે બેંગલુરૂમાં એક ફ્લેટમાં મોટી સંખ્યામાં નકલી વોટર કાર્ડ મળ્યા હતા. 

May 9, 2018, 08:05 PM IST

ચૂંટણી ટેંશન કહો કે પછી જીભનું લપસવું? CM સિદ્ધરમૈયા કરવા લાગ્યા PM ની પ્રશંસા

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કે પહોંચી ગયો છે. મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર જોરદાર પ્રહાર કરી રહી છે. આ દરમિયાન બંને તરફથી નેતા ભૂલથી વિરોધી પક્ષોના નેતાઓની પ્રશંસા કરી રહ્યાં છે. 

May 9, 2018, 09:13 AM IST

કર્ણાટકમાં સોનિયાનો પીએમ પર વાર, મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત સવાર છે

વિજયપુરાઃ આશરે બે વર્ષ બાદ ચૂંટણી પ્રચારમાં ઉતરેલી યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આક્રમક તેવર અપનાવતા કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું, જ્યાં-જ્યાં કોંગ્રેસની સરકાર છે, કેન્દ્રએ તેની સાથે પક્ષપાત કર્યો છે. તેમછતા કોંગ્રેસે પોતાના દમ પર વિકાસનો રથ ચલાવ્યો છે. 

May 8, 2018, 05:44 PM IST

વડાપ્રધાન વારંવાર પોતાનાં પદની ગરિમાં ભુલીને નિવેદનો આપી રહ્યા છે: કોંગ્રેસ

કોંગ્રેસનું કહેવું છે કે, વડાપ્રધાનજી મર્યાદા અને શાલીનતાની પરિધિથી બહાર નિકળીને નિવેદનબાજી કરી રહ્યા છે

May 7, 2018, 09:05 PM IST

સિદ્ધારમૈયાએ મોકલી PM મોદી, અમિત શાહ અને BJP વિરુદ્ધ માનહાનિની નોટિસ

સિદ્ધારમૈયા ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી ભાષણો દરમિયાન કોંગ્રેસ સરકાર પર લગાવેલા આરોપોથી ખૂબ નારાજ છે. 

May 7, 2018, 05:52 PM IST

કર્ણાટક ચૂંટણી: રાહુલ ગાંધીએ બળદગાડા અને સાઇકલ પરથી કર્યા PM મોદી પર પ્રહાર

આખા વિશ્વમાં જ્યારે પેટ્રોલ - ડિઝલ સસ્તા છે ત્યારે ભારતમાં તેનાં ભાવ ભડકે બળી રહ્યા છે તેનું કારણ સરકાર જણાવે

May 7, 2018, 03:57 PM IST

કર્ણાટકમાં માયાવતીએ કર્યો ઇશારો, લોકસભામાં આ પાર્ટી સાથે ગઠબંધન

2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે બાજી ગોઠાવવા લાગી છે. બસપા પ્રમુખ માયાવતીએ જાહેરાત કરી દીધી છે કે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરશે. હાલ કર્ણાટકમાં બસપાનું ગઠબંધન જનતાદળ સેક્યુલર સાથે છે. વિધાનસભાની ચૂંટણીમાં બસપા જેડીએસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે. કર્ણાટકમાં જ માયાવતીએ ઇશારો કરી દીધો છે કે બંને પાર્ટીએ વચ્ચે આગામી ચૂંટણીમાં ગઠબંધન થશે. જોકે તેના માટે સીટોની વહેચણી બાકી છે. 

May 7, 2018, 12:32 PM IST

નમો એપ પર પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસને વારસામાં મળી છે બેરોજગારી

કર્ણાટક ચૂંટણી માટે મતદાનની તારીખમાં બસ થોડા દિવસો બાકી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી કર્ણાટકમાં હાલ તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. સોમવારે તેમણે નમો એપના માધ્યમથી કર્ણાટક ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. 

May 7, 2018, 11:03 AM IST

કોંગ્રેસ અને JDS વચ્ચે છે ગુપ્ત સમજુતી, નિવેદનબાજી માત્ર દેખાડો : PM મોદી

અગાઉ કોંગ્રેસ પણ ભાજપની સાથે ગુપ્ત સમજુતી થઇ હોવાનો આરોપ લગાવી ચુક્યું છે, જેડીએસની હાલત વચલી વાંદરી જેવી

May 5, 2018, 07:41 PM IST

કર્ણાટક ચૂંટણીમાં જીત માટે પીએમ મોદીના સમર્થકોએ કાઢી અનોખી રીત

કર્ણાટકની આ વિધાનસભા ચૂંટણીમાં બંન્ને પાર્ટીઓ જીત માટે જોર લગાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2019 માટે રસ્તો આ ચૂંટણી પરિણામો દ્વારા ખુલશે. 

