latest news

ગુજરાતીઓ ચેતી જજો, હોસ્પિટલો ફુલ કારખાનામાં થાય છે સારવાર, આ VIDEO જોઇ થથરી જશો

ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિપરિત બની રહી છે. મોરબી (Morbi)  જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. રાજ્યનાં પાંચ મહાનગરોમાં સ્થિતી ખુબ જ વિપરિત છે. મોરબી (Morbi)  જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. મોરબી (Morbi)  જિલ્લામાં 1 એપ્રીલે સરકારે ચોપડે કોરોના પોઝિટિવ દર્દીનાં 26 કેસ જ નોંધાયા હતા. એક દર્દીનું મોત નિપજવાની ઘટના સામે આવી છે. તેવામાં મોરબી (Morbi) ના એક કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. 

Apr 2, 2021, 07:29 PM IST

જેમના હાથનું ભોજન ખાઇને PM મોદીથી માંડી CM રૂપાણી પણ આંગળા ચાંટી જતા, તેમનું મોત

ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સતત વિકટ થઇ જઇ રહી છે. ખાસ કરીને ગુજરાતનાં પાંચ મહાનગરોમાં તો સ્થિતી બેકાબુ બની હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં કેસોની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે. તેવામાં કોરોનાથી કોઇ વીઆઇપી હોય કે સામાન્ય નાગરિક દરેક કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જો કે વીઆઇપી લોકો પોતાની ટોપની સારવાર અને વગને કામે લગાડી કોરોનામાંથી બેઠા થઇ જાય છે. પરંતુ સામાન્ય માણસ સરકારી હોસ્પિટલોમાં દાખલ થઇને ઘણી વખત પરેશાન પણ થતો હોય છે.

Apr 2, 2021, 04:43 PM IST

World Cup 2011: ધોનીની આગેવાનીમાં પૂરુ થયું હતું સચિનનું સપનું, ભારતે 28 વર્ષ બાદ જીત્યો હતો વિશ્વકપ

World Cup 2011: 2 એપ્રિલ 2011ની તારીખ હંમેશા ભારતના કરોડો ક્રિકેટ ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે ભારતીય ટીમે 28 વર્ષ બાદ આઈસીસી વિશ્વકપ કબજે કર્યો હતો. આ સાથે ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરનું એક સપનું પણ પૂરુ થયું હતું. 
 

Apr 2, 2021, 07:30 AM IST

ICC ની બેઠકમાં વિવાદિત 'અમ્પાયર્સ કોલ' પર મહત્વનો નિર્ણય, DRS નિયમમાં થયો ફેરફાર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અમ્પાયર કોલને ભ્રમિત કરનાર ગણાવ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી આ વિવાદનો વિષય રહ્યો છે. પરંતુ આઈસીસીએ તેને જારી રાખવાનો નિર્ણય કર્યો છે. 
 

Apr 1, 2021, 11:06 PM IST

IPL 2021: એકપણ મેચ ન રમવા છતાં ઐય્યરને મળશે પૂરો પગાર, જાણો કઈ રીતે?

શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી શ્રેણીમાં ખભામાં ઈજા થતાં તે બાકીની મેચ રમી શક્યો ન હતો. જોકે હવે દિલ્લી કેપિટલ્સનો કેપ્ટન આઈપીએલની સિઝનમાં એકપણ મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને દિલ્લી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી છે. જોકે આ સિઝનમાં એકપણ મેચ ન રમવા છતાં શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ને પૂરો પગાર મળશે.

Apr 1, 2021, 10:21 PM IST

Maharashtra: રાજ્યમાં પ્રથમવાર 43 હજારથી વધુ કેસ, મુંબઈમાં 8,646 લોકો થયા સંક્રમિત

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8646 લોકો સંક્રમિત થયા છે. પ્રથમવાર છે જ્યારે મુંબઈમાં એક દિવસમાં 8600થી વધુ લોકોએક દિવસમાં સંક્રમિત થયા છે. 
 

Apr 1, 2021, 10:14 PM IST

Anand Mahindra એ પુરૂ કર્યુ વચન, ટી. નટરાજનને ભેટમાં મળી 'મહિન્દ્રા થાર', બોલરે આપી 'રિટર્ન ગિફ્ટ'

T. Natarajan Thar: ટી. નટરાજનને આનંદ મહિન્દ્રા તરફથી થાર મળી. નટરાજને આ માટે તેમનો આભાર માન્યો છે. સાથે ગાબા ટેસ્ટની પોતાની જર્સી પણ તેમને ગિફ્ટ કરી છે.

Apr 1, 2021, 09:54 PM IST

Corona: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, શાળાઓ બંધ કરવાનો આદેશ, કેજરીવાલે બોલાવી બેઠક

દેશની રાજધાનીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2700થી વધુ લોકો સંક્રમિત થયા છે. 
 

Apr 1, 2021, 08:34 PM IST

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો નવી કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર સોનાની વૈશ્વિક કિંમતમાં વૃદ્ધિને કારણે ભારતમાં ભાવ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1719 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 24.48 ડોલર પ્રતિ ઔંસ હતો. 
 

Apr 1, 2021, 08:06 PM IST

Election 2021: મતદાતામાં જોવા મળ્યો ઉત્સાહ, પશ્ચિમ બંગાળમાં 80.43% અને અસમમાં 73.03% મતદાન

ચૂંટણી પંચ પ્રમાણે બંગાળમાં સાંજે છ કલાક સુધી 80.43 ટકા મતદાન થયું જ્યારે અસમમાં 73.03 ટકા લોકોએ મતદાન કર્યું છે. પરંતુ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક હિંસાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે અસમમાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. 

