हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ladakh
Ladakh News
Coldest Places
ભારતમાં 10 સૌથી ઠંડી જગ્યાઓ, એકમાં તો હથોડીથી તોડવા પડે છે ઇંડા અને ટામેટાંને
શિયાળાની ઋતુ ભારતના કેટલાક ભાગોની સુંદરતામાં વધારો કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં તો વાત જુદી છે. તે જ સમયે, કેટલાક વિસ્તારો એવા છે જ્યાં શિયાળો એટલે નિષ્ઠુંર ઋતુ ગણાય છે. ઠંડા પવનો અને ઘટી રહેલા તાપમાનને કારણે, ભારતના આ સ્થળો (Coldest places in india)માં અત્યંત ઠંડી હોય છે, જ્યાં તમારે એક રાત વિતાવતા પહેલા બે વાર વિચારવું પડશે. પછી તે ઉત્તર-પૂર્વમાં બરફથી ઢંકાયેલી ખીણો હોય કે હિમાલયના પ્રદેશો. અહીં રહેતા લોકોને ભારે ઠંડી અને પડકારજનક શિયાળાના હવામાનનો સામનો કરવો પડે છે.
Dec 2,2023, 12:55 PM IST
magnetic hill
ભારતની મેગ્નેટિક હિલ, જ્યાં સ્ટાર્ટ કર્યા વિના ચાલવા લાગે છે ગાડી!
ભારતમાં એક હિલ સ્ટેશન એવું છે. જ્યાં કોઇ વસ્તુ નીચે આવવાની બદલે ઉપરની તરફ ખેંચાય છે.
Nov 16,2023, 19:32 PM IST
Pregnancy Tourism
OMG! એક એવું ગામડું...જ્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે? જાણો તેના વિશે
દેશમાં એડવેન્ચર ટુરિઝમ, કલ્ચર ટુરિઝમ, ઈકો ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, વગેરે જેવા પર્યટનના અનેક પ્રકારો તમને જોવા મળશે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત એક એવા ટુરિઝમ માટે ચર્ચામાં છે જેના પર ખુલીને વાત થતી નથી. આ છે પ્રેગ્નેન્સી ટુરિઝમ. ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં વિદેશથી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે.
Oct 28,2023, 14:32 PM IST
jammu kashmir
સુપ્રીમ કોર્ટે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં કલમ 35A થી લોકોના 3 મૂળભૂત હક છીનવાયા
Supreme Court: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સીજેઆઈએ કહ્યું કે કલમ 35A એ લોકોના 3 મૂળભૂત હકોનું હનન કર્યું.
Aug 29,2023, 10:59 AM IST
China
CHINA બોર્ડર પર ભારત તૈયાર કરી રહ્યું છે દુનિયાની સૌથી ઉંચી ટનલ,તોડશે પોતાનો રેકોર્ડ
World Highest Tunnel: ભારત ચીનની સરહદે આવેલી તેની જમીન પર સતત બાંધકામ કરી રહ્યું છે. ભારતનું આ પગલું ચીનના ઘૂસણખોરીના ઈરાદાઓને બેવડો ફટકો આપશે. દરમિયાન, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને માહિતી આપી છે કે લદ્દાખ ક્ષેત્રમાં સૈન્ય અને નાગરિક બંને ઉપયોગ માટે નિર્માણ કાર્ય ચાલુ છે.
Aug 20,2023, 23:36 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીનો લદાખમાં ચીની સેના ઘૂસી હોવાનો દાવો, ભાજપે કર્યો પલટવાર
Rahul Gandhi On LAC: લદાખ પહોંચીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે અને દાવો કર્યો છે કે લદાખમાં ચીની સેનાએ ઘૂસણખોરી કરી છે.
Aug 20,2023, 12:20 PM IST
Ladakh
લદ્દાખમાં મોટી દુર્ઘટના, ઉંડી ખીણમાં પડ્યું સેનાનું વાહન, 9 જવાનોનો નિધન
લદ્દાખથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખમાં એક સેનાનું વાહન ખીણમાં પડી ગયું છે. રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.
Aug 19,2023, 23:01 PM IST
LAC
ભારત-ચીનના સેના અધિકારીઓ વચ્ચે બેઠક, ડેપસાંગ પ્લેન્સ અને CNN જંક્શન મુદ્દે થઈ ચર્ચા
India-China Tension: એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને ચીનના સેના અધિકારીઓની બેઠક સતત થઈ રહી છે. આ પહેલા કોર કમાન્ડર લેવલની વાતચીત પણ થઈ હતી.
Aug 18,2023, 22:49 PM IST
travel
5 અજીબોગરીબ જગ્યાઓ, એક છે ભૂતોનું ગામ...ગુજરાતની આ જગ્યા વિશે જાણીને દંગ રહી જશો
Travel: અહીં તમને ભારતની એવી અજીબોગરીબ 5 જગ્યાઓ વિશે જણાવીશું કે જાણીને તમે દંગ રહી જશો. અહીં મુલાકાતનો તમારો અનુભવ એકદમ રોમાંચક રહેશે. ગુજરાતના અમદાવાદની આ જગ્યા વિશે તમે જાણો છો?
Nov 4,2023, 18:36 PM IST
ZEE 24 Kalak Original Video
કારગિલ વિજય દિવસ પર દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર હેલિકોપ્ટરે દ્વારા પુષ્પવર્ષા
Flower shower by helicopter at Kargil War Memorial in Drass on Kargil Victory Day
Jul 26,2023, 13:50 PM IST
lifestyle
આ જગ્યાઓ પર એકવાર જશો તો વારંવાર ત્યાં જવાનું આપમેળે થઈ જશે મન! જુઓ તસવીરો
જો તમે ભારતમાં રહો છો, તો અહીં તમને પર્વતો, સમુદ્ર, જંગલ અને હિલ સ્ટેશનના તમામ વિકલ્પો મળે છે. બસ તમારી બેગ પેક કરો અને તમારામાં રહેલા પ્રવાસીની તરસ છીપાવવા માટે બહાર નીકળી પડો.
