mobile

Prepaid Phone ધારકો માટે રાહતના સમાચાર! ગ્રાહકો સરળતાથી રિચાર્જ કરી શકે તે માટે RBI ની મોટી જાહેરાત

દેશ અને દુનિયાભરમાં હવે મોટાભાગના તમામ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા થયા છે. આ સ્થિતિમાં ભારતમાં પોસ્ટ પેઈડની સરખામણીએ હજુ પણ પ્રિ-પેઈડ ગ્રાહકોની સંખ્યા વધારે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આવા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે.

Jun 17, 2021, 10:44 AM IST

તમારો જૂનો ફોન વેચતા પહેલાં આટલી વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો પૈસા અને Private Data બન્નેથી ધોવા પડશે હાથ

આજકાલ રોજ નવી નવી ટેકનોલોજી આવતી હોય છે. એમાંય મોબાઈલ કંપનીઓ તેમના મોડલમાં અલગ અલગ ફેરફાર કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે. 

Jun 10, 2021, 12:08 PM IST

જોજો ક્યાંક તમારા Mobile માં તો આવી Apps નથી ને? હોય તો તરત કરો ડિલીટ, નહીં તો બેંક ખાતુ થઈ જશે ખાલી

છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ સતત વધી રહ્યું છે. દેશમાં લોકો રોજે રોજ સામાન્ય ટ્રાન્ઝેક્શન્સ માટે Google pay, Paytm, Phonepe  જેવા મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરે છે. 

Jun 9, 2021, 12:20 PM IST

POCO પોતાનો પહેલો 5G સ્માર્ટફોન 8 જૂને લોન્ચ કરશે, જુઓ શું છે આ ફોનમાં ખાસ

ભારતમાં સ્માર્ટફોનની માગ વધી છે. તેવામાં દિગ્ગજ કંપનીઓ હવે 5G અને સુપરફાસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જેમાં અનેક પ્રકારના નવા ફીચર્સ સામેલ છે.

Jun 4, 2021, 09:36 AM IST

Mobile Phone નો Password, PIN કે Pattern Lock ભૂલી ગયા છો? ફિકર નોટ આ રીતે કરો Unlock!

નવી દિલ્લીઃ ઘણીવાર આપણે આપણાં મોબાઈલ કે સ્માર્ટફોનની સુરક્ષા માટે પેર્ટન લોક કે પછી સ્ક્રીન લોક માટે પાર્સવર્ડનો યુઝ કરતા હોઈએ છીએ. જોકે, તમે જો એ પાસવર્ડ કે પેર્ટન લોક ભૂલી જાઓ તો શું કરવું? તમારી આ સમસ્યાનું સમાધન લઈને અમે આવ્યાં છીએ. અહીં જણાવવામાં આવેલાં સ્ટેપ્સને ફોલો કરશો તો સરળતાથી તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. અને ખુબ જ આસાનીથી સમારો Smartphone હશે કે Android તે અનલોક થઈ જશે.
 

Jun 3, 2021, 10:44 AM IST

SMARTPHONE: ભારતનો પહેલો MEDIATEK DIMENSITY 1200 પ્રોસેસર સાથેનો FLAGSHIP 5G ફોન લોન્ચ

4G બાદ સ્માર્ટફોનની દુનિયામાં 5G ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજ કંપનીઓ વચ્ચે સ્પર્ધા લાગી છે. આ વચ્ચે સ્માર્ટફોન કંપની રિયલમીએ પોતાનો વધુ એક 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

Jun 3, 2021, 08:05 AM IST

તમારા Phone માં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર

નવી દિલ્લીઃ એવું ઘણી વખત થાય છે કે તમારા Smartphone ના અવાજ (Voice) માં તકલીફ થાય છે જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં વપરાશકર્તા હેરાન થઈ જાય છે અને સર્વિસ સેન્ટરે પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

