karnataka elections 2018

VIDEO: ચૂંટણી સભામાં મંચ પર જ સુઇ ગયા સિદ્ધારમૈયા, જગાડ્યા તો ફરી સુઇ ગયા

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે બાજુમાં બેઠા હતા અને સિદ્ધરમૈયા કર્ણાટક જીતી લીધું હોવાનાં સપના જોઇ રહ્યા હતા

Apr 30, 2018, 09:13 PM IST

રાહુલ ગાંધી પર વંદેમાતરમના અપમાનનો આરોપ: કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

વીડિયોમાં રાહુલ ગાંધી કર્ણાટક કોંગ્રેસનાં નેતા અને સાંસદ કે.સી વેણુગોપાલને પોતાની ઘડિયાળ દેખાડતા વંદેમાતરમ ગીત એક લાઇનમાં પતાવવા માટે કહી રહ્યા છે

Apr 27, 2018, 09:17 PM IST

રાહુલ ગાંધી પર 'વંદેમાતરમ'ના અપમાનનો આરોપ, કર્ણાટક ભાજપે જારી કર્યો VIDEO

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો જારી છે.

Apr 27, 2018, 09:06 PM IST

કર્ણાટક ચૂંટણી 2018 : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, રાહુલ ગાંધી શું બોલ્યા? જાણો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમ છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી ઢંઢેરો ઓફિસમાં બેસીને નથી બનાવ્યો.

Apr 27, 2018, 11:55 AM IST

કર્ણાટક ભાજપના કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાનો સંવાદ, જે બુથ જીતશે તે જંગ જીતશેઃ મોદી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા ભાજપના કાર્યકર્તાઓને વડાપ્રધાન મોદીએ નમો એપના માધ્યમથી ગુરૂવાર (26 એપ્રિલ)એ સંબોધિત કર્યા. પીએમે કહ્યું કે, કર્ણાટકમાં યૂપીએ સરકારથી વધુ એનડીએ સરકારે પૈસા આપ્યા, જેથી પ્રદેશનો વિકાસ થઈ રહ્યો છે. 

 

Apr 26, 2018, 10:21 AM IST

હું જ કર્ણાટકનો મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યો છું, આ સૂર્ય-ચંદ્રની જેમ સત્ય છેઃ યેદિયુરપ્પા

વરૂણા સીટથી યેદિયુરપ્પાના પુત્રને ટિકિટ ન મળવાથી કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો. 

Apr 23, 2018, 09:52 PM IST

કર્ણાટક BJPની અનોખી સ્ટાઈલમાં કોંગ્રેસને ચેતવણી, 'તૈયાર થઈ જાઓ, PM મોદી આવી રહ્યાં છે'

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. પીએમ મોદી પહેલી મેના રોજ ઉડુપીના પ્રવાસે જવાના છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ અનોખા અંદાજમાં તેની જાહેરાત કરી છે.

Apr 22, 2018, 06:48 PM IST

કર્ણાટક ચૂંટણીઃ ભાજપે જારી કરી ત્રીજી યાદી, 59 ઉમેદવારોની જાહેરાત

નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં 224 સીટો માટે 12 મેએ મતદાન થશે. જાહેર થયેલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત કરી દીધી છે. આ ક્રમમાં ભાજપે શુક્રવારે પોતાની ત્રીજી યાદી જાહેર કરી. આ યાદીમાં 59 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્રીજી યાદીમાં પાર્ટીઓ કોલર ગોલ્ડ ફિલ્ડથી પોતાનો ઉમેદવાર પણ બદલ્યો છે. હવે અહીં એસ. અશ્વિનીને ટિકિટ આપવામાં આવી છે.

Apr 20, 2018, 06:29 PM IST

પરીક્ષાના ડરથી બાળકોની જેમ મંદિરોમાં ફરી રહ્યાં છે રાહુલ ગાંધીઃ ભાજપ

વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી સતત કર્ણાટકના પ્રવાસે છે. તે અત્યાર સુધી 6 વખત કર્ણાટકનો પ્રવાસ કરી ચૂક્યા છે. 

Apr 19, 2018, 10:09 PM IST

કર્ણાટક ચૂંટણી: યેદિયુરપ્પાએ કહ્યું 40 હજાર મત્તની સરસાઇથી જીતીશ

યેદિયુરપ્પા કર્ણાટકનાં શિકારીપુરાથી ચૂંટણી લડશે, હાલ તે પોતાની પરંપરાગત્ત શિમોગ લોકસભા સીટથી સાંસદ અને કર્ણાટક ભાજપનાં અધ્યક્ષ પણ છે

Apr 19, 2018, 03:56 PM IST

કર્ણાટક ચૂંટણીઃ ભાજપે જારી કરી બીજી યાદી, 82 ઉમેદવારોના નામ જાહેર

રવિવારે કોંગ્રેસે 218 ઉમેદવારોની લિસ્ટ જારી કર્યું હતું. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી વિધાનસભા સીટથી ચૂંટણીના મેદાનમાં છે. 

