Lenskart Style Guide Controversy: પ્રખ્યાત લેન્સકાર્ડ કંપનીના ડ્રેસકોડ પર થયેલા વિવાદ બાદ હવે તેના ફાઉન્ડર અને સીઈઓ પીયુષ બંસલ તરફી સ્પષ્ટતા કરવામાં આવી છે. સાથે જ તેઓએ આ ડ્રેસ કોડ વિશે કેટલાક ખુલાસા પણ કર્યા છે
Lenskart Ipo Gmp Today: આ IPO ₹2,150 કરોડના મૂલ્યના 53.5 મિલિયન ઇક્વિટી શેર જારી કરશે, અને આશરે 128 મિલિયન ઇક્વિટી શેર ઓફરિંગ ઓફર દ્વારા વેચવામાં આવશે. IPO પ્રાથમિક બજારમાં નોંધપાત્ર ઉત્તેજના પેદા કરી રહ્યું છે.