Labubu Doll Trend: સોશિયલ મીડિયા પર લાબુબૂ ડોલ જેને કેટલાક લબુબુ ડોલ પણ કહે છે તે રાતોરાત ટ્રેંડ કરવા લાગી છે. આ ઢીંગલીની કીંમત પણ રાતોરાત વધવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ આ ઢીંગલીઓમાં શું ખાસ વાત છે ?