maharashtra

મહારાષ્ટ્ર: સુપ્રીમના ચુકાદા પહેલાં ટ્રાઇડેંટ હોટલ પહોંચ્યા અજિત પવાર, ભૂપેંદ્વ યાદવ હોટલમાં જોવા મળ્યા

આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યમાં ફ્લોર ટેસ્ટને લઇને આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા સંભળાવવામાં આવનાર ચુકાદા પહેલાં એનસીપી નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર ચર્ચગેટ સ્થિત પોતાના ઘરેથી સવારે નિકળતા જોવા મળ્યા હતા. 

Nov 26, 2019, 10:17 AM IST
Verdict On Application Against New Government In Maharashtra PT5M1S

મહારાષ્ટ્રમાં નવી સરકાર સામેની અરજી પર ચુકાદો

મહારાષ્ટ્રમાં નવી સરકાર સામેની અરજી પર ચુકાદો

Nov 26, 2019, 09:45 AM IST

મહારાષ્ટ્રના રાજકીય સંગ્રામ પર SC આજે કરશે સુનવણી, દેશભરની રહેશે નજર

મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ મંગળવારે સવારે 10:30 વાગે સોમવારે પેન્ડીંગ રાખ્યો હતો.

Nov 26, 2019, 08:15 AM IST

'આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામ પર શપથ લીધા, આ બાળાસાહેબની શિવસેના નથી'

શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ તરફથી મુંબઈની હોટલ ગ્રેન્ડ હયાતમાં કરાયેલા 162 ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે ઓળખ પરેડ આરોપી વ્યક્તિઓના મામલે થાય છે. ચૂંટાઈ આવેલા ધારાસભ્યોના મામલે નહીં. આ ધારાસભ્યો અને તે લોકોનું અપમાન છે જેમણે તેમને ચૂંટ્યા છે. શેલારે ધારાસભ્યોની 162 હોવાની સંખ્યા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે હું તો કહું છું કે હોટલમાં બહુમતનો આંકડો 145 ધારાસભ્યો પણ નહતાં. કારણ કે કોઈએ એક-એક વિધાયકની ગણતરી કરી નથી. મહારાષ્ટ્રના બાન્દ્રા પશ્ચિમથી ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામના શપથ લીધા છે, તે બાળાસાહેબની શિવસેના નથી. 

Nov 25, 2019, 10:55 PM IST

અજિત પવાર અંગે શરદ પવારે આપ્યું મહત્વનું નિવેદન, અને કહ્યું-'આ ગોવા નથી મહારાષ્ટ્ર છે'

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના અને કોંગ્રેસે સોમવારે મુંબઈની હયાત હોટલમાં પોતાના ધારાસભ્યોની પરેડ કરાવી અને એકજૂથ રહેવાના શપથ લેવડાવ્યાં. આ બેઠકમાં શરદ પવારે તમામ ધારાસભ્યોને સંબોધન કરતી વખતે બળવાખોર બનેલા પોતાના ભત્રીજા અજિત પવારને પણ બરાબર આડેહાથ લીધા.

Nov 25, 2019, 09:13 PM IST

Maharashtra: રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ફડણવીસનો માસ્ટરસ્ટ્રોક!, ખેડૂતો માટે કરી મોટી જાહેરાત

મહારાષ્ટ્રમાં એકબાજુ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ અગાઉ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે બેઠક કરી. વરસાદ પ્રભાવિત ખેડૂતોને વધારાની સહાયતા અને સહાયતા માટેના વિભિન્ન ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી. 

Nov 25, 2019, 06:50 PM IST

શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ

શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે. 

Nov 25, 2019, 06:09 PM IST

અજિત પવાર BJPની સાથે, છતાં શરદ પવાર કેમ NCPમાંથી નથી કરતા હકાલપટ્ટી? આ રહ્યાં 2 મુખ્ય કારણ

મરાઠા રાજકારણની એબીસીડી ભણાવનારા કાકા અને એનસીપી સુપ્રીમો શરદ પવારના નિર્ણય વિરુદ્ધ જઈને બળવો પોકારનારા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દેનારા અજિત પવાર હજુ પણ એનસીપીમાં છે જેણે બધા માટે કૂતુહૂલ સર્જ્યુ છે. આ બળવા બાદ આજે ત્રીજા દિવસે પણ અજિત પવારને મનાવવાના પ્રયત્નો ચાલુ જ  છે. આજે તેમને મનાવવા માટે એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળ પહોંચ્યા હતાં.

Nov 25, 2019, 03:49 PM IST

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- આ કારણથી Twitter પરથી પાર્ટીનું નામ હટાવ્યું, જાણો

મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા મહાભારત વચ્ચે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને લઇને શરૂ થયેલી અટકળો વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Nov 25, 2019, 02:29 PM IST
Maharashtra Government Formation Live Debate In Gujarati, Demand‌ For An Immediate Floor Test PT18M48S

Live Debate: આજે જ ફ્લોર સ્ટેટ કરવાની કરી માંગ

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.

