latest news

Anil Deshmukh Resignation: ઉદ્ધવ સરકાર પૂરો નહીં કરી શકે કાર્યકાળ, દેશમુખના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન

Anil Deshmukh Resignation: આરપીઆઈ નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવું જોઈએ. 

Apr 5, 2021, 06:30 PM IST

SURAT: લોકડાઉને કર્મકાંડી બ્રાહ્મણને એવું કરવા મજબુર કર્યો કે પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી

એક બાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ લોકો રૂપિયાના માટે ગુનાખોરી કરતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં પત્નીના મહેણાં ટોણાને લઈ એક યુવક સ્ટેશન પર ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ઘટના સ્થળે જ પકડી પાડ્યો હતો. જ્યારે આખી ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.

Apr 5, 2021, 05:52 PM IST

Corona: 8 એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી, આ મુદ્દે થશે ચર્ચા

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે પીએમ મોદી એકવાર ફરી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. આ દરમિયાન કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા થશે. 

Apr 5, 2021, 05:23 PM IST

Gold Price Today: સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણો નવો ભાવ

દેશમાં સોમવારે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. 
 

Apr 5, 2021, 05:01 PM IST

Maharashtra: દેશમુખનું રાજીનામુ, હવે આ નેતા સંભાળશે રાજ્યના ગૃહમંત્રીનો પદભાર

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ છે. 
 

Apr 5, 2021, 04:23 PM IST

Anil Deshmukh ના રાજીનામા બાદ ભાજપનો પ્રહાર, કહ્યું- હજુ કેમ મૌન છે ઉદ્ધવ ઠાકરે?

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા (Maharashtra Home Minister Anil Deshmukh resigns) બાદ ભાજપે મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર જોરદાર હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે, અનિલ દેશમુખે રાજીનામાનો નિર્ણય ઉદ્ધવ ઠાકરેને નહીં, પરંતુ શરદ પવારને પૂછીને લીધો. 
 

Apr 5, 2021, 04:07 PM IST

Tesla માં 10,000 લોકો માટે નિકળી Vacancy, ડિગ્રી વિના જોબ, Elon Musk એ આપી ઓફર

Job Vacancy In Tesla: Job Vacancy In Tesla: Tesla અને SpaceX ના CEO એલન મસ્ક હંમેશા કંઈક અલગ કરવા માટે જાણીતા છે. ઇલેક્ટ્રિક કારબનાવનારી કંપની ટેલ્સાએ ટેક્સસના ઓસ્ટિનની Gigafactory માં બમ્પર નોકરીની ઓફર કાઢી છે. આ ફેક્ટરીમાં કામ કરવા માટે વર્ષ 2022 સુધી 10000 થી વધુ લોકોની ભરતી કરવાની છે. 

Apr 5, 2021, 03:57 PM IST

આ દિગ્ગજ પ્લેયરો જે IPL 2021 પછી કદાચ તમને નહીં જોવા મળે

IPLની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકબીજા સામે ટકરાશે. તમામ ટિમો IPLની તૈયારીમાં લાગી છે. સૌથી મહત્વની વાત છે કે IPLની આ સિઝન ભારતમાં રમાશે. 

Apr 4, 2021, 11:17 PM IST

લશ્કર માટે ફંડ ભેગુ કરવાના દોષી હાફિઝ સઈદના પાંચ સહયોગીઓને નવ-નવ વર્ષની કેદ

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે મુંબઈ હુમલાના સરગના હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા (જેયૂડી) ના પાંચ નેતાઓને પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ ભેગુ કરવાના દોષી ગણાવતા નવ-નવ વર્ષની કેદની સજા ફટકારી છે. 

Apr 4, 2021, 11:02 PM IST

PAK vs SA: સાત રનથી બેવડી સદી ચુક્યો ફખર ઝમાન, છતાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ફખર ઝમાને 155 બોલમાં 18 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારતા 193 રન બનાવ્યા અને અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. તેની દમદાર ઈનિંગ છતાં આ મેચમાં પાકિસ્તાને 17 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો.
 

Apr 4, 2021, 10:34 PM IST

Maharshtra માં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 57 હજાર કેસ, મુંબઈમાં પણ બન્યો રેકોર્ડ

સ્વાસ્થ્ય વિભાગ તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્યમાં રાજ્યમાં નવા કેસની સાથે કુલ સંક્રમિતોનો આંકડો  30,10,597 પહોંચી ગયો છે. નવા કેસ વધવાને કારણે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 

Apr 4, 2021, 10:05 PM IST

naxals attack: નક્સલીઓ પર એક્શનની તૈયારી! અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

chhattisgarh naxals attack: અમિત શાહના આવાસ પર યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર અને વરિષ્ઠ સીઆરપીએફ અધિકારી હાજર રહ્યા.
 

Apr 4, 2021, 08:55 PM IST
Top 10 Corona News Today 04 April PT6M17S

જુઓ કોરોના વાયરસના ટોપ 10 સમાચાર

Top 10 Corona News Today 04 April

Apr 4, 2021, 08:45 PM IST
Top 10 Gujarat News Today 04 April PT4M24S

જુઓ રાજ્યના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 Gujarat News Today 04 April

Apr 4, 2021, 08:40 PM IST

મુંબઈમાં 'Lockdown' તો શું IPL 2021 પર પડશે તેની અસર, BCCIએ આપ્યો જવાબ

lockdown in mumbai: આઈપીએલની ઘણી ટીમોએ મુંબઈમાં મેચ રમવાની છે. તેવામાં ટીમ હોટલથી સ્ટેડિયમ અને સ્ટેડિયમથી હોટલની યાત્રા કઈ રીતે કરશે, તેના પર પણ સવાલ ઉઠી રહ્યાં છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કહ્યુ કે, કર્ફ્યૂથી મેચોની યજમાની પ્રભાવિત થશે નહીં. 
 

Apr 4, 2021, 08:16 PM IST
Samachar Gujarat: All Important News Of Gujarat 04 April PT19M18S

Samachar Gujarat માં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: All Important News Of Gujarat 04 April

Apr 4, 2021, 08:10 PM IST

દેશમાં ફરી કેમ બેકાબૂ બની રહ્યો છે Corona? AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કારણ

નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવુ છે કે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન ન કરવાને કારણે સ્થિતિ બગડી છે અને સ્થિતિ તેવી થઈ રહી છે જેવી ક્રિસમસ બાદ બ્રિટનમાં જોવા મળી હતી.

Apr 4, 2021, 07:45 PM IST
Fatafat Khabar: Important News Of Gujarat 04 April PT6M46S

ફટાફટ ખબર: જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

Fatafat Khabar: Important News Of Gujarat 04 April

Apr 4, 2021, 06:55 PM IST

Covid-19: દેશમાં વધતા કેસ વચ્ચે PM મોદીએ યોજી બેઠક, આપ્યા મહત્વના નિર્દેશ

પ્રધાનમંત્રી મોદીએ દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે એક મહત્વની બેઠક યોજી હતી. આ સાથે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં કેન્દ્રની વિશેષ ટીમને મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

Apr 4, 2021, 06:18 PM IST
Watch 04 April 2021 Evening 4 PM Important News PT25M9S

જુઓ સાંજના 4 વાગ્યાના મહત્વના સમાચાર

Watch 04 April 2021 Evening 4 PM Important News

Apr 4, 2021, 05:55 PM IST