karnataka elections 2018

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ એક તબક્કામાં તમામ ઉમેદવારોની જાહેરાત કરશે કોંગ્રેસ

વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી ઉમેદવારોની યાદી 15 એપ્રિલ સુધીમાં જાહેર કરશે. 

Mar 28, 2018, 09:32 PM IST

કર્ણાટક ચૂંટણીની તારીખો લીક કરવાના મામલે ECએ તપાસ સમિતિની રચના કરી

ચૂંટણીપંચ દ્વારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કર્યા પહેલા ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે તેની જાહેરાત કરી દીધી હતી. 

Mar 27, 2018, 07:46 PM IST

LIVE: કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન, 15મીએ મતગણતરી થશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કમિશન તારીખોની જાહેરાત કરી રહ્યું છે. આ સંબંધમાં ચૂંટણી કમિશનની પ્રેસ કોંફ્રેંસ શરૂ થઇ ગઇ છે. આ સાથે જ કર્ણાટકમાં ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી. 

Mar 27, 2018, 11:36 AM IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે થઇ શકે છે જાહેરાત

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કાઉનડાઉન શરૂ થઇ ગયું છે. ચૂંટણી કમિશને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત મંગળવારે કરી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રદેશમાં એપ્રિલ મહિનાના અંતમાં અથવા પછી મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી યોજાઇ શકે છે.

Mar 27, 2018, 10:01 AM IST

VIDEO: રાહુલ ગાંધીને નથી ખબર શું છે NCC,ફરી એકવાર ટ્રોલિંગ ચાલુ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એકવાર ફરીથી ટ્વીટર પર ટ્રોલર્સનો શિકાર બન્યા, આ વખતે એનસીસીનાં મુદ્દે આપેલું નિવેદન ટ્રોલિંગનું કારણ બન્યું

Mar 24, 2018, 03:48 PM IST

કર્ણાટક: રાહુલે ચર્ચામાં કરી પ્રાર્થના, મંદિરમાં માથું ટેક્યું અને દરગાહ પર ચઢાવી ચાદર

બે દિવસના આ પ્રવાસમાં રાહુલ ગાંધી ચાર જિલ્લા ઉડુપી, દક્ષિણ કન્નડ, ચિકમંગલૂર અને હાસન જિલ્લાઓનો પ્રવાસ ખેડી રહ્યાં છે. રાહુલ અહીં મંદિરોમાં પણ ગયા અને એક ચર્ચમાં જઈને પણ પ્રાર્થના કરી.

Mar 21, 2018, 09:12 AM IST

કર્ણાટકઃ બેંગલુરૂમાં લિંગાયત અને વીરશૈવ સમુદાય વચ્ચે અથડામણ

બેંગલુરૂઃ કર્ણાટક સરકાર દ્વારા લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપ્યા બાદ રાજ્યમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ. કલબુર્ગીમાં લિંગાયત અને વીરશૈવ સમુદાયના લોકો સામ-સામે આવી ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઈને ઈજા કે નુકશાન થવાના સમાચાર નથી. 

Mar 19, 2018, 07:27 PM IST

ત્રિપુરાની જીત પછી હવે કર્ણાટકનો કિલ્લો કોંગ્રેસ પાસેથી જીતવા તલપાપડ છે BJP, કારણ કે...

દેશના નોર્થ-ઇસ્ટ, સાઉથ અને સાઉથ-ઇસ્ટ વિસ્તારમાંથી કુલ મળીને 216 લોકસભા સીટ છે 

Mar 6, 2018, 05:41 PM IST

અમિત શાહે ઉતારી રાહુલની નકલ, કહ્યું-'દેશની જનતા 4 પેઢીનો હિસાબ માંગી રહી છે'

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવાની કવાયતમાં લાગેલી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નકલ કરતાં તેમને પ્રશ્નનો જવાબ આપ્યો. ભાજપ અધ્યક્ષ કર્ણાટકના બીદરમાં રેલેને સંબોધિત કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ હાલમાં કર્ણાટકમાં ફરી ફરીને કેંદ્ર સરકારના ચાર વર્ષના કામકાજનો હિસાબ માંગી રહી છે. ભાજપ અધ્યક્ષે આ દરમિયનાન રાહુલ ગાંધીની નકલ કરતાં તેમને રાહુલ બાબા કહી સંબોધ્યા. 

Feb 27, 2018, 09:11 AM IST

PM નરેન્દ્ર મોદીએ ભગવાન બાહુબલીના કર્યા દર્શન, હમસફર એક્સપ્રેસને આપી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા. તેઓ શ્રવણબેલગોલામાં ભગવાન બાહુબલીના મસ્તકાભિષેક ઉત્સવમાં સામેલ થયા હતા. 

Feb 19, 2018, 04:56 PM IST

યેદિયુરપ્પાએ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું-'મંદિર જતા પહેલા રાહુલ ગાંધીએ.......'

કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર માટે ઓતપ્રોત થયેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ગંભીર આરોપ લગાવ્યાં છે.

Feb 14, 2018, 03:21 PM IST

મોદી માત્ર રિયર વ્યૂ મિરર જોઇને દેશ ચલાવી રહ્યા છે: રાહુલ ગાંધી

ભ્રષ્ટાચારની વાત કરતા મોદીને ખ્યાલ હશે કે કર્ણાટકમાં ભાજપની સરકાર દરમિયાન ભ્રષ્ટાચારનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે

Feb 10, 2018, 09:22 PM IST

હારથી ત્રસ્ત BSP કર્ણાટકમાં કરશે પ્રયાસ, ગઠબંધન કરીને લડશે ચૂંટણી

નવી દિલ્હીઃ સતત પરાજયનો સામનો કરી રહેલી માયાવતીની બહુજન સમાજ પાર્ટી કર્ણાટકમાં એપ્રિલમાં યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાને રાખીને એચડી કુમારસ્વામીની પાર્ટી જનતા દલ (સેકયુલર) સાથે ગઠબંધન કરવાનું એલાન કર્યું છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ જનતા દલ (સેક્યુલર)ની સ્થાપના કરી હતી. આ ગઠબંધન કરતા રાજ્યની 224 સીટોમાંથી બસપા 20 સીટો પર ઉમેદવારો ઉભા રાખશે. 

Feb 8, 2018, 07:24 PM IST