Apr 1, 2021, 07:27 PM IST

IPL 2021: આઈપીએલમાં કોરોનાની એન્ટ્રી, KKRના આ બેટ્સમેનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આઈપીએલની 14મી સીઝનનો પ્રારંભ 9 એપ્રિલે થવાનો છે. કોલકત્તાએ પોતાની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમવાની છે. એક અહેવાલ અનુસાર નીતીશ રાણા મુંબઈમાં હોટલમાં ક્વોરન્ટાઇન છે. 
 

Apr 1, 2021, 06:49 PM IST

માત્ર 9 કિલો વજન, DRDO એ સેના માટે બનાવ્યું ખાસ સુરક્ષા કવચ

ડીઆરડીઓએ ગુરૂવારે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે. આ લાઇટ વેટ બુલેટપ્રૂફ જેકેટને ડીઆરડીઓની કાનપુર સ્થિત DMSRDE (સંરક્ષણ સામગ્રી અને સ્ટોર્સ સંશોધન અને વિકાસ સ્થાપના) લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ જેકેટનો  TBRL (ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબ) માં ટેસ્ટ સફળ રહ્યો છે અને આ BIS સ્ટાન્ડર્ડ પર ખરુ ઉતર્યુ છે.

Apr 1, 2021, 05:43 PM IST

24 કલાકમાં ઈમરાન સરકારનો યૂ-ટર્ન, ભારતમાંથી ખાંડ-કપાસ આયાત કરવાનો નિર્ણય લીધો પરત

ગુરૂવારે પાકિસ્તાનના આંતરિક મંત્રી (Interior Minister) શેખ રશીદ (Sheikh Rasheed) એ કહ્યુ કે, જ્યાં સુધી ભારત કલમ 370 પર લીધેલા નિર્ણયને પરત લેશે નહીં ત્યાં સુધી ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત થશે નહીં. 

Apr 1, 2021, 05:10 PM IST

દેશમાં આર્થિક સુધારના સંકેત, માર્ચ મહિનામાં રેકોર્ડ સ્તર પર GST કલેક્શન

gst collection: મંત્રાલયે આગળ કહ્યું કે, જીએસટી, આવકવેરા અને કસ્ટમ્સ આઇટી સિસ્ટમ્સ સહિતના બહુપક્ષીય સ્રોતથી મળનાર ડેટાનો ઉપયોગ કરી નકલી-બિલિંગ વિરુદ્ધ ખાસ નજર રાખવામાં આવી છે, જેણે આવક સંગ્રહમાં યોદગાન આપ્યું છે. 
 

Apr 1, 2021, 04:44 PM IST

PM Modi એ બંગાળમાં આટલી સીટ જીતવાનો કર્યો દાવો, મમતા બેનર્જીને આપ્યો જવાબ

West bengal election: પશ્ચિમ બંગાળના જયનગરમાં પીએમ મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ કે, ચારે તરફ ભાજપની લહેર છે. આ દરમિયાન તેમણે મમતા બેનર્જી પર પણ હુમલો કર્યો હતો. 
 

Apr 1, 2021, 04:11 PM IST

Bengal Election: યુદ્ધનું મેદાન બન્યું નંદીગ્રામ, પોલિંગ બૂથથી મમતાએ રાજ્યપાલને કર્યો ફોન, નોંધાવી ફરિયાદ

West Bengal Election: નંદીગ્રામમાં મતદાન દરમિયાન ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ. આ દરમિયાન પોલિંગ બૂથની સ્થિતિ જાણવા પહોંચેલા મમદા બેનર્જી ફસાઈ ગયા. ત્યારબાદ મુખ્યમંત્રીએ રાજ્યપાલને ફોન કરી સ્થિતિની માહિતી આપી હતી. 
 

Apr 1, 2021, 03:41 PM IST

Reliance Jio: જીયોના આ ત્રણ સસ્તા પ્લાન, મળશે અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા

રિલાયન્સ જીયો 250 રૂપિયાથી ઓછી કિંમતમાં કેટલાક બેસ્ટ પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આવો જાણીએ ડીટેલ.

Apr 1, 2021, 03:15 PM IST

IPL 2021: આ ત્રણ યુવા ખેલાડીઓ આઈપીએલમાં ધૂમ મચાવવા તૈયાર

IPL 14: કેટલાક એવા પ્લેયર પણ છે જેઓ IPLમાં સારુ પર્ફોમન્સ બતાવીને ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે, આ વર્ષે કેટલાક એવા યુવા ખેલાડીઓ છે જેના પર સૌ કોઈની નજર રહેશે. તેવામાં આ વખતે અમુક એવા પણ નામો છે.

Apr 1, 2021, 03:10 PM IST

Maharshtra માં આજે 39544 નવા કેસ, ઠાકરે સરકારે RT-PCR ટેસ્ટની કિંમતમાં કર્યો ઘટાડો

સરકારી અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા (28 માર્ચે) મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40414 નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે. 
 

Mar 31, 2021, 10:47 PM IST

IPL 2021: આ ટીમ બનશે ચેમ્પિયન? સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી

Mumbai Indians IPL 2021: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ને લઈને ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે પણ મુંબઈ ઈન્ડિયન્સ ટાઇટલની પ્રબળ દાવેદાર છે. 

Mar 31, 2021, 10:25 PM IST