marriage

દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ પણ લગ્ન માટે તૈયાર, પત્ની છે ગજબની ખૂબસુરત

દીપિકા અને નિહાર પંડ્યા પોતાની કરિયરની શરૂઆતમાં ડેટિંગ કરી રહ્યા હતા

Jan 17, 2019, 12:29 PM IST

ડિયર જિંદગી : કોનાથી ડરો છો!

બાળકોના દિમાગમાં ભૂતકાળની યાદગીરીની એવી બેંક બનતી જાય છે કે, જેના પાના શિક્ષકોની વઢ, ધમકાવવા, વાલીઓની અપેક્ષાઓથી ભરેલા હોય છે. કિંગ્સ કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ 600થી વધુ લોકોના બ્રેન સ્કેન બાદ આ રિઝલ્ટ આપ્યું છે.

Jan 16, 2019, 09:34 AM IST

ડિયર જિંદગી : જો બંને સાચા હોય તો?

ડિયર જિંદગી : એક બીજા માટે 'સ્પેસ' કરવી એટલું પણ મુશ્કેલ નથી. મતભેદ સાથે સન્માનની કળા જિંદગીના સુખનો સૌથી મોટો આધાર છે. 

Jan 15, 2019, 11:30 AM IST

દુનિયા સૌથી ધનિક અમેઝોનના સંસ્થાપકની પત્ની તલાક બાદ બનશે દુનિયાની 5મી અમીર વ્યક્તિ

અમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ  (Amazon Founder & CEO Jeff Bezos) જેફ બેઝોસની કાઓબોય અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરતાં ફોટા વાયરલ થયા હતા. જેફ પરિવારે પોતાની સાથે કોલોરાડોમાં નવ વર્ષની રજાઓ માણી હતી. પરંતુ હવે તેમણે પોતાના 25 વર્ષ જૂના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો છે. જેફ બેજોસે વર્ષ 1993માં પોતાની મિત્ર મૈકકેન્ઝી  (MacKenzie) સાથે લગ્ન કર્યા હતા. જેફ અને મૈકને ચાર બાળકો છે.

Jan 10, 2019, 03:03 PM IST
Marraige Card designed on Whats App Theme PT1M43S

વોટ્સએપ થીમ પર બનાવી લગ્નની કંકોત્રી

Marraige Card designed on Whats App Theme

Jan 8, 2019, 06:05 PM IST

1946માં થયા હતા લગ્ન, 72 વર્ષ પછી મળ્યા આ પતિ-પત્નિ

આ સ્ટોરી છે કેરળના એક દંપતીની. નારાયણન નાંબિયાર (90) અને તેમની પત્ની સારદા (86) ના લગ્ન વર્ષ 1946માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ નારાયણને એક કૃષિ આંદોલનમાં ભાગ લીધો હતો. આ આંદોલનમાં તેમને જેલની સજા થઇ હતી.

Dec 30, 2018, 07:30 AM IST

અંબાણી પરિવાર તરફથી ભગવાનને આમંત્રણ, દ્વારકાધીશને ભેટ ધરી મોંઘી કંકોત્રી...

ઇશા અંબાણીના લગ્નની સૌથી મોંધી જાજરમાન કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં મૂકવામાં આવી છે. ઇશા અંબાણીના ભાઇ અનંત અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવામાં આવી છે.

Nov 12, 2018, 10:54 AM IST

13 વર્ષનાં કિશોરે 23 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન અને ...

બિમાર માંએ 13 વર્ષનાં પુત્રની સંભાળ રાખી શકે તે માટે 23 વર્ષની યુવતી સાથે કરાવ્યા લગ્ન

May 13, 2018, 04:42 PM IST

Video : તેજ પ્રતાપના લગ્નમાં અફરા-તફરી, ભીડે લૂંટ્યું ભોજન

આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નમાં શનિવારે હંગામો થયો અને બેકાબૂ ભીડે વીઆઇપી અને મીડિયા માટે બનેલા પંડાલને અલગ કરનાર ઘેરાને તોડી દીધો તથા ભોજનના સામાનને લૂંટવા લાગ્યા. તમને જણાવી દઇએ કે તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે શનિવારે લગ્નગ્રંથીમાં જોડાયા હતા. 

