latest news

Bengal Election: નંદીગ્રામમાં મમતાનો રોડ-શો, અધિકારી પરિવાર પર હુમલો કરતા કહ્યું- ન ઘરનો રહેશે ન ઘાટનો

મમતા બેનર્જીએ કહ્યુ કે, જ્યારે મેં નંદીગ્રામ આંદોલનનું નેતૃત્વ કર્યુ તો હિન્દુ-મુસ્લિમ એક સાથે લડ્યા. અચાનક તેમણે (શુભેંદુ) ભગવો પહેરી લીધો, માનો તે કોઈ મહાન સંત હોય. 1998માં જ્યારે ટીએમસી બની ત્યારે તે ક્યાં હતા. 

Mar 29, 2021, 04:41 PM IST

Pakistan માં 100 વર્ષ જૂના હિન્દુ મંદિર પર હુમલો, હોળીના રંગમાં પડ્યો ભંગ

પાકિસ્તાનમાં 10 વર્ષ જૂના હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. અહીં મંદિરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. હુમલાને કારણે મંદિરમાં હોળીનું આયોજન રદ્દ કરી દેવામાં આવ્યું છે. 

Mar 29, 2021, 03:50 PM IST

IPL 2021: ભારત-ઈંગ્લેન્ડની સિરીઝ સમાપ્ત, હવે આઈપીએલનું મંચ તૈયાર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વનચે સિરીઝ પૂર્ણ થતા હવે આઈપીએલનો માહોલ જામી ગયો છે. માત્ર 10 દિવસ બાદ વિશ્વની સૌથી મોટી ટી20 લીગની શરૂઆત થવાની છે. કોરોના વાયરસને કારણે આ વખતે ટૂર્નામેન્ટ બંધ બારણે રમાશે. 
 

Mar 29, 2021, 03:21 PM IST

World Cup Super League: વનડે સિરીઝ હારવા છતાં ઈંગ્લેન્ડ ટોપ પર, જાણો શું છે ભારતની સ્થિતિ

World Cup Super League:  વિશ્વકપ-2023માં સીધો પ્રવેશ મેળવવા માટે આઈસીસીએ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત કરી હતી. ભારત ઈંગ્લેન્ડ સિરીઝ બાદ તેના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. જાણો કઈ ટીમ ક્યા સ્થાને છે. 

Mar 29, 2021, 03:08 PM IST

Covid-19: મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર, છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ, 108 લોકોના મૃત્યુ, રાજ્યમાં લૉકડાઉનની તૈયારી

મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી હેલ્થ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 40414 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 108 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 54181 થઈ ગઈ છે. 
 

Mar 28, 2021, 11:37 PM IST
Top 10 Gujarat News Today 28 March PT4M58S

જુઓ રાજ્યના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 Gujarat News Today 28 March

Mar 28, 2021, 11:30 PM IST

અજાણ્યા નંબરથી ફોન કરી લોકોને બ્લેકમેલ કરતી નવી ગેંગ સક્રિય

વોટ્સઅપ અથવા ફેસબુકના માધ્યમથી વીડિયો કોલ કરીને લોકોને બ્લેકમેલ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. 
 

Mar 28, 2021, 11:22 PM IST

ભારતને Corona Vaccine અપાવનાર અદાર પૂનાવાલાની પત્ની ઉડાવી દેશે આપના હોશ

તમામ સેલેબ્રિટીની પાર્ટીમાં જોવા મળતી નતાશા પૂનાવાલા વેક્સીન કિંગ સાઈરસ પૂનાવાલાના પુત્ર અદાર પૂનાવાલાની પત્ની છે. હાલમાં જ નતાશા અમૃતા અરોરાની હાઉસ પાર્ટીમાં મલ્ટીકલર ડ્રેસમાં જોવા મળી.

Mar 28, 2021, 10:57 PM IST
Special News: 28 March All Special News Of Gujarat PT11M12S

વિશેષ ખબરમાં જુઓ રાજ્યના તમામ ખાસ સમાચાર

Special News: 28 March All Special News Of Gujarat

Mar 28, 2021, 10:20 PM IST

IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવી ભારતે 2-1થી સિરીઝ કરી કબજે

IND vs ENG: ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા પુણેમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડને 7 રને પરાજય આપી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ સાથે ભારતીય ટીમ ટેસ્ટ, ટી20 બાદ વનડે સિરીઝ જીતવામાં સફળ રહી છે. 
 

