Love or Arranged Marriage: લગ્નજીવનમાં ખુશ રહેવાનું સૌથી મોટું કારણ એકબીજા પ્રત્યે પ્રેમ, સમજણ અને આદર છે. પરંતુ લવ મેરેજ અને એરેન્જ્ડ મેરેજના પોતપોતાના ફાયદા અને પડકારો હોય છે, જે સંબંધોને મજબૂત કે નબળા બનાવવાનું કારણ બને છે.