kiran hospital

સુરતીઓના માથે વધુ એક ખતરો, મ્યુકરમાઈકોસિસના નવા 5 વેરિયન્ટ જોવા મળ્યા; 80 ટકા ઘાતક

કોરોનાની મહામારી બાદ દેશમાં ફરી એક નવી મહામારી મ્યુકરમાઇકોસિસએ (Mucormycosis) પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલું કરી દીધું છે. ત્યારે, સુરતમાં પણ મ્યુકરમાઇકોસિસનાં દર્દીઓ સામે આવ્યા છે

May 29, 2021, 12:14 PM IST
Controversy regarding surat kiran hospital PT1M41S

સુરતની કિરણ હોસ્પિટલ સામે ઉઠ્યા સવાલ

સુરતની કિરણ હોસ્પિટલ સામે સવાલ ઉઠ્યા છે. PMJKL અને મા કાર્ડમાંથી હોસ્પિટલ સસ્પેન્ડ થઈ છે. હોસ્પિટલ સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલ સામે યોજનાના દર્દીઓ પાસેથી રૂપિયા લેવાનો આરોપ છે.

Oct 9, 2019, 09:30 AM IST