May 13, 2018, 08:03 AM IST

તેજ પ્રતાપે સુશીલ મોદીને આપ્યું લગ્નનું આમંત્રણ, બોલ્યો - અમારૂ દિલ ખુબ મોટું છે તેમાં તમામ માટે જગ્યા છે

આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાય યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે મંગળવાર (1 મે)એ પોતાના રાજનીતિક વિરોધ અને બિહારના ઉપ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીને પોતાના લગ્નું કાર્ડ આપ્યું છે. તેજપ્રતાપ અને તેના થનારા સસરા ચંદ્રિકા રાય સુશીલ મોદીને આમંત્રણ આપવા તેના ઘરે પહોંચ્યા હતા. 

 

May 1, 2018, 09:22 PM IST

9 વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ન હતા શારીરિક-સંબંધ, આ આધારે કોર્ટે આપ્યા તલાક

મહિલા સાથે છેતરીને લગ્ન કરવાના મામલે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ એક અરજી પર સુનાવણી કરતાં તેને રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. જોકે થોડા દિવસો અગાઉ કોર્ટ કોલ્હાપુરના એક દંપત્તિના મામલે સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદૃલા ભાટકરે કહ્યું કે આ મામલામાં લગ્નના 9 વર્ષ વિતી ગયા હોવાછતાં દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ હોવાનો કોઇપણ પુરાવો નથી. જેના કારણે તેને રદ કરવામાં આવે છે. 

Apr 30, 2018, 12:09 PM IST

UP: ખીચોખીચ લગ્ન મંડપમાં દુલ્હનની જબરદસ્ત ડેરિંગ, દુલ્હાને પડતો મૂકી......

ઉત્તર પ્રદેશના નગીનામાં એક લગ્નની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી. દુલ્હા-દુલ્હન સ્ટેજ પર પહોંચી ગયા હતાં પરંતુ જ્યારે વરમાળાનો સમય આવ્યો ત્યારે જે થયું, બધાના હોશ ઉડી ગયાં.

Apr 21, 2018, 12:38 PM IST

પ્રેમિકાએ લગ્નનો ઇન્કાર કરતા પ્રેમીએ 5 લાખ રૂપિયા સળગાવી નાખ્યા

એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કેશિયરની નોકરી કરતા યુવકે પ્રેમીકાને ઇમ્પ્રેસ કરવા 7 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી

Apr 20, 2018, 04:46 PM IST

VIDEO: યુવતીએ ફેસબુકના માધ્યમથી યુવક સાથે કરેલી મિત્રતા પડી ભારે

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવાની જરૂર છે. જામનગરની એક યુવતીને અજાણ્યા યુવાન સાથે ફેસબુકથી બાંધેલી મિત્રતા ભારે પડી છે. 

 

Apr 12, 2018, 12:17 PM IST

બાહુબલી પ્રભાસ કોની સાથે લગ્ન કરવાનો છે? કોણ છે તે અને શું છે હકીકત? જાણો

બાહુબલીના ચાહકોને પ્રભાસની કેમેસ્ટ્રી અનુષ્કા શેટ્ટીની એટલી પસંદ આવી હતી

Apr 9, 2018, 05:57 PM IST

VIDEO : દીપિકાએ લગ્ન અને બાળકો વિશેનું અંગત પ્લાનિંગ કરી દીધું જાહેર

હાલમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચા ચાલી રહી છે

Apr 8, 2018, 02:32 AM IST

Confirm : સોનમ કપૂર કરવાની છે લગ્ન ! સમય અને સ્થળ જાણવા કરો ક્લિક

સોનમ કપૂર અને આનંદ આહુજા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે

Mar 24, 2018, 03:37 PM IST