Jul 13,2023, 12:32 PM IST
Strange Desire
ભારતના આ ગામના પુરૂષો પાસે પ્રેગનેન્ટ થવા માટે આવે છે વિદેશી મહિલાઓ, જાણો તેનું કારણ
Aryan Valley: ભારતમાં અનેક સંસ્કૃતિઓ સદીઓથી ચાલી આવે છે. દેશમાં ઘણી એવી જગ્યા છે, જેના વિશે લોકો આજે પણ અજાણ છે. કેટલાક આદિવાસીઓ એવા છે જે કેમેરાથી દૂર રહે છે અને કબીલામાં જીવન જીવી રહ્યા છે. આવું જ એક ગામ લદ્દાખમાં છે.
Jul 11,2023, 23:07 PM IST
Indian Army
ટેન્કની દહાડથી ગુંજી ઉઠી પૂર્વ લદ્દાખની ખીણ, ભારતીય સેનાની તાકાત તો જુઓ...
સેનાએ દુનિયાની સૌથી ઉચી નદીઓની ખીણમાં જઇએ યુદ્ધાભ્યાસ કર્યો. એટલું જ નહીં વીડિયો તમે જોઇ શકો છો કે, સેનાની ટેન્ક સિંધુ નદી પાર કરી ગઇ.
Jul 8,2023, 13:52 PM IST
Ladakh
Ladakh Tour: લદાખ જવાનું પ્લાનિંગ કરતા હોય તો આ વાત ખાસ જાણી લેજો, ફાયદામાં રહેશો
Irctc Tour Package: જો તમે લેલ-લદાખ જવા માગો છો તો તમે Irctc પેકેજ દ્વારા સરળતાથી આ જગ્યા પર ફરી શકો છો અને ખાસ વાત એ છે કે તેના માટે તમારે વધારે પૈસા પણ ખર્ચ કરવા નહીં પડે.
May 26,2023, 7:57 AM IST
ZEE 24 Kalak Original Video
ગોજીલા લદ્દાખ હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર, જુઓ અકસ્માતના લાઈવ દ્રશ્યો!
ઝોજીલા લદ્દાખ રોડ પર લાઈવ અકસ્માત કેમેરામાં કેદ થયો, જો કે કોઈને ઈજા થઈ નથી
May 15,2023, 14:19 PM IST
Ladakh
લદ્દાખના આ ગામમાં મહિલાઓએ કરી ઈદની અનોખી રીતે ઉજવણી, જુઓ વીડિયો
In this village of Ladakh, women celebrated Eid in a unique way, watch video
Apr 26,2023, 12:45 PM IST
Ladakh
લદ્દાખમાં જોવા મળ્યું અનોખું દુર્લભ પ્રાણી; તમે નામ જાણતા હોવ તો કમેન્ટ કરી જણાવો
Unique rare animal found in Ladakh; Comment if you know the name
Mar 1,2023, 13:35 PM IST
Ladakh
હાડ થીજવતી ઠંડી વચ્ચે નદીમાં બરફ જામ્યો, જુઓ અદ્દભૂત નજારો...
Ice freezes in the river, see the amazing view...
Jan 19,2023, 20:30 PM IST
Coldwave in India
લદ્દાખ કરતા પણ માઉન્ટ આબુ વધારે ઠંડું, 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, શિમલાથી વઘુ ઠંડી
Coldwave in India: ગુજરાત સહિત દેશભરમાં શિતલહેર જોવા મળી રહી છે. ઠંડા પવનોને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે અને સાંજે ભારે ઠંડી જોવા મળી રહી છે. દેશના અનેક વિસ્તારમાં ઠંડીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. હજુ પણ ભારે ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.
Jan 16,2023, 21:14 PM IST
Lord ram
Jammu Kashmir: 'ભગવાન માત્ર હિન્દુઓના નહીં, તે બધાના ભગવાન છેઃ ફારૂક અબ્દુલ્લા
Jammu Kashmir News: ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે મારા પિતાને મળવા જિન્ના આવ્યા હતા, પરંતુ તેમણે તેની સાથે હાથ મિલાવ્યો નહીં. સાથે તેમણે કહ્યું કે, અમારી પાર્ટીએ ક્યારેય પાકિસ્તાનનો પક્ષ લીધો નથી.
Nov 20,2022, 17:52 PM IST
Trending news
IPL 2024
રાહુલ-ડીકોક આગળ CSKની બોલિંગ ધરાશાયી, ઘરઆંગણે LSG ની ધમાકેદાર જીત
South Gujarat University
શરમજનક કિસ્સો! મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટમાં હાથ નાંખીને ચેક કરી કાપલી
Knowledge Marine And Engineering
37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારો માલામાલ
big breaking
BIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમ
canada visa
કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામાં લાગી રહ્યો છે 3-4 મહિનાનો સમય, જાણો કેમ
breaking news
“તમે પાર્સલ મોકલ્યુ છે તેમાં ડ્રગ્સ છે...”, સુરતના વેપારી પાસેથી 23 લાખ ખંખેર્યા
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલ
gujarat news
કાળઝાળ ગરમીમાં પશુધનનું કેવી રીતે ધ્યાન રાખશો? પશુપાલકો અને ખેડૂતોએ વિશેષ કાળજી લેવી
Brahmos Missile
હવે અવળચંડા ચીનને નહીં મળે ચેન, ફિલિપાઈન્સ ભારતના બ્રહ્મોસથી થશે સજ્જ
bjp
ક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશે