medical

કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા લીધો આ નિર્ણય

કોવિડ-૧૯ની મહામારી અંતર્ગત તાજેતરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મેડીકલ ઓક્સીજન ખુબ જ મહત્વપુર્ણ છે એટલું જ નહી આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડીકલ ઓક્સીજનની માંગ ખુબ જ વધી છે.

Sep 11, 2020, 10:54 PM IST
Nitin Patel medical student bond PT2M33S

મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીતિન પટેલની મોટી જાહેરાત

ગુજરાતમાં મેડિકલનો અભ્યાસ કર્યા પછી બોન્ડ તોડનાર વિદ્યાર્થીઓની હાલની મિલકત કે જમીનની હરાજી કરીને પણ બોન્ડની રકમ વસૂલ કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે.

Mar 3, 2020, 04:00 PM IST
Shirshsamvad : Talk with medical field expert PT24M33S

શિર્ષસંવાદ : મેડિકલ ફિલ્ડના નિષ્ણાંતો સાથે ખાસ વાતચીત

શિર્ષસંવાદમાં મેડિકલ ફિલ્ડના નિષ્ણાંતો સાથે ખાસ વાતચીત

Feb 11, 2020, 10:55 AM IST
 Student of vadnagar medical collage perform sheri natak PT5M11S

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માટે વડનગરના મેડિકલ સ્ટુડન્ટ્સનું શેરી નાટક

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માટે વડનગરના મેડિકલ સ્ટુડન્ટ્સે શેરી નાટક કર્યું હતું. આ નાટકમાં કુટેવાનો અને નશાખોરીના દુષણને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું.

Sep 17, 2019, 04:45 PM IST

જમ્મુ કાશ્મીરના બદલાયેલા સંજોગો વચ્ચે આ યુવતિએ પ્રાપ્ત કર્યું મોટું લક્ષ્ય

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક દીકરીએ ઇતિહાસ રચ્યો છે. જિલ્લાના ધનોર ગામની ઇરમિમ શમીમે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ની પ્રવેશ પરીક્ષા પાસ કરી ઐતિહાસિક લક્ષ્ય પ્રાપ્ત કર્યુ છે

Aug 26, 2019, 12:45 PM IST

વડોદરા: વરસાદ બાદ રોગચાળાની દહેશત, 2500થી વધારે ઝાડા ઉલટીના કેસ

શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાવાની દહેશત છે. જેના પગલે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 147 ટીમો બનાવી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યાં લોકોના ઘરે ઘરે પહોચી આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે. તબીબોની ટીમ, આશાવર્કર બહેનો લોકોના ઘરે ઘરે જઈ કોઈ બીમાર છે કે કેમ તેનો સર્વે કરી રહી છે. 
 

Aug 6, 2019, 05:03 PM IST
Controversy at medical viva test at Vadodara PT2M15S

પરીક્ષામાં પ્રોફેસરી વિદ્યાર્થીનીઓને પુછ્યા શરમથી પાણીપાણી થઈ જવાય એવા સવાલ

વડોદરાની સયાજી હોસ્પિટલની ફિઝિયોથેરાપી કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીઓ મેડિકલ કોલેજના સિનિયર પ્રોફેસરે અશ્લીલ સવાલો પૂછતાં સમગ્ર મેડિકલ કોલેજ અને ફિઝિયોથેરાપી કોલેજમાં ખળભળાટ મચી ગયો. બનાવને લઈને રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવી પ્રોફેસર સામે કડક પગલા ભરવાની માંગણી કરી હતી.

Jul 20, 2019, 10:25 AM IST
Major decision about medical admission PT8M25S

મેડિકલમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર, જાણવા માટે કરો ક્લિક

મેડિકલમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર. હવે એડમિશન લેવા માટે એક જ પરીક્ષા આપવી પડશે.

Jul 19, 2019, 12:30 PM IST
AHMEDABAD ALL 28 INJURED OF RIDE TRAGEDY UNDER MEDICAL TREATMENT PT1M35S

અમદાવાદ કાંકરિયાના રાઈડકાંડના 28 ઈજાગ્રસ્તોની કેવી છે હાલત , જુઓ વીડિયો

અમદાવાદના કાંકરિયામાં સર્જાયેલી રાઈડ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 28 ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે જેમાંથી 2 દર્દીઓના ગઈ કાલે ઓપરેશન કરવામાં આવ્યા છે, તીર્થ ભાવસાર નામના દર્દીનો ડાબો પગ કાપવાની ફરજ પડી છે અને હાલ 15 વર્ષીય તીર્થની હાલત હજુ નાજુક છે

Jul 16, 2019, 11:55 AM IST

મેડિકલમાં પ્રવેશ મુદ્દે વાલીઓ EWS લઇને મૂંઝવણમાં, સરકારને લખ્યો પત્ર

રાજ્યભરની વિવિધ કોલેજોમાં આવેલી મેડિકલ અને પેરામેડિકલની વિવિધ બેઠકો પર પ્રવેશ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હાલ પ્રેવશ માટે ચોઇસ ફીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વાલીમંડળ EWS એટલે કે આર્થિક અનામતના અમીલકરણને લઇને મૂંઝવણમાં હોવાનું સામે આવ્યું છે.

