missing

Savdhan Gujarat: Surat Baby Girl Dead Body Missing PT3M

સાવધાન ગુજરાતઃ કબરમાંથી બાળકીનો મૃતદેહ જ ગાયબ

તમારા ઘરમાંથી સોનું, ચાંદી, રૂપિયા જેવા કિંમતી માલસામાનની ચોરીના કિસ્સા તો આપ સૌ કોઈએ સાંભળ્યા હશે...પણ શું આપે કબરમાંથી મૃતદેહ ચોરી થવાની વાત ક્યારેય સાંભળી છે?....જીહા આજે તમને એક એવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છે...જેમાં એક કબરમાંથી મૃતદેહ જ ગાયબ થઈ ગયો...શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં,...

Jan 23, 2020, 11:55 PM IST

ભરૂચ: દહેજમાંથી ગુમ 6 વર્ષીય બાળકનો દેહ મળ્યો, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થયાની આશંકા

ભરૂચનાં દહેજના વડદલા ગામમાંથી ગુમ 6 વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગત રોજ બપોરે 12.30 વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામનાં યુવક સાથે જોવા મળ્યો હોવાથી તેની પુછપરછ બાદ નજીકની રેસીડેન્સીનાં પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જો કે બાળકને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

Jan 19, 2020, 07:10 PM IST

નિત્યાનંદ વિવાદ: આશ્રમમાંથી ગુમ નિત્યનંદિતા અને તત્વપ્રિયાએ જમૈકામાંથી કર્યું એફિડેવિટ

નિત્યાનદ આશ્રમ વિવાદ મામલો આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનદિતા અને તત્વ પ્રિયાએ આજે ગુજરાત હાઇકોર્ટમાં જમાઈકા દેશમાંથી ઈન્ડીયન હાઈકમીશન સામે એફિડેવિટ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના પિતા જનાર્દન શર્માથી તેમના જીવને જોખમ છે. હાલ તેઓ સુરક્ષિત છે, જો કે બંને બહેનોએ એફીડેવીટમાં તેમણે 5 જેટલી શરતો મૂકી છે. જો તે માનવામાં આવે તો તેઓ ભારત આવી કોર્ટ સમક્ષ હાજર રહેવા તેયાર છે. 

Jan 16, 2020, 08:45 PM IST
0812 Missing 3 children living in Surat s Udhana PT1M54S

સુરતના ઉધના વિસ્તારમાંથી ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયા....

સુરતના ઉધના વિસ્તારમાંથી ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે. જેના કારણે સુરત પોલીસ દોડતી થઇ છે.

Dec 9, 2019, 12:00 AM IST
Indian Cricketers GoutamGambhir Missing PT2M27S

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર લાપતાના પોસ્ટરો લગ્યા, જુઓ વીડિયો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર લાપતાના પોસ્ટરો લગ્યા, જુઓ વીડિયો

Nov 18, 2019, 12:00 AM IST

કરોડપતિ ખાનદાનનો યુવક આખરે કેમ સિમલાની હોટલમાં વાસણ ધોતો હતો?

વડોદરા (Vadodara) ના પાદરા તાલુકાનો 19 વર્ષીય કરોડપતિ ખાનદાનનો યુવક થોડા સમય પહેલા રહસ્યમ સંજોગોમાં ગુમ (Missing) થયો હતો. ત્યારે આ યુવક સિમલા (Simla) ની એક હોટલમાં વાસણ ધોતો મળી આવ્યો હતો. પાદરા પોલીસ મથકે ફરજ બજાવતા સંજયસિંહ ગોહિલે યુવકને સિમલામાંથી શોધી કાઢ્યો હતો. ત્યારે આખરે કેમ અને કેવી રીતે આ યુવક સિમલા પહોંચ્યો તે જોઈએ. 

Nov 6, 2019, 02:48 PM IST

વૃષ્ટિ અને શિવમના વધુ એક સીસીટીવી સામે આવ્યા, પોલીસે રીક્ષાવાળાની કરી પૂછપરછ

વૃષ્ટિ (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ના ગુમ થવાનો મામલામાં પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ જગ્યાના સીસીટીવી (CCTV) મેળવ્યા છે. હાલ વધુ ત્રણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ સોસાયટીના ફૂટેજ બાદ વધુ સીસીટીવી આવવાથી વૃષ્ટિ અને શિવમ ક્યાં ક્યાં જાય છે તે વિશેની માહિતી સામે આવી છે. વૃષ્ટિ અને શિવમ સોસાયટીમાંથી નીકળી ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. આ દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે. 