Jun 1, 2021, 12:47 PM IST

Smartphone નું Storage વધારવાની સૌથી સરળ Tips, માત્રા આટલું જ કરો

નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં સ્માર્ટફોન (Smartphone) દરેકની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે. નાના-મોટા સૌ કોઈ ગરીબ હોય કે અમીર સાવ સામાન્ય માણસ પાસે પણ આજે સ્માર્ટફોન હોય છે. અને તેના માધ્યમથી જ તે દુનિયા સાથે કનેક્ટ થાય છે. આજકાલ મોટાભાગનું બધું જ કામ સ્માર્ટફોનના માધ્યમથી થાય છે. પરિવહન માટે કોઈ ટિકિટ બુકિંગ કરવી હોય, પેમેન્ટ કરવું હોય કે દુનિયાની કોઈપણ વસ્તુ શોધવી હોય, ઓનલાઈન અભ્યાસ કરવો હોય આ દરેક નાના-મોટા કામે માટે સ્માર્ટફોનએ આધુનિક યુગનું સૌથી મોટું હથિયાર છે. ત્યારે સ્માર્ટફોનમાં સ્ટોરેજ વારંવાર ફૂલ થઈ જવાની રામાયણ હોય છે. આ આર્ટીકલમાં આપને જોવા મળશે સ્માર્ટફોનમાં સ્ટોરેજ વધારવાની સરળ રીત. માત્ર અહીં દર્શાવેલાં સ્ટેપને ફોલો કરો.

May 29, 2021, 01:55 PM IST

Mobile યુઝર્સ માટે ખુશખબર, હવે ટેરિફ પ્લાનની વેલિડિટી વધશે, જાણો શું રમત રમે છે ટેલિકોમ કંપનીઓ

જો તમે એક મોબાઈલ યુઝર છો, તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. હવે તમારે 12ના બદલે 13 મહિનાનો નહીં લેવો પડે ટેરિફ પ્લાન. 

May 15, 2021, 10:59 AM IST

Mobile યુઝર્સ સાવધાન: જૂના ફોન નંબરથી તમારી અંગત માહિતી થઈ શકે છે લીક, જાણો જૂના ફોન નંબરનું શું થાય છે

વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગનું જોખમ સંશોધનકારોએ આઠ સંભવિત ખતરાઓની સૂચિબદ્ધ કરી હતી જે નંબર રિસાયક્લિંગને કારણે ઉદ્ભવી શકે છે. વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગ એટેક કરવામાં આવી શકે છે તે એક મુખ્ય ખતરો છે.

May 13, 2021, 09:41 AM IST

Mobile ચાર્જ કરતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલ, નહીં તો થઈ શકે છે તમારું મોત

નવી દિલ્લીઃ હાલના સમયમાં દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. દિવસભર મોબાઈલનો ઉપયોગ સતત થતો હોવાના કારણે તેની બેટરી પણ જલદી ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફરીથી મોબાઈલને ચાર્જ કરવો પડે છે. જોકે, અહીં વાત કરીશું મોબાઈલ ચાર્જ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો અંગે. સૌથી પહેલાં મોબાઈલ ચાર્જ કરતી વખતે ક્યારેય ચાલુ ચાર્જિંગ દરમિયાન ફોન પર વાત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કારણકે, આ વસ્તુ તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવું કરવાથી અચાનક બેટરી બ્લાસ્ટ થાય તો માણસનો જીવ પણ જઈ શકે છે. એટલું જ નહીં આ ઉપરાંત કેટલી એવી બાબતો પણ છે જે ભૂલો આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. જો તમે પણ આવી ભૂલો કરતા હોવ તો હવેથી ચેતી જજો નહીં તો એક નાની ભૂલના કારણે તમારું મોટું નુકસાન થઈ શકે છે.

May 12, 2021, 04:03 PM IST

Phone Addiction Remedy: ફોન આસ-પાસ ન હોય તો બેચૈની થાય છે? તો આ લતથી છુટકારો મેળવવો છે જરૂરી

આજકલ નાના-મોટા સૌ કોઈને ફોનની લત (Phone Addiction) લાગી ચુકી છે. તેથી ખરાબ અસર તેમના મગજ પર, તેમના સ્વાસ્થ્ય પર અને તેમના સંબંધો પર પડી રહી છે. અહીં આપવામાં આવી છે ફોનની લતથી છુટકારો મેળવવાની રોચક ટિપ્સ...

Apr 24, 2021, 06:36 PM IST

Mobile માં રાખશો આટલી App તો તમારી જિંદગી થઈ જશે Digital, અનેક સમસ્યાઓ ચપટીમાં થઈ જશે દૂર

હાર્દિક મોદી, અમદાવાદઃ શું તમારે નાના-નાના કામ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે? તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અહીં અમે જણાવેલી એપ્સ જો તમે તમારા મોબાઈલમાં રાખશો તો તમારી અનેક સમસ્યાઓનું ખુબ જ સરળ રીતે સમાધાન થઈ જશે. આજના ડિજિટલ યુગમાં કેટલીક એવી એપ્સ છે જેણે આપણુ જીવન ઘણુ સરળ બનાવી દિધુ છે. તેવામાં સરકારે એવી કેટલીક એપ્સ લૉંચ કરી છે જે આપણા માટે વ્યક્તિગત અને ઓફિસમાં ઉપયોગ માટે ખુબ જ સુવિધાજનક છે. આ એપ્સના ઉપયોગથી આપણા જરૂરી ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રાખી શકાય છે.