Apr 16, 2018, 05:05 PM IST

કર્ણાટક: CM સિદ્ધરમૈયા સહિત 15 મોટા નેતાઓએ પરિવાર માટે ટિકિટ માંગતા હોબાળો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી કોંગ્રેસ માટે મોટો પડકાર સાબિત થઇ રહી છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયા સહિત પાર્ટીનાં 15 સીનિયર નેતાઓ પોતાનાં પુત્ર - પુત્રીઓ માટે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી રહ્યા છે જેનાં કારણે પાર્ટીનાં લેવાયેલો નિર્ણય મુશ્કેલ બન્યો છે અને પાર્ટી ડામાડોળ બની છે. 13 એપ્રીલે આ મુદ્દે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બોલાવી હતી જેમાં તમામ સીનિયર નેતાઓ હિસ્સો લેશે અને આ બેઠકમાં કોંગ્રેસની ટિકિટ વહેંચણી અંગે વિચાર થશે તેવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની યાદી આગામી 48 કલાકમાં આવી શકે છે. હવે તમામ લોકોની નજર છે કે આખરે મોટા નેતાઓનાં દબાણનાં કારણે કોને ટિકિટ મળે છે. 

Apr 12, 2018, 07:11 PM IST

કર્ણાટક ચૂંટણીઃ BJP જારી કરી 72 ઉમેદવારોની પ્રથમ યાદી, શિમોગાથી ચૂંટણી લડશે યેદિયુરપ્પા

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. 

 

Apr 8, 2018, 11:54 PM IST

વિપક્ષ એકજૂથ થાઈ તો 2019માં મોદી પણ બનારસમાં હારી શકે છેઃ રાહુલ ગાંધી

વિપક્ષની એકતા પર વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ 2019માં લોકસભા ચૂંટણી હારી જશે. 

Apr 8, 2018, 09:41 PM IST

મને સર કહો છો તો એવું લાગે છે હું ઘરડો થઇ ગયો : રાહુલ ગાંધી

કર્ણાટક ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ અને ભાજપનાં ટોચનાં નેતાઓ એક પછી એક સતત રેલીઓ કરી રહ્યા છે

Apr 8, 2018, 05:14 PM IST

જિજ્ઞેશ મેવાણીની વિવાદાસ્પદ અપીલ, કહ્યું-PM મોદીની રેલીમાં ખુરશીઓ ઉછાળો, હંગામો કરો

ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં છે. મેવાણીએ કર્ણાટકમાં પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

Apr 7, 2018, 07:51 AM IST

દરેક મંત્રીના ઓફિસમાં RSS નો એક આદમી બેસ્યો છે અને આદેશ આપે છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સરકાર પર આરોપ લગાવ્યો કે તે વિભિન્ન સંસ્થાઓમાં આરએસએસના લોકોને બેસાડી અને તેમની પાસેથી આદેશ અપાવી તે સંસ્થાઓને નબળી કરી રહી છે. 

Apr 5, 2018, 09:55 AM IST

દરેક મંત્રીની ઓફીસમાં RSSનો એક માણસ બેસીને આદેશો આપે છે: રાહુલ ગાંધી

હાલમાં જે પ્રકારનો ઘટનાક્રમ બની રહ્યો છે તેનાં કારણે દેશની કેટલીક સંસ્થાઓની હસ્તી પર પણ શંકા ઉદ્ભવી રહી છે

Apr 4, 2018, 08:49 PM IST

દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો પર ચુપ કેમ છે પીએમઃ રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સવાલ કર્યો તે તે દલિતો અને આદિવાસીઓની વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો અને એસસી-એસટી અધિનિયમને શિથિલ બનાવવા જેવા મુદ્દા પર એકપણ શબ્દ કેમ બોલતા નથી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પોતાના પાંચમાં ચરણની યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા આ વાત કરી હતી. 

Apr 3, 2018, 07:49 PM IST

કર્ણાટકમાં ભાજપને ખેલ બગાડી શકે છે શિવસેના, 60 સીટો પર લડશે ચૂંટણી

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાતકમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી પોતાના ગઠબંધન સહયોગી ભાજપ વિરૂદ્ધ લગભગ 60 જેટલી સીટો પર ચૂંટણી લડશે. આ પહેલાં શિવસેના ગોવા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂકી છે. 

Apr 2, 2018, 12:12 PM IST