latest news

Fatafat Khabar: Important News Of Gujarat 28 March PT15M11S

ફટાફટ ખબર: જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

Fatafat Khabar: Important News Of Gujarat 28 March

Mar 28, 2021, 06:45 PM IST

Corona: મહારાષ્ટ્રમાં ફરી લાગી શકે છે લૉકડાઉન! મુખ્યમંત્રીએ અધિકારીઓને આપ્યો આદેશ

રાજ્યમાં એકવાર ફરી લૉકડાઉન લગાવવા તરફ ઇશારો કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લૉકડાઉન માટે રોડમેપ તૈયાર કરો. 

Mar 28, 2021, 06:11 PM IST

PM Modi Bangladesh Visit: PM મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થતા હિન્દુ મંદિર પર હુમલો, ટ્રેનમાં આગચાંપી, દેશભરમાં હિંસા

Bangladesh Violence: રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, પીએમ મોદીના પ્રવાસ વિરુદ્ધ ઇસ્લામિક જૂથોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થઈ ગયા છે. તેમના પરત ફર્યા બાદ આ મોતને લઈને બબાલ વધી ગઈ છે.

Mar 28, 2021, 05:45 PM IST
Watch 28 March 2021 Evening 4 PM Important News PT19M26S

જુઓ સાંજના 4 વાગ્યાના મહત્વના સમાચાર

Watch 28 March 2021 Evening 4 PM Important News

Mar 28, 2021, 05:30 PM IST

Maharashtra: સચિન વાઝેને મીઠી નદી લઈને પહોંચી NIA ટીમ, નંબરપ્લેટ, DVR સહિત મળ્યા મહત્વના પૂરાવા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક સ્કોર્પિયો કારમાં જિલેટિનની સ્ટીક રાખવાના મામલામાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડીમાં છે. 

Mar 28, 2021, 05:05 PM IST

Indonesia: ચર્ચની બહાર આત્મઘાતી હુમલો, એક હુમલાખોરનું મોત, 14 લોકો ઈજાગ્રસ્ત

ઈન્ડોનેશિયામાં એક ચર્ચની બહાર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરનું મોત થયું જ્યારે 14 લોકોને ઈજા થઈ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 

Mar 28, 2021, 04:48 PM IST
Watch 28 March 2021 Afternoon 3 PM Important News PT13M38S

જુઓ બપોરના 3 વાગ્યાના મહત્વના સમાચાર

Watch 28 March 2021 Afternoon 3 PM Important News

Mar 28, 2021, 04:35 PM IST

Maharashtra: હાઈકોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં થશે અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ

પરમહીર સિંહે હાલમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ રાજ્ય જ નહીં દેશની રાજનીતિમાં પણ ભૂકંપ આવી ગયો હતો. સિંહે આરોપ લગાવ્યો કે દેશમુખે સચિન વાઝેને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. 
 

Mar 28, 2021, 04:23 PM IST

IND vs ENG: રોહિત-શિખરે બનાવ્યો નવો રેકોર્ડ, ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા

India vs Englend: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વનચે મેચમાં ભારતને બન્ને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. રોહિત અને ધવને 103 રનની ભાગીદારી કરી હતી. આ સાથે વનડે ક્રિકેટમાં બન્ને બેટ્સમેનોએ ભાગીદારીમાં બે રેકોર્ડ બનાવી લીધા છે. 

Mar 28, 2021, 03:40 PM IST

Election 2021: બંગાળમાં ભાજપ 200થી વધી સીટો જીતી બનાવશે સરકારઃ અમિત શાહનો દાવો

મીડિયાને સંબોધિત કરતા શાહે આગળ કહ્યુ કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં 30માંથી 26થી વધુ સીટો ભાજપ જીતી રહ્યું છે. પાર્ટી 200થી વધુ સીટો જીતી સરકાર બનાવશે. અમારી સીટો પણ વધી રહી છે અને જીતનું અંતર વધી રહ્યું છે. અસમમાં 47માંથી 37થી વધુ સીટો મળશે. 

Mar 28, 2021, 03:19 PM IST

IND vs ENG: Ben Stokes વિશે થયો ચોંકાવનારો ખુલાસો, મેદાનમાં ઉતરતા પહેલા કરે છે આ કામ

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભારત વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં 99 રનની ઉત્કૃષ્ટ ઈનિંગ રમી હતી. સ્ટોક્સ પોતાની સેન્ચ્યુરીથી ચૂકી ગયો હતો. પરંતુ તેણે ટીમને જીત અપાવવામાં કોઈ કસર છોડી નહી. આ બધા વચ્ચે સ્ટોક્સે એક મોટો ખુલાસો કર્યો છે. સ્ટોક્સે જણાવ્યું કે તે મેચ પહેલા મહિલાઓનું ડિઓડ્રન્ટ લગાવે છે. 

