Karnataka News

17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
India most Expensive Wedding: ભારતીય પરંપરામાં લગ્ન એક મહત્વપૂર્ણ રિવાજ ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નને હંમેશા વિવેશ સન્માન આપવામાં આવે છે. તેને એક પ્રથાના રૂપમાં નહી પરંતુ જીવનના અંગના રૂપમાં ગણવામાં આવે છે. પિતા ભલે મોટો બિઝનેસમેન હોય કે પછી નાનો કર્મચારી તે પોતાના બાળકોના લગ્ન માટે હંમેશા મોટા સપના જુએ છે. લગ્નમાં પોતાની પહોચ પ્રમાણે ખર્ચ કરે છે. પરંતુ જ્યારે જો કોઇ મોંઘા લગ્નની ચર્ચા કરવામાં આવે તો આપણા મનમાં મોટા-મોટા બિઝનેસમેન અંબાણી અથવા અદાણી અથવા પછી કોઇ ફિલ્મ સ્ટારના લગ્ન આવે છે. પરંતુ આમે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવીશું જેમાં પાણીની માફક પૈસા ખર્ચ કર્યા હતા. 
Feb 20,2024, 12:27 PM IST

Trending news