marriage

અજીબોગરીબ કિસ્સો: બે મહિનાના બાળક સાથે રિસેપ્શનમાં આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા

પાકિસ્તાનમાં (Pakistan) એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક પેરેન્ટ્સે (Parents) પોતાના બે મહિનાના બાળકને સાથે લઇને રિસેપ્શનમાં (Reception) હાજરી આપી હતી, જેની એક તસવીર સોશિયલ મીડિયામાં (Social Media) ઘણી વાયરલ થઈ રહી છે

Mar 26, 2021, 05:16 PM IST

અનોખો વિરોધ: AMC ઓફિસમાં ઢોલ અને જાનૈયાઓ સાથે નિકાળ્યો વરઘોડો, ખબર છે કેમ?

પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યું છે.

Mar 18, 2021, 01:06 PM IST

Photos: કોણ છે સંજના ગણેશન, જેના બુમરાહ સાથે લગ્નની થઈ રહી છે ખુબ જ ચર્ચા

મીડિયામાં ચાલી રહેલા સમાચાર અનુસાર બુમરાહનું નામ હવે ક્રિકેટ એન્કર/ પ્રેઝેન્ટર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે જોડવામાં આવી રહ્યું છે અને બંનેના લગ્નની (Marriage) અટકળો શરૂ થઈ ગઈ છે.

Mar 8, 2021, 07:40 PM IST

Best Wedding Destination in India: શાહી અંદાજમાં કરવા માંગો છો લગ્ન, તો ક્યાંય નહીં મળે આનાથી સારી જગ્યા

 લગ્નને યાદગાર અને શાનદાર બનાવવા માટે લોકો ડેસ્ટિનેશન માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. જો કે, ઘણીવાર કોઈ ખોટા ડેસ્ટિનેશન પસંદ કરવાથી બધો જ પ્લાન ખરાબ થઈ જાય છે. ત્યારે આજે અહીં જણાવીશું ભારતના 10 સૌથી શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન

Mar 5, 2021, 02:26 PM IST

વિદાય વેળાએ જ કન્યાનું થયું મોત, લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

વડોદરામાં ગઈકાલે એક જ પરિવારના 6 લોકોના આત્મહત્યાનો કિસ્સો હજી ચર્ચામા છે. ત્યાં બીજો અજીબ કિસ્સો બન્યો છે. ગોત્રી વિસ્તારમાં એક કન્યાના લગ્નપ્રસંગ બાદ આજે તેની વિદાય હતી, જ્યાં કન્યાનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં કન્યાને કોરોના હોવાનું સામે આવ્યું છે. 

Mar 4, 2021, 02:28 PM IST

Jasprit Bumrah Marriage: અમદાવાદની આન અને ટીમ ઈન્ડિયાની શાન ગણાતો જસપ્રીત બુમરાહ આ અઠવાડિયે ઘોડી ચઢશે

Jasprit Bumrah Wedding: ભારતનો સુપર સ્ટાર બોલર આ અઠવાડિયે લગ્ન કરશે, BCCIના અધિકારીએ આપી માહિતી. ભારતીય ટીમની બોલિંગ આક્રમણનો લીડર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડની સામે ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈ અધિકારીએ ખુલાસો કર્યો છે કે તેણે લીવ લગ્નની તૈયારીઓ માટે લીધી છે. 

Mar 3, 2021, 10:24 AM IST

લગ્નની હળદર પણ ઉતરી ન હતી, ત્યાં ઉમેદવારે ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો

  • ગઈકાલે તેમણે વડીલોના આર્શીવાદ લઈને લગ્નજીવનની શરૂઆત કરી હતી, તો આજે તેમણે વડીલોના આર્શીવાદ લઈને ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો

Feb 19, 2021, 03:09 PM IST

Diya Mirza Love Story: 11 વર્ષનો સાથ, 5 વર્ષમાં લગ્ન તૂટ્યા- જાણો દીયા મિર્ઝાની ફર્સ્ટ લવ સ્ટોરી

આ વાત બધા જાણે છે કે વૈભવ પહેલાં દિયાની જિંદગીમાં સાહિલ સાંગાનું ઘણું મહત્વ હતું. અભિનેત્રીએ સાહિલ સાથે પોતાની જિંદગીના 11 વર્ષ પસાર કર્યા છે. બંનેએ જિંદગીની અનેક ખૂબસૂરત પળો સાથે જીવી છે. 2

Feb 18, 2021, 09:15 PM IST

Shocking Video: દુલ્હન 'બિન્દાસ' થઈને કરી રહી હતી ડાન્સ, બેકાબૂ કારે જાનૈયાઓને કચડી નાખ્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન કારની સનરૂફ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે જ્યારે આ દરમિયાન એક દર્દનાક અકસ્માત સર્જાઈ જાય છે.