Nov 25, 2019, 01:30 PM IST
Maharashtra Government Formation Live Debate In Gujarati PT28M22S

Live Debate: મહારાષ્ટ્રમાં રાજનીતિ, સુપ્રીમ કોર્ટમાં 'મહાભારત'

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.

Nov 25, 2019, 01:20 PM IST
Maharashtra Government Formation Live Debate In Gujarati, SC Reserves Order On Floor Test PT26M18S

Live Debate: મહારાષ્ટ્રનું ગુંચવાયેલું કોકડું આવતીકાલે ઉકેલાશે

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.

Nov 25, 2019, 01:20 PM IST

મહારાષ્ટ્ર બાદ હવે મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપના અણસાર, જયોતિરાદિત્ય સિંધિયાએ હટાવ્યું પાર્ટીનું નામ

મહારાષ્ટ્ર (Maharashtra) બાદ હવે મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાજકીય હલચલ વધી છે. કોંગ્રેસના (Congress) નેશનલ સેક્રેટરી (National Secretary) જ્યોતિરાદિત્ય સિંધિયાએ (jyotiraditya scindia) પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટમાંથી પાર્ટીનું નામ હટાવતાં અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

Nov 25, 2019, 12:54 PM IST
Devendra Fadnavis CM And Ajit Pawar To Take A Charge As Deputy CM PT10M58S

દેવેન્દ્ર ફડણનવીસ સીએમ અને અજિત પવાર ડેપ્યૂટી સીએમ પદનો સંભાળશે ચાર્જ

મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. દરેક પક્ષ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. એનસીપી (NCP) એ દાવો કર્યો છે કે અજિત પવારની પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે. એનસીપીનો દાવો છે કે તેની પાસે 52 ધારાસભ્ય છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર તરીકે દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદનો અને અજિત પવાર ડેપ્યૂટી સીએમ પદનો ચાર્જ સંભાળવા જઇ રહ્યાં છે.

Nov 25, 2019, 12:10 PM IST

LIVE:મહારાષ્ટ્રના મુદ્દે આવતીકાલે 10:30 વાગે આવશે ચૂકાદો: સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.

Nov 25, 2019, 11:32 AM IST

NCP નો દાવો, 'અજિત પવારની પાસે ફક્ત એક ધારાસભ્ય, 52 MLAs અમારી સાથે'

મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. દરેક પક્ષ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. એનસીપી (NCP) એ દાવો કર્યો છે કે અજિત પવારની પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે. એનસીપીનો દાવો છે કે તેની પાસે 52 ધારાસભ્ય છે. 

Nov 25, 2019, 11:08 AM IST
Shiv Sena Congress And NCP All Leaders Woke Up Night In Politics Of Maharashtra PT7M34S

મહારાષ્ટ્રમાં રાજનીતિના મહાભારતમાં નેતાઓએ કર્યું જાગરણ

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી કરશે. ત્યારે આ ત્રણે પાર્ટીના નેતાઓને આખી રાત જાગવાનો વારો આવ્યો હતો.

Nov 25, 2019, 10:40 AM IST
Ajit Pawar's Tweet Disturbs Maharashtra Politics PT2M22S

મહારાષ્ટ્રમાં કાકા અને ભત્રીજા વચ્ચે મહાયુદ્ધ, અજિત પવારે ટ્વિટ કરી કહ્યું...

દેવેન્દ્ર ફડણવીસના સીએમ બની રહેવા અંગે ભલે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોય પરંતુ આમ છતાં ભાજપ(BJP) ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે અજિત પવારે(Ajit Pawar)અત્યંત સક્રિય બનીને એક પછી એક ધડાકા કરવા માડ્યા છે. ગઈ કાલે એકદમ ચૂપ્પી સાધ્યા બાદ આજે તેઓ ફરી જોશમાં જોવા મળ્યા છે. તેમણે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંડ્યુ છે. તેમની એક નવી ટ્વીટે લોકોને ખુબ ચોંકાવ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે 'હું એનસીપી(NCP)માં જ છું, અને શરદ પવાર(Sharad Pawar) અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'

Nov 25, 2019, 10:30 AM IST
Samachar Gujarat 25 November 2019 PT23M34S

સમાચાર ગુજરાત: મહારાષ્ટ્રમાં આજે નવી સરકાર સામેની અરજી પર સુનાવણી

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી કરશે. જસ્ટિસ એનવી રમણાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ સોમવારે સવારે 10:30 વાગે સુનાવણી શરૂ કરશે.

Nov 25, 2019, 09:20 AM IST

મહારાષ્ટ્રના રાજકા'રણ'માં નિર્ણાયક દિવસ, સુપ્રીમ કોર્ટમાં આજે થશે મહત્વપૂર્ણ સુનવણી

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી કરશે.

Nov 25, 2019, 07:58 AM IST