maha cyclone

Fishermen Reached Fishing In Veraval PT4M50S

અરબી સમુદ્રમાં પણ કરંટ ઓછો થતાં વેરાવળના માછીમારો પહોંચ્યા ફિશિંગ કરવા

ગીર સોમનાથ ના વેરાવળ થી હાલ મહા વાવાઝોડા 720 કી. મી. દૂર છે અને ગુજરાત ના સમુદ્ર પર આવતા તેની તીવ્રતા માં પણ નોંધપાત્ર ઘટાડો નોંધવા ની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં પણ કરંટ ઓછો થયો છે શાંત સમુદ્ર થતા માછીમારો એ તંત્ર ની મનાઈ છતાં ફરી ફિશિંગ માટે સમુદ્ર ની વાટ પકડી લીધી છે. તો તંત્ર પણ સંભવિત આપદા સામે સજજ બન્યું છે.

Nov 5, 2019, 04:00 PM IST
Maha Cyclone 720 km Away From Veraval PT4M56S

મહા વાવાઝોડું વેરાવળના દરિયા કિનારાથી 720 કિમી દૂર

ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો ઘટ્યો છે. જોકે ભારે વરસાદ ની શકયતા ઓ યથાવત છે. ગીર સોમનાથ ના વેરાવળ થી હાલ મહા વાવાઝોડા 720 કી. મી. દૂર છે અને ગુજરાત ના સમુદ્ર પર આવતા તેની તીવ્રતા માં પણ નોંધપાત્ર ઘટાડો નોંધવા ની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં પણ કરંટ ઓછો થયો છે શાંત સમુદ્ર થતા માછીમારો એ તંત્ર ની મનાઈ છતાં ફરી ફિશિંગ માટે સમુદ્ર ની વાટ પકડી લીધી છે. તો તંત્ર પણ સંભવિત આપદા સામે સજજ બન્યું છે.

Nov 5, 2019, 04:00 PM IST
NDRF Team Reached Jamnagar PT3M1S

મહા વાવાઝોડાને લઇ જામનગર પહોંચી NDRFની ટીમ

એનડીઆરએફની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી ગઇ છે. 140 જવાનો અને 8 ટન બચાવ સામગ્રી સાથે ટીમ પહોંચી ગઇ છે. વધુ 100 જવાનો અમદાવાદ એરપોર્ટ ઉપર આવી શકે છે. C-17, GLOBEMASTER પ્લેન મારફતે ટીમ પહોંચી છે.

Nov 5, 2019, 03:55 PM IST
Impact Observed In Jafarabad on Maha Cyclone PT4M21S

મહા વાવાઝોડું થોડું નબળું પડતા જાફરાબાદનો દરિયો આજે શાંત

અરબી સમુદ્રમાં મહા નામક વાવાજોડું સમુદ્રમાં આગળ વધી રહ્યું છે જેની અસર સૌરાષ્ટ્ના અને દરિયા કિનારે જોવા મળી રહી છે ત્યારે ખાસ કરી ને અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયો આજે શાંત જોવા મળી રહ્યો છે. વાવાજોડું થોડું નબળું પડ્યું છે તે રાહતના સમાચાર છે પરંતુ તેની અસર અમરેલી જિલ્લાના દરિયા કાંઠામાં જુવા મળી રહી છે.અહીં અમરેલી જિલ્લાના જાફરાબાદના અને પીપાવાવના દરિયામાં એકથી બે ફૂટના મોજા ઉછળી રહ્યા છે.ગઈ કાલે જે બોટો માછીમારી કરવા ગઈ હતી તે આજે વહેલી સવારથીજ પરત આવી રહી છે.તંત્ર પણ સાવચેતીના પગલે એલર્ટ જોવા મળી રહ્યું છે.

Nov 5, 2019, 03:55 PM IST

Maha Cyclone અપડેટ : દિલ્હી-હરિયાણા-પંજાબની NDRFની ટીમ ગુજરાત પહોંચી

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાં (maha cyclone) ની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડા સામે લોકોને રક્ષણ અપાવવા દિલ્હી અને હરિયાણાથી NDRFની ટીમ ગુજરાત પહોંચી છે. તો પંજાબની ટીમ ટૂંક સમયમાં જ પહોંચશે. આ ટીમોને ગુજરાતના વિવિધ દરિયા કાંઠાના શહેરોમાં તૈનાત કરી દેવાઈ છે.

Nov 5, 2019, 03:41 PM IST

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે. 

Nov 5, 2019, 02:33 PM IST
NDRF Depart From Gandhinagar To Diu PT5M7S

મહા વાવાઝોડાના પગલે ગાંધીનગરથી NDRFની ટીમ દીવ જવા રવાના

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

Nov 5, 2019, 02:10 PM IST
Yellow Alert On The Coast Of Gujarat, Maha Cyclone 670 km Away From Porbandar PT4M16S

ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ, પોરબંદરથી 670 કિમી દૂર વાવાઝોડું

મહા વાવાઝોડાને લઇને ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વાવાઝોડાની અસરને લઇને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Nov 5, 2019, 02:10 PM IST
Fisherman's Boat Returned Coast Of Gujarat Due To Maha Cyclone PT6M1S

મહા વાવાઝોડાના સંકટને લઇને દરિયામાંથી બોટ પરત ફરી

ગુજરાતના દરીયામાથી તમામ બોટ પરત આવી છે. સરકારી આંકડા મુજબ તમામ 12593 બોટ કાંઠા પર પરત આવી છે. મહા વાવાઝોડાને પગલે તમામ બોટોને પરત બોલાવાઈ છે. ભુજમાંથી 635, ગીર સોમનાથમાંથી 2653, જામનગરમાંથી 205, પોરબંદરમાંથી 4229, અમરેલીમાંથી 344, ઓખામાંથી, 4012 અને માંગરોળ-જુનાગઢમાંથી 515 બોટ પરત બોલવવામાં આવી છે.