Feb 18, 2021, 11:42 AM IST

આજે વસંત પંચમીએ શુભ પ્રસંગો વચ્ચે આડે આવશે શુક્ર અને ગુરુની યુતિ, નથી કોઈ સારું મુહૂર્ત

  • 17 વર્ષ બાદ એવું બન્યું છે કે વસંત પંચમીના દિવસે લગ્ન માટેનું એક પણ યોગ્ય મુહૂર્ત નથી આવ્યું. શુક્ર અને ગુરુના ગ્રહનો ઉત્તમ યોગ નથી બની રહ્યો
  • બંને ગ્રહનો ક્ષય થઈ રહ્યો છે એટલે ગ્રહોની યોગ સ્થિતિ સારી ન હોય તો તેવા સમયે લગ્નના પવિત્ર સબંધથી જોડાવું યોગ્ય નથી બનતું

Feb 16, 2021, 07:53 AM IST

ઘરેથી ભાગેલા પ્રેમીઓ માટે આશરો બને છે આ લગનીયા હનુમાનજીનું મંદિર 

આજે વેલેન્ટાઈન ડે (valentine day) છે. જે પ્રેમના દિવસ તરીખે ઓળખાય છે. આ જ દિવસે પ્રેમી પંખીડા લગ્ન ગ્રંથિ જોડાવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક કેટલાક કપલને સમાજ અને અન્ય બંધનો આડે આવતા હોય છે. આજે ઝી 24 કલાક એક એવા હનુમાનજીના મંદિરની મુલાકાત લઈએ, જે અમદાવાદમાં લગનીયા હનુમાન તરીકે ઓળખાય છે. 

Feb 14, 2021, 03:04 PM IST

Valentine Special: કોણ છે અનુપમા ફેમ રૂપાલીના રિયલ લાઈફ પતિ, લગ્ન માટે વિદેશમાં નોકરી છોડી દીધી

PHOTOS: ટીવી પર સાડીમાં જોવા મળતી રૂપાલી ગાંગુલી અસલ જિંદગીમાં છે અત્યંત ગ્લેમરસ. તેની લવસ્ટોરી પણ ખુબ જ રસપ્રદ છે. ખાસ જાણો. 

Feb 13, 2021, 12:42 PM IST

17 વર્ષ બાદ બદલાયો યોગ, આ વસંત પંચમીએ નહિ વાગે લગ્નના ઢોલ

  • 17 વર્ષ બાદ એવું બન્યું છે કે વસતપંચમીના દિવસે લગ્ન માટેનું એક પણ યોગ્ય મુહૂર્ત નથી આવી રહ્યું. શુક્ર અને ગુરુના ગ્રહનો ઉત્તમ યોગ નથી બની રહ્યો
  • બંને ગ્રહનો ક્ષય થઈ રહ્યો છે એટલે ગ્રહોની યોગ સ્થિતિ સારી ન હોય તો તેવા સમયે લગ્નના પવિત્ર સબંધથી જોડાવું યોગ્ય નથી બનતું

Feb 5, 2021, 10:27 AM IST

લગ્ન સ્થળ પર 'Mirzapur' જેવા હાલ, પોલીસ-બદમાશ અને વર-વધુ; 3 કલાક સુધી થયું ફાયરિંગ

પંજાબના તરન તારનમાં લગ્ન દરમિયાન એવી ઘટના બની કે જેણે વેબ સિરીઝ મિરઝાપૂરની યાદ અપાવી દીધી. જ્યારે વર-વધુ લગ્ન કરવા માટે મેરેજ પેલેસના ગેટ પર પહોંચ્યા જ હતા કે, અચાનક વેબ સિરીઝ મિરઝાપૂરની જેમ પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું

Jan 19, 2021, 04:52 PM IST

લગ્ન માટે યુવતીઓની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કે 21 વર્ષ, સજ્જનસિંહનું વિવાદાસ્પદ નિવેદન

મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માના સ્ત્રીઓના લગ્ન અંગેની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય બની ગઈ છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે સ્ત્રીઓની ઉંમર લગ્ન માટે કમસેકમ 21 વર્ષ રાખવા પર ભાર મુક્યો તો સજ્જનસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું, યુવતીઓ 15 વર્ષની વયે પ્રજનન માટે સક્ષમ થઈ જાય છે તો સ્ત્રીઓની લગ્ન માટેની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની શું જરૂર છે. 