Oct 6, 2019, 09:02 AM IST
 Big News 4 OCT PT22M47S

ક્યાં ગુમ થયેલી છે વૃષ્ટિ કોઠારી? જુઓ Big News

અમદાવાદ (Ahmedabad) થી બે દિવસ પહેલા ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, આ કેસમાં સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે. જેમાં સફેદ ટીશર્ટ દેખાતો યુવક શિવમ પટેલ છે, જેના હાથમાં એક થેલી છે. તો તેની સાથે સૃષ્ટિ પણ છે. બંને સોસાયટીમાંથી નીકળી રીક્ષામાં બેસીને નીકળતા જોવા મળ્યા છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police

Oct 4, 2019, 09:00 PM IST
 100 Village 100 News PT25M50S

100 ગામ 100 સમાચાર

ઝી 24 કલાકના ખાસ ન્યૂઝ બુલેટિનમાં જુઓ 100 ગામના 100 સમાચાર..

Oct 4, 2019, 07:50 PM IST
 Samachar Gujarat 4 OCT PT24M36S

રાજ્યના તમામ મહત્વના સમાચાર જુઓ 'સમાચાર ગુજરાત'

અમદાવાદ (Ahmedabad) થી બે દિવસ પહેલા ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, આ કેસમાં સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે. જેમાં સફેદ ટીશર્ટ દેખાતો યુવક શિવમ પટેલ છે, જેના હાથમાં એક થેલી છે. તો તેની સાથે સૃષ્ટિ પણ છે. બંને સોસાયટીમાંથી નીકળી રીક્ષામાં બેસીને નીકળતા જોવા મળ્યા છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો.

Oct 4, 2019, 07:50 PM IST
 Ahmedabad: missing vrushti jasubhai case cctv found PT3M21S

અમદાવાદની ગુમ થયેલી વૃષ્ટિ અને શિવમના સીસીટીવી આવ્યા સામે

અમદાવાદ (Ahmedabad) થી બે દિવસ પહેલા ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, આ કેસમાં સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે. જેમાં સફેદ ટીશર્ટ દેખાતો યુવક શિવમ પટેલ છે, જેના હાથમાં એક થેલી છે. તો તેની સાથે સૃષ્ટિ પણ છે. બંને સોસાયટીમાંથી નીકળી રીક્ષામાં બેસીને નીકળતા જોવા મળ્યા છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Oct 4, 2019, 06:05 PM IST

Zee ન્યૂઝ Exclusive : Missing વૃષ્ટિ અને શિવમના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા

અમદાવાદ (Ahmedabad) થી બે દિવસ પહેલા ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, આ કેસમાં સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે. જેમાં સફેદ ટીશર્ટ દેખાતો યુવક શિવમ પટેલ છે, જેના હાથમાં એક થેલી છે. તો તેની સાથે સૃષ્ટિ પણ છે. બંને સોસાયટીમાંથી નીકળી રીક્ષામાં બેસીને નીકળતા જોવા મળ્યા છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

Oct 4, 2019, 04:49 PM IST

ગાયબ વૃષ્ટિને શોધવા માટે અમદાવાદીઓએ સોશિયલ મીડિયા પર અપીલ કરી

અમદાવાદ (Ahmedabad)ની એક સ્વરૂપવાન યુવતી છેલ્લા બે દિવસથી ગાયબ છે. વૃષ્ટિ (Vrushti Jasubhai) નામની યુવતી શિવમ નામના એક યુવક સાથે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળી હતી. તેના બાદથી બંને ગાયબ છે. ત્યારે અમદાવાદીઓ આ યુવતીને શોધવા માટે સોશિયલ મીડિયા (Social media) પર અમદાવાદ પોલીસને અપીલ કરી રહ્યાં છે. સમગ્ર મામલે બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાન (Soha Ali Khan)ની એક ટ્વિટ (Tweet)થી બહાર આવ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયા પર વૃષ્ટિનો શોધવાની અપીલ અમદાવાદ પોલીસ (Ahmedabad) દ્વારા કરવામાં આવી રહી છે. 