Nov 5, 2019, 02:05 PM IST
Sudden Change In Atmosphere In Navsari To Maha Cyclone PT6M8S

મહા વાવાઝોડાને લઇ નવસારીમાં અચાનક વાતાવરણમાં પલટો

મહા વાવાઝોડાને લઇ નવસારીમાં અચનાક વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે.

Nov 5, 2019, 02:05 PM IST
30 Villages Alert of Olpad Taluka In Surat PT3M19S

ઓલપાડ તાલુકના 30થી વધુ ગામમાં એલર્ટ, સુરતમાં વાવાઝોડાને લઇ તંત્ર સજ્જ

મહા વાવાઝોડાને લઇ સુરતના ઓલપાડ તાલુકના દરિયા કાંઠા વિસ્તારમાં આવેલા 30થી વધુ ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Nov 5, 2019, 02:00 PM IST
Yellow Alert On The Coast Of Gujarat PT4M1S

ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ, જાણો ક્યાં પડશે ભારે વરસાદ

મહા વાવાઝોડાને લઇને ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વાવાઝોડાની અસરને લઇને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Nov 5, 2019, 02:00 PM IST
Hardik Patel Press Conference On Farmer PT11M11S

જો ખેડૂતોનું હિત નહીં થયા તો મોટું જન આંદોલન થશે: હાર્દિક પટેલ

કમોસમી વરસાદ બાદ ગુજરાતના ખેડૂતોની કફોડી સ્થિતિ અંગે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની વાત કરી હતી. ભારે વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની અને ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીમાં પડેલ મુશ્કેલીને લઈને હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી ખેડૂત આંદોલન કરવામાં આવશે.

Nov 5, 2019, 12:05 PM IST

હાર્દિક પટેલની રૂપાણી સરકારને ચીમકી, ‘7 દિવસમાં પાક વીમો નહિ આપો તો ખેડૂત આંદોલન થશે’

કમોસમી વરસાદ બાદ ગુજરાતના ખેડૂતોની કફોડી સ્થિતિ અંગે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની વાત કરી હતી. ભારે વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની અને ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીમાં પડેલ મુશ્કેલીને લઈને હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી ખેડૂત આંદોલન કરવામાં આવશે.

Nov 5, 2019, 11:25 AM IST
Maha Cyclone Approaching Gujarat Will Be Weak PT4M48S

ગુજરાત તરફ આવતા 'મહા' પડશે નબળું, ભારે વરસાદની આગાહી

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. મહા વાવઝોડુ ગુજરાત તરફ આવતા જ તે નબળું પડશે અને વાવઝોડાની ગતિમાં ઘટાડો થશે. ત્યારે હાલ મહા વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ મુજબ, મહા સંકટ વેરાવળથી 720 કિલોમીટર દૂર, દીવથી 770 કિલોમીટર દૂર અને પોરબંદરથી 670 કિમી દૂર છે.

Nov 5, 2019, 10:30 AM IST
Gujarat Government Prepares For Maha Cyclone PT4M56S

ગુજરાત પર મંડરાતા મહા વાવાઝોડાને લઇને તંત્ર કેટલું સજ્જ, જુઓ ખાસ અહેવાલમાં

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

Nov 5, 2019, 10:25 AM IST
After a Maha Cyclone, the boat returned PT3M

મહા વાવાઝોડાને પગલે દરિયામાંથી બોટ પરત ફરી

ગુજરાતના દરીયામાથી તમામ બોટ પરત આવી છે. સરકારી આંકડા મુજબ તમામ 12593 બોટ કાંઠા પર પરત આવી છે. મહા વાવાઝોડાને પગલે તમામ બોટોને પરત બોલાવાઈ છે.

Nov 5, 2019, 10:25 AM IST
6 NDRF Teams Deployed In Jamnagar PT3M13S

જામનગરના દરિયા કિનારાના 25 ગામો એલર્ટ પર, NDRFની 6 ટીમ કરાઈ તૈનાત

મહા વાવાઝોડાના પગલે જામનગરમાં આજે NDRFની 6 ટીમોનું આગમન થશે. ત્યારે જામનગરના દરિયાકાંઠાના 25થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.

Nov 5, 2019, 10:25 AM IST
Eight Cyclone Already Passed Near Gujarat PT6M48S

ગુજરાત પર માત્ર મહા નહીં પરંતુ અત્યાર સુધીમાં 8 વાવાઝોડાનો હતો ખતરો, જુઓ ખાસ અહેવાલમાં

ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ મહા વાવાઝોડુ નબળુ પડી જશે. હાલ મહા વેરાવળથી 680 કિલોમીટર દુર છે. 6-7 તારીખની મધરાતે મહા વાવાઝોડુ દીવ અને પોરબંદરની વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં 60-70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.

Nov 5, 2019, 08:55 AM IST
Know The Distance Between Gujarat And Maha Cyclone PT3M49S

જાણો ગુજરાતથી કેટલું દૂર છે મહા વાવાઝોડું, જુઓ ખાસ અહેવાલમાં

હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ મહાવાવાઝોડુ નબળુ પડી જશે. હાલ મહા વેરાવળથી 680 કિલોમીટર દુર છે. 6-7 તારીખની મધરાતે મહા વાવાઝોડુ દીવ અને પોરબંદરની વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં 60-70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. મહા વાવાઝોડાને પગલે સૌથી વધારે જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગરમાં અસર વર્તાશે. આ ઉપરાંત અમરેલી, ગીરસોમનાથ, બોટાદ રાજકોટ, સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા છે.

Nov 5, 2019, 08:55 AM IST