Who is Komal Sharma : આજે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી કહ્યો છે. ત્યારે આ મેચ પહેલા અભિષેક શર્મા તેમજ શુભમન ગિલ સાથે એક છોકરીએ વીડિયો કોલ પર વાત કરી હતી. આ છોકરી કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Mystery Girl: કોમલ શર્માની હાજરીએ માત્ર અભિષેક શર્માને જ પ્રેરણા આપતી નથી, પરંતુ ઓનલાઈન ફેન્સને પણ આકર્ષિત કરે છે. તેના ભાઈના પ્રદર્શન વિશેની તેમણે દિલથી લખેલી પોસ્ટ વારંવાર વાયરલ થાય છે.