 

May 5, 2018, 04:50 PM IST

મોદી સાથે મંચસ્થ થયેલ કૃષ્ણાના સમર્થકો કોંગ્રેસમાં જોડાઇ ગયા

વડાપ્રધાન મોદી કર્ણાટકની મુલાકાત દરમિયાન ગુરૂવારે બેંગ્લોરમાં પુર્વ મુખ્યમંત્રી એસ.એમ કૃષ્ણા સાથે મંચ પર જોવા મળ્યા હતા

May 5, 2018, 02:20 PM IST

કર્ણાટક ચૂંટણી: કોંગ્રેસે VIDEO જારી કરીને બતાવ્યું, જો ભાજપ આવ્યો તો આવા હાલ થશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર પ્રહાર કરવાની કોઈ તક જતી કરતા નથી.

May 4, 2018, 10:25 PM IST

સુપ્રીમ કોર્ટે જનાર્દન રેડ્ડીની બેલ્લારીમાં એન્ટ્રી અંગેની અરજી ફગાવી: ભાઇ માટે નહી કરે પ્રચાર

જગન રેડ્ડીએ પોતાનાં ભાઇના પક્ષે ચૂંટણી પ્રચાર કરવા અને મતદાન કરવા દેવા માટે પરવાનગી માંગી હતી

May 4, 2018, 06:14 PM IST

ભાજપનો ચૂંટણી ઢંઢેરો: કર્ણાટકનો જંગ જીતવા ખેડૂત, ગૌરક્ષા અને અન્નપુર્ણા કેન્ટીનનો સહારો

ભાજપે ચૂંટણી ઢંઢેરામાં રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો માટે એક લાખ રૂપિયા સુધીની ખેતી લોન માફ કરવાનું પણ વચન આપ્યું

May 4, 2018, 03:51 PM IST

દેવગૌડાએ કહ્યું- આ બાબતે વાજપાઇ કરતાં બે પગલાં આગળ છે મોદી

વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની પ્રશંસા કરતાં એક દિવસ બાદ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ ગુરૂવારે (3 મે)ના રોજ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આદર્શ અટલ બિહારી વાજપાઇની તુલનામાં પીએમ મોદી જનતા વચ્ચે ભાષણ આપવામાં વધુ શાર્પ છે. 

May 4, 2018, 11:10 AM IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણી ફિવર વચ્ચે કેન્દ્રિય મંત્રીનું અપમાન કરાતાં ચૂંટણી પંચને રજૂઆત

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ફિવર ચરમસીમાએ છે ત્યારે ભાજપના કેન્દ્રિય મંત્રી સાથે અપમાનનો કિસ્સો સામે આવતાં રાજકારણ ગરમાયું છે. 

May 4, 2018, 11:08 AM IST

અમારી પાર્ટીએ દેશને મુસ્લિમ રાષ્ટ્રપતિ આપ્યા હતા: બેલ્લારીમાં PM મોદી

કર્ણાટકમાં સિદ્ધરમૈયા નહી પરંતુ સિધા રૂપૈયા સરકાર ચાલી રહી છે, જેણે દેશની સંપત્તીને ભારે નુકસાન પહોંચાડ્યું છે

May 3, 2018, 05:14 PM IST

મારું CM બનવું 'ફાઇનલ', 17-18 મેના રોજ યોજાશે શપથ ગ્રહણ: બીએસ યેદુયુરપ્પા

પીએમ નરેંદ્ર મોદીની એક મેની રેલીઓમાં ઉમટેલી ભીડથી ઉત્સાહિત કર્ણાટકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે આગામી સરકાર ભાજપની જ બનશે અને તેમનું મુખ્યમંત્રી નક્કી છે. 

May 3, 2018, 03:06 PM IST

જય જવાન જય કિસાનના દેશમાં કોંગ્રેસે સૈનિકને ગુંડા અને ખેડૂતોને ભિખારી બનાવ્યા: મોદી

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવા માટે કલબુર્ગી પહોંચેલા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ રીતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું

May 3, 2018, 01:47 PM IST

સિદ્ધારમૈયાનો PM Modiને પડકાર, યેદિયુરપ્પાની ઉપલબ્ધિઓ પર 15 મિનિટ બોલીને દેખાડો

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચીઠ્ઠી  વગર 15 મિનિટ બોલવાનો પડકાર આપ્યો હતો. આ પડકાર પર સિદ્ધારમૈયાએ પલટવાર કર્યો છે. 

 

May 2, 2018, 08:05 PM IST