Jul 7, 2019, 03:38 PM IST
Medical And Dental Admission Process : Issue of Bogus Certificates PT5M2S

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાનો મામલો: જુઓ ડોમિસાઈલ પેરન્ટસ એસો.એ શું આક્ષેપ લગાવ્યો

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાનો મામલો: ડોમિસાઈલ સર્ટી માટે બોગસ દસ્તાવેજ રજૂ થયાનો આરોપ. આણંદ,આંકલાવ અને સાણંદમાં ખોટા સર્ટી બન્યાનો દાવો.

Jun 23, 2019, 03:05 PM IST
New  rule regarding MBBS admission PT2M37S

ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ માટે નવો નિયમ, જાણવા કરો ક્લિક

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી કે, રાજ્યમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં મોટી સરળતા કરી છે. ડોમિસાઈલમાં ગુજરાતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ પાત્ર કરીએ છીએ. મહત્વનું છે, નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટીની વિના જ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

Jun 15, 2019, 10:05 AM IST

NEETનું પરિણામ જાહેર, ગુજરાતનો રવિ માખેજા ભારતમાં 14માં ક્રમે

ધોરણ 12 સાયન્સ પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરાયું છે. NEETના પરિણામની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં 14 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર કરાયેલું NEETનું પરિણામ 56.27% આવ્યું છે.
 

Jun 5, 2019, 08:32 PM IST

દેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે.

May 29, 2019, 05:23 PM IST
AMC Will Give Medical Training To Field Staff PT2M17S

અમદાવાદ એએમસી આપશે ફિલ્ડ સ્ટાફને તબિબી ટ્રેનિંગ

અમદાવાદ એએમસી વર્ગ-3ના 150 કર્મચારીઓને આપશે તબિબી ટ્રેનિંગ, આકસ્મિક ઘટનામાં શું કરવું તે વિશેની આપશે જાણકારી

May 14, 2019, 06:10 PM IST

સુરત : ચેરીટી કમિશ્નરે કરી લાલ આંખ, 2500 જાહેર ટ્રસ્ટોએ જમા કરાવ્યા 1.28 કરોડ

ચેરીટી કમિશ્નરની ઓફિસમાં નોંધાયેલા હજારો ટ્રસ્ટો દ્વારા જુના હિસાબો, ઓડીટ અહેવાલ અને વહીવટી ફાળો ભરવામાં આવતી ન હતી. જેને ગંભીરતાથી લઇ રાજ્યના ચેરીટી કમિશ્નર દ્વારા ફોજદારી કેસો દાખલ કરવાની ચીમકી આપવામાં આવતા સુરતના 2500થી વધુ ટ્રસ્ટો એ 1.28 કરોડનો વહીવટી ફાળો જમા કરાવી દીધો હતો. સાથે ઓડીટ અહેવાલો અને જુના હિસાબો અંગેની માહિતી પણ આપવા દોડધામ શરુ કરી છે. જોકે એજ્યુકેશન અને મેડીકલ સાથે જોડાયેલા ટ્રસ્ટોને વહીવટી ફાળો જમા કરાવવાનો હોતો નથી.

Mar 12, 2019, 11:56 PM IST
Surat Patient dies, relatives claim medical negligence Zee 24 Kalak PT4M5S

ગુજરાતના મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, પ્રવેશ માટેના નિયમોમાં સુધારો

મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને જ વર્ષ-ર૦૧૮ થી પ્રવેશ માટે લાયક ગણવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓએ અધિકૃત સક્ષમ અધિકારી દ્વારા અધિનિવાસ પ્રમાણપત્ર (ડોમીસાઇલ સર્ટીફીકેટ) રજૂ કરવાનું રહેશે. 

May 9, 2018, 05:23 PM IST

ખ્યાતનામ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ભયંકર બેદરકારી, ફાટી ગયા ફેફસાં

તબીબી બેદરકારીના કારણે એક દર્દીના મોતની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે

Mar 20, 2018, 12:16 PM IST

મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર સાથે જાતિના આધારે ભેદભાવ? આવો આરોપ મૂકીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

મા્રિરાજનના આરોપોને કોલેજ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ખોટા ગણાવીને સ્પષ્ટતા કરી છે

Jan 6, 2018, 01:03 PM IST