marriage

Broken Marriage Of Children In Surat Vevai Vevan Case PT4M8S

સુરતના વેવાઈ વેવાણ ભાગી જવા મામલે સંતાનોનાં તૂટ્યા લગ્ન

સુરતના વેવાઈ અને નવસારીની વેવાણ ભાગી જવા કેસમાં વર અને કન્યાની સગાઈ તૂટી... કન્યા પક્ષે કરિયાવર પાછો મોકલતાં ફરીથી મામલો બિચકતાં અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ...

Jan 28, 2020, 11:35 PM IST

1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફતમાં આપશે BJP સરકાર, જાણો- કેવી રીતે મળશે

નવા વર્ષમાં દુલ્હન બનનાર છોકરીઓ માટે સમાચાર છે. દુલ્હનને સરકાર દ્વારા 10 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ સ્કીમ 1 જાન્યુઆરી 2020થી લાગૂ થવા લઇ રહી છે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેટલી શરતો રાખવામાં આવી છે.

Dec 31, 2019, 08:08 AM IST
Boyfriend Trying To Suicide After Killed His Girlfriend In Rajkot PT5M2S

રાજકોટમાં ખૂનીખેલ: પ્રેમિકાએ લગ્ન માટે ના પાડતા પ્રેમીએ ગળામાં મારી છરી

ગુજરાતના ક્રાઈમ સિટી (Crime city) તરીકે પ્રખ્યાત બનેલ રાજકોટ (Rajkot) માં રોજેરોજ ચોંકાવનારા બનાવ બનતા રહે છે. ત્યારે એક પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાના ગળામાં છરી મારી અને ત્યારબાદ પોતાના ગળા પર પણ છરી મારી હતી. આ ઘટનાની વીડિયો (Video) ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં લીધો હતો. ત્યારે બંને યુવક યુવતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Dec 24, 2019, 03:10 PM IST

અમદાવાદ: બપોરે લગ્ન સાંજે રિસેપ્શન અને દુધ પીવા મુદ્દે રાત્રે 3 વાગ્યે છુટાછેડા

હાલમાં ચાલી રહેલા લગ્નગાળાને કારણે અમદાવાદમાં શરૂઆતે અનોખા અને આખરે વિચિત્ર પ્રકારનાં લગ્ન થયા હતા. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન બાદ સાંજે 7 વાગ્યે બંન્નેનું રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરરાજાએ દુધ પીવાની વિધિનો વિરોધ કરતા બંન્ને પક્ષના સભ્યો વચ્ચે ઝગડો થયો હતો. જોતજોતામાં આ ઝગડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા જાનૈયા અને કન્યા પક્ષનાં લોકો સહિતનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. જ્યાં 6 કલાક સુધી બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી અને ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જો કે 3 વાગ્યે બંન્ને પક્ષોએ આખરે છુટાછેડા જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. 

Dec 4, 2019, 11:33 PM IST

ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મનીષ પાંડેના(Manish Pandey) લગ્નમાં નજીકના મિત્રો અને પરિજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીત-રિવાજ સાથે ચાલનારો આ લગ્ન સમારોહ બે દિવસ સુધી ચાલશે. 

Dec 2, 2019, 08:43 PM IST

લગ્નના વર્ષો બાદ પણ પ્રેમીને ભૂલી ન શકી પત્ની, એટલા માટે તલાક માટે તૈયાર થઇ ગયો પતિ

મધ્ય પ્રદેશની ભોપાલ (Bhopal)માં એક આશ્વર્યચકિત કરી દેનાર કેસ સામે આવ્યો છે. એક સોફ્ટવેર એન્જીનિયર (Software Engineer)એ પોતાની પત્નીને ફક્ત એટલા માટે તલાક આપવાનો નિર્ણય કરી લીધો છે, જેથી તેમની પત્ની પોતાના પ્રથમ પ્રેમી સાથે ખુશમય જિંદગી જીવે. આ કહાની રાજધાનીના કોલાર ક્ષેત્રમાં રહેનાર દંપત્તિ રાજેશ અને કલ્પના (કાલ્પનિક નામ)ની છે.

