Best Selling Car May 2025: મે મહિનામાં કારોના વેચાણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. જ્યાં મારુતિની એક કારે વેગનઆર સહિત અનેક ગાડીઓને પછાડી દીધા. માર્ચ અને એપ્રિલની ટોપ સેલિંગ કાર હુંડઈ ક્રેટા ચોથા નંબર પર ધકેલાઈ ગઈ. મે મહિનામાં સૌથી વધુ વેચાયેલી કારોની યાદી ચેક કરો.
Shani Surya Tri Ekadash Yog : શનિ ગ્રહ હાલ મીન રાશિમાં ગોચર કરે છે. થોડા સમય પહેલા જ સૂર્ય એ પોતાની રાશિ બદલી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય અને શનિની આ સ્થિતિથી ખાસ યોગ બનવાનો છે. જે ત્રણ રાશીના લોકો માટે લાભકારી સિદ્ધ થશે.
Ketu Gochar May 2025: 18 મે 2025 ના રોજ કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રાશિમાં કેતુ ગોચર કરે છે ત્યાં તે રાશિનો સ્વામી હોય તે રીતે પ્રભાવ પાડે છે. કેતુ હંમેશા વક્રી અવસ્થામાં ગોચર કરે છે. કેતુ દોઢ વર્ષ સુધી સિંહ રાશિમાં ગોચર કરશે. આ સમય મેષ સહિત 5 રાશિઓ માટે લોઢાના ચણા ચાવવા જેવો મુશ્કેલ સાબિત થશે.
Budh Gochar May 2025: મે મહિનાની શરુઆતમાં બુધ ગ્રહ રાશિ બદલશે. બુધના રાશિ પરિવર્તન સાથે 3 રાશિના લોકોનું ભાગ્ય પણ બદલી જશે. આ 3 રાશિના લોકોની કિસ્મત રાતોરાત ચમકશે. તો ચાલો તમને જણાવીએ આ રાશિઓ કઈ કઈ છે.
5 Planets Transit: જ્યોતિષ ગણતરી મુજબ, મે મહિનામાં સૂર્ય, બુધ, ગુરુ, કેતુ અને રાહુ પોતાની રાશિ બદલવાના છે. મે મહિનામાં 5 ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓના ભાગ્યને મજબૂત બનાવી શકે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે.
Ketu Double Gochar in May 2025: ગણતરીના દિવસોમાં મે મહિનાની શરુઆત થશે. આ મહિનામાં પાપી ગ્રહ કેતુ એકવાર રાશિ અને એક વાર નક્ષત્ર બદલશે. કેતુનું આ ડબલ ગોચર 3 રાશિના લોકોનું ભાગ્યશાળી રહેશે.
Lucky Zodiac Signs: ગણતરીના દિવસોમાં મે મહિનાની શરુઆત થશે. ગ્રહ નક્ષત્ર ગોચરની દ્રષ્ટિએ આ મહિનો મહત્વપૂર્ણ રહેવાનો છે. મે મહિનામાં ગ્રહોના વિશેષ યોગની અસર દરેક રાશિ પર થશે. ખાસ તો મે 2025 ત્રણ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે.
Shukra Gochar 2025: શુક્ર નિશ્ચિત સમયે રાશિ બદલે છે. શુક્રના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવનમાં અલગ અલગ રીતે પડે છે. શુક્ર ધન, વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ અને આકર્ષણનો કારક ગ્રહ છે. શુક્રની સ્થિતિ બદલે છે ત્યારે વ્યક્તિના જીવનના આ પાસા પર સૌથી વધુ અસર પડે છે.
Rahu Guru Navpancham Yog 2025 Rashifal: મે મહિનામાં 14 તારીખે દેવગુરુ ગૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સાથે જ 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં ગોચર કરશે. ગુરુ અને રાહુની યતિના કારણે નવપંચંમ રાજયોગ બનશે. આ રાજ્યોગ ત્રણ રાશિના લોકો માટે લકી સાબિત થશે.
Major Planet Movement: જ્યોતિષ શાસ્ત્રમાં, ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે. મે મહિનામાં ગુરુ, બુધ અને શુક્ર પોતાની રાશિ બદલશે. ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ અને શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે.