ગુજરાત સરકારે માહિતી આપી કે 43 લાખ લાભાર્થીઓને વર્ષમાં બે વખત રાંધણગેસ સિલિન્ડરનું વિનામૂલ્યે રિફિલંગ કરી આપવામાં આવે છે. આ સિવાય રાજ્ય સરકારે નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આવકની મર્યાદા પણ વધારી દીધી છે.