Nov 25, 2019, 10:29 AM IST
Unique Service To Young People In Rajkot PT1M19S

રાજકોટના સેવાભાવી યુવાનોની પુત્રીના પિતા માટે અનોખી સેવા

દીકરીના લગ્ન નજીક હોય ત્યારે પરિવારના સૌકોઈ લોકોની ચિંતા વધી જતી હોય છે. સેપ્ટીપીનથી લઇ સોનાના દાગીના સુધી, જાન આગમનથી લઇ જાન વિદાય સુધી પરિવારજનોના જીવ અધરતાલ હોય છે. ત્યારે ક્યાંક આ જવાબદારીને ઓછી કરવા રાજકોટના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. આવો જોઈએ કોણ છે આ યુવાનો અને કેવી રીતે કરશે સમાજ સેવા...

Nov 20, 2019, 10:05 AM IST

કપૂરપરિવાર ઘડી રહ્યો છે આલિયાને વહુ બનાવવાનો પ્લાન પણ તેના મગજમાં ચાલી રહી છે બીજી રાજરમત

હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવસ્ટોરી બહુ જલ્દી આગળ વધી રહી છે

Nov 7, 2019, 04:09 PM IST

ઇન્ટરનેટ પર છવાયો TVની આ ‘કિન્નર વહૂ’નો અંદાજ, વાયરલ થયા Pics...

ટીવીની સૂપરહિટ વહૂ રુબિના દિલાઇક (Rubina Dilaik)એ ગત વર્ષે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.

Sep 16, 2019, 12:51 PM IST

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીનો મોટો ખુલાસો, કરવાની છે 'આની' સાથે લગ્ન 

કામ્યાએ પોતાના લગ્ન વિશે મોટી માહિતી પણ જાહેર કરી દીધી છે

Sep 12, 2019, 12:57 PM IST

મુસ્લિમ યુવકે ધર્મ બદલી હિન્દુ યુવતી સાથે કર્યા હતા લગ્ન, સુપ્રીમે નિષ્ઠાવાન રહેવા આપ્યો ઠપકો

સુપ્રીમ કોર્ટે સ્વિકાર્યું કે, આંતરજ્ઞાતિય વિવાહ લગ્નના વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે, ઉચ્ચ જાતિ અને નીચલી જાતિ વચ્ચેનો વિવાદ 'સમાજવાદ' માટે સારો છે. ન્યાયાધિશોએ જણાવ્યું કે, માત્ર છોકરીઓના હિતોની સુરક્ષા માટે આવા કેસને જોશે. 
 

Sep 11, 2019, 04:30 PM IST

ગાય અને બળદના લગ્ન કરવવાનો અનોખી રસમ, વીડિયો વાયરલ

ગાય અને બળદના લગ્ન કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલ ડુકા ગામનો છે. જ્યાં એક અનોખી પરંપરા મુજબ ગાય અને બળદના વિધીવત રીતે લગ્ન કરવામાં આવે છે. 
 

Sep 7, 2019, 07:02 PM IST

લગ્નવાંછુક યુવકોને છેતરતી ગેંગનો પર્દાફાશ, લુંટેરી દુલ્હન હજુ પોલીસ પકડથી દૂર

મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદમાં ફરી લુટેરી દુલ્હનનો કિસ્સો બહાર આવ્યો છે. મણિનગરમાં એક વ્યકિતને સવા લાખ રૂપિયાથી વધુ રકમનો ચૂનો ચોપડીને લુટેરી દુલ્હન ફરાર થઈ જતાં તેણે પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે 3 આરોપીઓને કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યા છે અને બાકીના આરોપીઓની શોધખોળ કરી રહી છે.

