latest news

Top 10 Gujarat News Today 11 April PT3M53S

જુઓ રાજ્યના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 Gujarat News Today 11 April

Apr 11, 2021, 08:20 PM IST
Top 10 National News Today 11 April PT3M24S

જુઓ દેશના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 National News Today 11 April

Apr 11, 2021, 08:20 PM IST
Samachar Gujarat: All Important News Of Gujarat 11 April PT19M40S

Samachar Gujarat માં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: All Important News Of Gujarat 11 April

Apr 11, 2021, 08:15 PM IST
Special News Of My Village And My Town 10 April PT31M30S

મારા ગામ, મારા નગરની વાતમાં જુઓ ખાસ સમાચાર

Special News Of My Village And My Town 10 April

Apr 11, 2021, 12:10 AM IST
Special News: 10 April All Special News Of Gujarat PT12M24S

વિશેષ ખબરમાં જુઓ રાજ્યના તમામ ખાસ સમાચાર

Special News: 10 April All Special News Of Gujarat

Apr 10, 2021, 10:35 PM IST

Gujarat corona update: કોરોનાના અધધ 5011 કેસ, 49 લોકોએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 5011 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5011 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2525 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,12,151 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 91.27 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 10, 2021, 08:31 PM IST
Top 10 Gujarat News Today 10 April PT5M40S

જુઓ રાજ્યના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 Gujarat News Today 10 April

Apr 10, 2021, 08:15 PM IST
Top 10 National News Today 10 April PT3M58S

જુઓ દેશના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 National News Today 10 April

Apr 10, 2021, 08:15 PM IST
Top 10 Corona News Today 10 April PT4M57S

જુઓ કોરોના વાયરસના ટોપ 10 સમાચાર

Top 10 Corona News Today 10 April

Apr 10, 2021, 08:15 PM IST
Top 10 World News Today 10 April PT2M22S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 10 April

Apr 10, 2021, 08:10 PM IST
Samachar Gujarat: All Important News Of Gujarat 10 April PT18M22S

Samachar Gujarat માં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: All Important News Of Gujarat 10 April

Apr 10, 2021, 08:00 PM IST

ગુજરાતમાં CM અને CR બંન્ને રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચી રહ્યા છે !

રાજ્યમાં રેમડેસિવિર ઇંજેક્શન ના મામલે રાજકારણ ગરમાયુ છે. પંચમહાલ ના મોરવા હડફ પેટા ચૂંટણીને લઈ સમીક્ષા અને આયોજન કરવા આવેલા ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોએ રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે નિવેદનો આપતાં સમગ્ર રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો હતો. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણીલક્ષી  સમીક્ષા અને આયોજન બેઠક મોરવા હડફ તાલુકામાં યોજવામાં આવી હતી.

Apr 10, 2021, 06:46 PM IST
Watch 10 April 2021 Afternoon 3 PM Important News PT18M5S

જુઓ બપોરના 3 વાગ્યાના મહત્વના સમાચાર

Watch 10 April 2021 Afternoon 3 PM Important News

Apr 10, 2021, 04:20 PM IST

IPL 2021: આજથી 'ઈન્ડિયા કા ત્યોહાર' એટલે કે આઈપીએલનો પ્રારંભ, આ છે સંપૂર્ણ કાર્યક્રમ

Full Schedule Of Ipl: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના ઉદ્ઘાટન મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાની છે. આ મેચ ચેન્નઈમાં રમાશે. 

Apr 9, 2021, 08:00 AM IST

IPL 2021: રોહિતની આગેવાનીમાં રેકોર્ડ છઠીવાર ટાઇટલ કબજે કરવાના ઇરાદા સાથે ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની વાત કરીએ તો તેની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યા છે.મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સુર્યકુમાર યાદવ જેવા T-20 ના સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

Apr 7, 2021, 02:00 PM IST

IPL 2021: એક જ વખત ટ્રોફી જીતનાર રાજસ્થાન રોયલ્સની આ વખતે કેવી છે ટીમ, જુઓ એક ઝલક

IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થવાની છે. જેમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની સંજૂ સૈમસનના હાથમાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમમાં સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ મૌરિસ જેવા ખેલાડીઓ છે. રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી એક જ વખત IPL ખિતાબ જીત્યો છે.
 

Apr 7, 2021, 11:00 AM IST

IMF અનુસાર આ વર્ષે ચીનને પછાડી શકે છે ભારત, 12.5 ટકા થઈ જશે ગ્રોથ રેટ!

આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યુ, અમે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પૂર્વના અનુમાનના મુકાબલે મજબૂત પુનરૂદ્ધારની આશા કરી રહ્યાં છીએ. વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 2021માં 6 ટકા અને 2022માં 4.4 ટકા રહેવાનું અનુમાન છે.

Apr 6, 2021, 11:35 PM IST

Maharashtra માં એક દિવસમાં 55 હજારથી વધુ કેસ, 297 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 55 હજાર 469 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31 લાખ 13 હજાર 354 થઈ ગયા છે. રાજ્યમાં વધુ 297 દર્દીઓના મૃત્યુ થયા છે. 

Apr 6, 2021, 10:56 PM IST

Assembly elections: બંગાળમાં 77.68%, અસમમાં 82.29% મતદાન, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં વોટિંગ સમાપ્ત

સાંજે સાત કલાકે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 77.68 ટકા, અસમમાં 82.29 ટકા, કેરલમાં 70.04 ટકા, પુડુચેરીમાં 78.13 ટકા અને તમિલનાડુમાં 65.11 ટકા મતદાન થયું છે. 

Apr 6, 2021, 10:21 PM IST

Corona: દિલ્હીમાં આજે 5100થી વધુ કેસ, રાજ્યમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગૂ

કોરોના (Corona Virus) સંક્રમણ ઓછું થવાનું નામ જ લેતું નથી. દિલ્હીના હાલાત પણ ખુબ ચિંતાજનક છે. હાલ કોરોનાની સ્થિતિ જોતા દિલ્હી સરકારે 30મી એપ્રિલ સુધી રાતે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે. 
 

Apr 6, 2021, 09:38 PM IST