Oct 4, 2019, 10:18 AM IST

અમદાવાદની સુંદર યુવતી ત્રણ દિવસથી ગાયબ, એક્ટ્રેસ સોહા અલી ખાને કરેલી Tweetથી ખળભળાટ

બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાને (Soha Ali Khan) અમદાવાદની યુવતીને લગતી એક ટ્વિટ કરી છે. સોહા અલી ખાને યુવતીનો ફોટો શેર કરતા લખ્યું છે કે, આ યુવતી અમદાવાદ (Ahmedabad) થી ગાયબ છે અને તેના માતાપિતા તેને શોધી રહ્યાં છે. ત્યારે સોહા અલી ખાનની આ ટ્વિટે સોશિયલ મીડિયા (Social Media)  પર ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, તેની ટ્વિટથી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દોડતી થઈ છે.

Oct 4, 2019, 09:22 AM IST

પંચમહાલ: ઘોઘંબા તાલુકાના શેરપુર ગામનો આર્મી જવાન અમૃતસરથી થયો ગુમ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામનો શેર સમાન એક પુત્ર જયેશ પરમાર જે છેલ્લા 2 વર્ષથી આર્મીમાં જોડાયો હતો. અને કોઈ કારણોસર પંજાબના અમૃતસર ખાતે ફરજ દરમિયાન ક્યાંક ગુમ થઇ ગયેલ છે. અને એ વાતને આજે 2 મહિના થઇ ગયા. પરંતુ જયેશના ગરીબ માબાપને પુત્રના ગુમ થવા અંગે કોઈ સગડ નથી મળ્યા અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ મદદે આવતું ન હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. 

Aug 25, 2019, 06:03 PM IST

અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ થયા ગુમ

શહેરના નવરંગપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ ગુમ થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસીપી પ્રવીણ મલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, બંન્ને નવરંગરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી પોતાન ધરેથી આત્મહત્યા કરવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. 
 

Jul 22, 2019, 07:04 PM IST

સમુદ્રમાં લાપતા થયેલા માછીમારના પૂતળાની નિકળી અંતિમ યાત્રા, જાણો શું છે અનોખી પરંપરા

27 દિવસ પહેલા કોડીનારના મૂલ દ્વારકાથી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેના સાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતા. એક કલાક પાણીમાં બાથ ભીડયા બાદ 4 માછીમારોનો જીવ બચી ગયો હતો. પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આજે તેના પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ હતી.

Jul 2, 2019, 06:08 PM IST

વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી

વડોદરાની 24 વર્ષની માયુષી ભગત નામની યુવતી અમેરિકાના ન્યૂયોર્કમાં છેલ્લા એક મહિનાથી લાપતા છે. માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલના રોજ જોવા મળી હતી. જેના બાદથી તે ક્યાંય દેખાઈ નથી. હાલ ન્યૂયોર્ક પોલીસ પણ તેને શોધી રહી છે.

Jun 2, 2019, 11:48 AM IST

દુબઇ તટ પર ઉભેલા જહાજમાંથી ગાયબ થયો ભારતીય નાવિક, ફરિયાદ નોંધાઇ

ગલ્ફ ન્યૂઝના સામાચાર અનુસાર 23 વર્ષીય જગદીશ્વર રાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નાવિક તરિકે સંયુક્ત અરબ અમીરાત આવ્યો હતો. તે ત્યાં એમિરેટ્સ શિપિંગ એલએલસી દ્વારા ઉપલબ્ધ કરાવેલા વીઝા પર આવ્યો હતો.

Apr 17, 2019, 03:14 PM IST
Rajkot Builder's Son Got Mysteriously Missing PT2M48S

રાજકોટના બિલ્ડરનો પુત્ર રહસ્યમય રીતે ગૂમ, જાણો વિગત

રાજકોટના મોટા ગજાના બિલ્ડરનો કિશોર સખીયા નામનો યુવા પુત્ર થયો ગૂમ, મુંબઈ લોન ના કામ ગયો હતો, મુંબઈ થી રાજકોટ પરત ફરતા સમયે થયો ગૂમ, ગૂમ કે અપહરણ મુદ્દે રહસ્ય ગૂંચવાયુ

Apr 12, 2019, 04:55 PM IST