Aug 30, 2019, 07:13 PM IST
Pakistan couple get married in India PT2M22S

પાકિસ્તાનની બે યુગલોએ રાજકોટ આવીને કર્યા લગ્ન

કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ્દ થયા પછી ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ ભર્યો માહોલ છે. તેવામાં પાકિસ્તાની બે યુવકોએ રાજકોટ આવીને લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં હિન્દુઓને લધુમતિનો દરજ્જો આપવામાં આવે છે. જેને કારણે પાકિસ્તનમાં રહેતા મહેશ્વરી સમાજના લોકોને ધામધુમથી લગ્ન કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી અને આ જ કારણથી પાકિસ્તાની બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે.

Aug 19, 2019, 09:20 AM IST

પાકિસ્તાનના કરાચીમાં વસતા હિન્દુ યુગલે રાજકોટમાં આવીને કર્યા લગ્ન

કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ્દ થયા પછી ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ ભર્યો માહોલ છે. તેવામાં પાકિસ્તાની બે યુવકોએ રાજકોટ આવીને લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં હિન્દુઓને લધુમતિનો દરજ્જો આપવામાં આવે છે. જેને કારણે પાકિસ્તનમાં રહેતા મહેશ્વરી સમાજના લોકોને ધામધુમથી લગ્ન કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી અને આ જ કારણથી પાકિસ્તાની બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. 

Aug 18, 2019, 08:13 PM IST

અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આરોપ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. 

Jul 28, 2019, 11:39 PM IST

ગોવામાં મેરેજ રજિસ્ટ્રેશન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, સરકાર કરી રહી છે વિચાર

2006માં તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ રાખ્યો હતો, જેમાં ગોવા કેબિનેટે મેરેજ પહેલા એચઆઇવી પરીક્ષણને ફરજિયાત કરવાના કાયદાને મંજૂરી આપી હતી

Jul 9, 2019, 03:31 PM IST

લગ્નની પહેલી રાત્રે પતિએ પડખુ ફેરવ્યું તો પત્ની બાજુમાં ન હતી... લૂંટેરી દુલ્હનનો વધુ એક ચોંકાવનારો કિસ્સો

લગ્ન વાંછુક યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલના કાલોલમાં સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના બરોલા ગામથી એક એવી ટોળકી ઝડપાઇ છે જે લગ્ન વાંચ્છુ યુવકોને પટાવી-ફોસલાવી પોતાની જાળમાં ફસાવીને યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપતી હતી, અને બાદમાં રૂપિયા પડાવી ગાયબ થઇ જતી હતી. શું છે આ લૂંટેરી દુલ્હન ગેંગનો કિસ્સો જોઈએ વિશેષ અહેવાલમાં..

Jun 27, 2019, 08:45 AM IST

દુલ્હન બની ગ્લેમરસ સાંસદ નુસરત જહાં, જુઓ લગ્નના ખાસ PHOTOS...

આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામ સમયે બેહદ ખૂબસુરત અને ગ્લેમરસ સાંસદ નુસરત જહાં ચર્ચામાં છવાયેલી રહી. મોદી લહેરમાં પણ તેને ઘણા વધારે મતથી જીત મળી છે. હાલમાં સાંસદ નુસરત જહાંએ તુર્કીમાં કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. હવે આ લગ્નની તસવીરો સામે આવી છે...

Jun 20, 2019, 10:29 AM IST

બિહારમાં લગ્ન દરમિયાન વરમાળા બાદ વરરાજા ભાગી ગયા, પછી જે થયું ચોંકી ઉઠશો...

બિહારના મુંગેર જિલ્લામાં લગ્ન દરમિયાન જયમાલા બાદ વરરાજા  ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ વહુ પક્ષ તથા ગ્રામીણોએ વરના પિતા, કાકા તથા ભાઇ સહિત જાનમાં આવેલા તમામ લોકોને બંધક બનાવી દીધા હતા. ઘટના ખડગપુર પોલીસ વિસ્તારમાં ફસિયાબાદ ગામની છે. ત્યાં આ ઘટનાની માહિતી જો કે હજી સુધી પોલીસને મળી નથી. 

Jun 3, 2019, 10:44 PM IST