Apr 13, 2021, 12:17 PM IST

મોબાઈલ માટે મર્ડર: હે ભગવાન!!! મોબાઇલ કરતાં માણસના જીવની કિંમત ઓછી, 4ની ધરપકડ

અમદાવાદ (Ahmedabad) ના મેમ્કો રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પાસે તાજેતરમાં જ યુવકની થયેલી હત્યા મામલે પોલીસે 4 લબરમુછીયાની ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ મોબાઈલ લુંટને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. 

Apr 11, 2021, 02:00 PM IST

ANDROID 12 માં છે અનેક નવા ફિચર્સ, આ કારણસર હવે જિંદગી થઈ જશે વધુ ડિજિટલ

દર વર્ષે ANDROIDના વર્ઝનના નામને પગલે લોકોમાં ભારે ચર્ચા થતી હોય છે. મોટાભાગે કંપની કોઈ ડેઝર્ટ પરથી ANDROIDના વર્ઝનનું નામ નક્કી કરે છે. જો કે ANDROID 11માં કોઈ સ્પેશિયલ નામ આપવામાં આવ્યું ન હતું. જો કે હવે ANDROID 12 વર્ઝનના નામની ચર્ચાએ જોર પકડ્યું છે.

Apr 9, 2021, 04:23 PM IST

Mobile માં નેટવર્ક હોવા છતાં નથી મળતી 4G સ્પીડ, તો આ Tips થી રોકેટ જેવી થઈ જશે ઈન્ટરનેટની સ્પીડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે તમામ લોકો 4G કનેક્ટિવિટી વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અનેકવાર એવું હોય છે કે ફોનમાં નેટવર્ક તો આવે છે પરંતુ ઈન્ટરનેટ નથી આવતું. જો તમારી સાથે આવું થાય છે તો આ ટિપ્સ તમારા માટે છે.

Mar 29, 2021, 12:32 PM IST

મોબાઈલને 100 ટકા ચાર્જ કરાવો બની શકે છે ખતરનાક, જાણો શું છે કારણ

આપણે લોકો હંમેશા આખો દિવસ મોબાઈલ ફોન વાપરીએ છે અને રાત્રે ફોનનું ચાર્જિગ કરીએ છીએ. પરંતુ આ ખોટી ટેવ છે.

Mar 29, 2021, 09:31 AM IST

અમદાવાદમાં જયલા અને સત્યાનો તરખાટ, 1 વર્ષમાં અધધ મોબાઇલ ચોર્યા

જોકે આ બંને આરોપીઓ વેપાર ધંધો કરતા વેપારીઓ ની નજર ચૂકવીને પણ તેઓના મોબાઈલ ફોનની ચોરી કરતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Mar 26, 2021, 09:05 PM IST

LG ના SMARTPHONES બિઝનેસને લાગ્યું ગ્રહણ, આ કારણે બંધ થઈ શકે છે મોબાઈલનો ધંધો

LG પાસે ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટ શેરમાં માત્ર 1 ટકા ભાગીદારી છે. ખરીદાર ન મળતા કંપની પાસે બીજો કોઈ ઉપાય બચતો નથી.

Mar 25, 2021, 09:44 AM IST

Mobile માંથી શું કોઈ ફાઈલ ડિલિટ થઈ ગઈ છે? ફિકર નોટ, હવે મોબાઈલમાં આવી ગઈ રિસાયકલ બિન

કોમ્પ્યુટર સિસ્ટમની જેમ હવે મોબાઈલમાં પણ રિસાયકલ બિન ઉપ્લબ્ધ છે. કોઈ પણ ફાઈલ મોબાઈલમાંથી ડિલિટ થઈ ગઈ હોય તો હવે ચિંતાની જરૂર નથી. રિસાયકલ બિનની એપ ડોઉનલોડ કરો અને તમામ ફાઈલ પરત મેળવો 

Mar 21, 2021, 03:56 PM IST