Mar 28, 2021, 01:29 PM IST

Rajkot: ભાજપનાં એક દિગ્ગજ નેતાની સામે યુવતીએ તમામ કપડા ઉતારી નાખ્યા અને પછી...

છેલ્લા લાંબા સમયથી હનીટ્રેપના ખાસ કરીને ઓનલાઇન હનીટ્રેપના કિસ્સાઓમાં ઉછાળો આવ્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારની અનેક ઘટનાઓ નોંધાતી રહી છે. 

Mar 28, 2021, 12:48 AM IST

Corona: મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો કહેર, 35 હજારથી વધુ કેસ, 5 મહિના બાદ સૌથી વધુ મૃત્યુ

દેશમાં સર્વાધિક કોરોના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં 35 હજાર 726 લોકો કોરોનાથી સંક્રમિત થયા. ત્યારબાદ દર્દીઓની કુલ સંખ્યા વધીને 26 લાખ 73 હજાર 461 થઈ ગયા છે. 

Mar 27, 2021, 11:13 PM IST

Corona: યૂસુફ પઠાણ કોરોનાથી સંક્રમિત, સચિન સાથે રોડ સેફ્ટી ટૂર્નામેન્ટમાં લીધો હતો ભાગ

યૂસુફે ટ્વીટ કરી જણાવ્યુ કે, તે પોતાના ઘરમાં ક્વોરેન્ટાઈન છે. પઠાણે લખ્યુ, 'હલકા લક્ષણની સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ મેં ખુદને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી લીધો છે અને હું તમામ જરૂરી પગલા ભરી રહ્યો છું.'
 

Mar 27, 2021, 10:33 PM IST

MS Dhoniની નિવૃતિથી કુલદીપ અને ચહલને સૌથી વધારે નુકસાન, જુઓ શું કહી રહ્યા છે આંકડા?

શું ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલનો જાદુ ખતમ થઈ ગયો છે? શું બેટ્સમેન તેના બોલને સમજી ગયા છે કે પછી વિકેટની પાછળ મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટ લેજન્ડનું ન હોવું છે? 

Mar 27, 2021, 10:07 PM IST

આવું છે ગુલામ નબી આઝાદનું ગાર્ડન, PM મોદી પણ કરી ચુક્યા છે પ્રશંસા

ગુલામ નબી આઝાદ  (Ghulam Nabi Azad) એ ટ્વિટર પર પોતાના ગાર્ડન વિશે લખ્યુ કે, આ વસંતના મોસમમાં દિલ્હીમાં તેમના બગીચામાં સુંદર ફૂલ ખીલી રહ્યાં છે. 
 

Mar 27, 2021, 09:54 PM IST

Myanmar Protests: ખૂંખાર બની મ્યાનમારની સેના, એક દિવસમાં 91 પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા

વેબસાઇટ મ્યાનમાર નાઉના અહેવાલ અનુસાર શનિવારે સાંજ સુધી સુરક્ષાદળોની કાર્યવાહીમાં મરનાર લોકોની સંખ્યા વધીને 91 સુધી પહોંચી ગઈ છે. આ પહેલા 14 માર્ચે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 74થી 90 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. 

Mar 27, 2021, 09:35 PM IST

Punjab ના મલોટમાં કિસાનોએ ભાજપના ધારાસભ્યને માર્યા, કપડા ફાડ્યા, કાળી શાહી ફેંકી કર્યો વિરોધ

Farmers Protest: પંજાબમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો આજે ઉગ્ર થઈ ગયા હતા. કેટલાક કિસાનોએ ભાજપના ધારાસભ્ય પર હુમલો કરી તેના કપડા ફાડી નાખ્યા હતા. 

Mar 27, 2021, 08:32 PM IST

ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાંચ સમજુતી, પીએમ મોદીએ 109 એમ્બ્યુલન્સ અને 12 લાખ વેક્સિનના ડોઝ ભેટમાં આપ્યા

પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને 109 એમ્બ્યુલન્સ અને કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ સોંપ્યા. શેખ હસીનાએ ચાંદી અને સોનાનો સિક્સો પીએમ મોદીને ભેટમાં આપ્યો છે. 

Mar 27, 2021, 07:41 PM IST

Election 2021: પ્રથમ તબક્કામાં જોશમાં જોવા મળ્યા મતદાતા, બંગાળમાં 80 તો અસમમાં 72 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 સીટો અને અસમમાં 47 સીટો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે. સામાન્ય ઘટનાઓને બાદ કરતા બન્ને રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયું છે. 

Mar 27, 2021, 07:21 PM IST