Mar 28, 2021, 10:18 PM IST

'હોલિકા દહન' પર કિસાનોએ કૃષિ કાયદાની કોપી સળગાવી, ટિકૈત બોલ્યા- યથાવત રહેશે આંદોલન

કૃષિ કાયદાની કોપી સળગાવી રાકેશ ટિકૈતે કહ્યુ, અમે એમએસપીની વાત કરી રહ્યાં છીએ. અમે દેશભરમાં જઈને કિસાનોને સંગઠિત કરી રહ્યાં છીએ. આંદોલન યથાવત રહેશે. 
 

Mar 28, 2021, 09:40 PM IST

Jio નો ધમાકેદાર પ્લાન, 125 રૂપિયાથી શરૂઆત, દરરોજ 1 GB ડેટા અને અનલિમિટેડ કોલ

રિલાયન્સ જીયોની પાસે 125 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે તેમાં કુલ 14 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. 

Mar 28, 2021, 08:50 PM IST
Samachar Gujarat: All Important News Of Gujarat 28 March PT16M59S

Samachar Gujarat માં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: All Important News Of Gujarat 28 March

Mar 28, 2021, 08:10 PM IST

Tamilnadu: રાહુલ ગાંધી બોલ્યા- AIADMK ઉપર માસ્ક છે, તેને હટાવશો તો તમને સંઘ અને BJP નજર આવશે

મુખ્યમંત્રી પલાનીસ્વામી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'કોઈ તમિલ અમિત શાહ અને મોહન ભાગવતને પગે લાગવા ઈચ્છતા નથા. તેથી સવાલ ઉઠે છે કે સીએમ આરએસએસ અને અમિત શાહ આગળ ઝુકી રહ્યા છે. 

Mar 28, 2021, 07:55 PM IST

જ્યારે સુશાંતે જેકલીન સાથે કર્યો હતો જોરદાર ડાન્સ, હોળી પાર્ટીનો Video વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો 2016નો છે જ્યારે સુશાંત હોળી પાર્ટીમાં સામેલ થયો હતો. તે પાર્ટીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પણ સુશાંત સાથે હાજરી આપી હતી અને બન્નેએ ડાન્સ કર્યો હતો. 

Mar 28, 2021, 06:50 PM IST
Fatafat Khabar: Important News Of Gujarat 28 March PT15M11S

ફટાફટ ખબર: જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

Fatafat Khabar: Important News Of Gujarat 28 March

Mar 28, 2021, 06:45 PM IST

Corona: મહારાષ્ટ્રમાં ફરી લાગી શકે છે લૉકડાઉન! મુખ્યમંત્રીએ અધિકારીઓને આપ્યો આદેશ

રાજ્યમાં એકવાર ફરી લૉકડાઉન લગાવવા તરફ ઇશારો કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લૉકડાઉન માટે રોડમેપ તૈયાર કરો. 

Mar 28, 2021, 06:11 PM IST

PM Modi Bangladesh Visit: PM મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થતા હિન્દુ મંદિર પર હુમલો, ટ્રેનમાં આગચાંપી, દેશભરમાં હિંસા

Bangladesh Violence: રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, પીએમ મોદીના પ્રવાસ વિરુદ્ધ ઇસ્લામિક જૂથોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થઈ ગયા છે. તેમના પરત ફર્યા બાદ આ મોતને લઈને બબાલ વધી ગઈ છે.

Mar 28, 2021, 05:45 PM IST
Watch 28 March 2021 Evening 4 PM Important News PT19M26S

જુઓ સાંજના 4 વાગ્યાના મહત્વના સમાચાર

Watch 28 March 2021 Evening 4 PM Important News

Mar 28, 2021, 05:30 PM IST

Maharashtra: સચિન વાઝેને મીઠી નદી લઈને પહોંચી NIA ટીમ, નંબરપ્લેટ, DVR સહિત મળ્યા મહત્વના પૂરાવા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક સ્કોર્પિયો કારમાં જિલેટિનની સ્ટીક રાખવાના મામલામાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડીમાં છે. 

Mar 28, 2021, 05:05 PM IST