Jan 16, 2021, 02:02 PM IST

અહીં લગ્નમાં ફાડવામાં આવે છે દુલ્હાના કપડાં, જાણો વિચિત્ર રીતિ-રિવાજ

ભારતીય પરંપરા અનુસાર થતા લગ્ન દિવસો સુધી ચાલે છે. પીઠી ચોળવાની વિધિથી લઈને લગ્ન બાદ દૂધમાંથી વિંટી શોધવાની વિધિ સુધી અનેક પ્રસંગોની ભરમાર હોય છે. અને આ તમામ પ્રસંગો અને રીતિ-રિવાજો મજેદાર હોય છે. આવી જ રીતે દુનિયાના અલગ-અલગ દેશોમાં અનોખી વિધિઓ હોય છે.

Jan 15, 2021, 03:49 PM IST

નાના ભાઇને બતાવી મોટા ભાઇ સાથે કરાવી દીધા લગ્ન, સાસુએ ચારેય પુત્રો સાથે સંબંધ બાંધવા કરી મજબૂર

ગાજિયાબાદ: દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ (Ghaziabad) શહેરમાં લગ્ન (Marriage) બાદ દુલ્હન સાથે અત્યારચારનો એક આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જોકે અહીં પહેલાં દુલ્હનને લોકલાજનો ડર બતાવી નાના ભાઇના બદલામાં મોટાભાઇ સાથે લગ્ન કરાવી દીધા અને પછી તેની સાસુએ પોતાના ચારેય પુત્રો સાથે અવૈધ શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરી. 

Jan 11, 2021, 09:43 PM IST

VIRAL VIDEO: લગ્ન મંડપમાં નવવધૂની આ હરકત જોઈને પેટ પકડીને હસશો, વરરાજા તો શરમથી પાણી પાણી!

હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને પણ ચોક્કસપણે હસી હસીને પેટ દુ:ખી જશે. આ વાયરલ વીડિયોમાં કોઈ લગ્ન પ્રસંગનો હોવાનો જણાય છે. જેમાં વર અને વધુ લગ્નના મંડપમાં બેઠા છે. ત્યારબાદ માથું ટેકવીને તેઓ ઊભા થાય છે અને તરત જ નવવધૂ એક એવી હરકત કરે છે કે જે જોઈને ત્યાં હાજર તમામ લોકો અવાક થઈ જાય છે. 

Dec 27, 2020, 03:49 PM IST

લગ્નમાં રોટલી વણવા આવેલી છોકરીના કરાવી દીધા લગ્ન, 4 દિવસ પછી યુવકને ખબર પડી તો ઉડી ગયા હોશ

Fraud Marriage in Jodhpur: દલાલોએ વરરાજાને પોતાના લગ્ન વિશે કહેવાની ના પાડી હતી. પછી નવવધૂના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના નામે વચોટિયાઓએ યુવક પાસેથી લાખો રૂપિયા લૂંટી લીધા હતા. 

Dec 26, 2020, 12:56 PM IST

અમરેલીમાં પોલીસે અટકાવ્યા સમૂહ લગ્ન, 17 યુગલો વિલાયેલા મોઢે પરત ફર્યા

લીલા તોરણે જાન પાછી જાય તો એ ઘડી આઘાતજનક બની જતી હોય છે. અમરેલીના ચાંદગઢ ગામે એક નહિ, પણ એકસાથે 17 જાન લીલા તોરણે પાછી વળી ગઈ હતી. યુગલો સહિત બંનેના પરિવારજનો માટે આ વેળા દુખદાયક બની હતી. મંજૂરી વગર યોજાયેલા સમૂહ લગ્નને પોલીસે અટકાવ્યા હતા. ત્યારે જાનૈયાઓને લગ્નનો સામાન લઈને પરત ફરવુ પડ્યુ હતું. તો હાથમાં મહેંદી લગાવેલી કન્યા અને સાફા બાંઘેલ વર ઉદાસ મોઢે પરત ફર્યા હતા. 

Dec 25, 2020, 02:44 PM IST