mobile

PUBG પર સંપુર્ણ પ્રતિબંધ: કબડ્ડી અને ખોખો રમવા માટે અપાયા આદેશ

કર્ણાટકની એક પ્રાઇવેટ સેકન્ડરી સ્કુલનાં એસોસિએટેડ મેનેજમેન્ટે એક એડ્વાઇઝરી ઇશ્યું કરી હતી જેમાં પેરેંટ્સને કહ્યું કે તેઓ પોતાનાં બાળકો પર નજર રાખે કે તેઓ કેટલા કલાક સુધી ઓનલાઇન રહે છે

Dec 14, 2018, 12:52 PM IST

મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી, લોંચ થશે Samsung નો 5G સ્માર્ટફોન

મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી છે. અમેરિકી ટેલિકોમ કંપની વેરીઝોન અને સેમસંગે જાહેરાત કરી છે  કે તે સંયુક્ત રૂપથી 2019ની પ્રથમ છમાસિકમાં અમેરિકામાં 5જી સ્માર્ટફોન લોંચ કરશે. તેને 5G સ્માર્ટફોન્સની શરૂઆતી રેંજમાં ગણવામાં આવશે.

Dec 6, 2018, 02:44 PM IST

Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત

Vivo Y81 એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એંડ્રોઇડ 8.1 ઓરિયા પર આધારિત ફનટચ ઓએસ 4.0 આપવામાં આવી છે. તેમાં 6.22 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે.

Dec 4, 2018, 10:31 AM IST

આ મોબાઇલ કંપનીનું ભારતમાં જોરદાર પ્લાનિંગ, સૌથી મોટું R&D સેંટર સ્થાપવાની તૈયારી

વનપ્લસના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું ''અમે ભારતને કંપની માટે વૈશ્વિક રિસર્ચ કેંદ્વ બનાવવા માંગીએ છીએ. આ વિચાર દિર્ઘકાલીન દ્વષ્ટિકોણનો ભાગ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને જોડવાનો અને તેને ટ્રેઇન કરવા માંગીએ છીએ અને લાંબા સમય સુધી તેની સાથે કામ કરવા માંગીએ છીએ.

Dec 3, 2018, 12:21 PM IST

આ જેલ છે કે ગોરખઘંધા માટેની પરમીશનવાળી દુકાન?, મળી આવ્યા 173 મોબાઇલ

છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી 17૩ જેટલા મોબાઈલ અને 73 સીમકાર્ડ મળી આવ્યા છે. જે અંગે 192 આરોપીની ધરપકડ પણ કરવામા આવી છે. જોકે આ સિલસિલો હજી પણ ચાલુ છે. જે અટકવાનુ નામ લેતો નથી

Nov 29, 2018, 05:51 PM IST

એક ક્લિકમાં વાંચો બિઝનેસના Top 10 Tranding News

મહિદ્વાએ પોતાની નવી 7 ગેર વાળી એસયુવી Alturas G4 લોંચ કરી તો મારૂતિ કંપની ભારતની સૌથી ફેમસ ફેમિલી કાર Maruti Alto 800 બંધ કરવાની જાહેરાત કરી. તો સરકારે પાન કાર્ડને લઇને 5 ડિસેમ્બરથી નવા નિયમો લાગૂ કરવાની જાહેરાત કરી.

Nov 28, 2018, 01:07 PM IST

અમદાવાદની આ સોસાયટીમાં મકાન માલિકીની મંજૂરી વિના ઘરમાં નહી મૂકી શકો પગ, આવી છે સિક્યોરિટી સિસ્ટમ

એપ્લિકેશનની જેમ પણ માયગેટ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અથવા એપલસ્ટોર પરથી ડાઉનલોડ કરીને તેમાં સભ્યનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને પોતાના ફ્લેટ નંબર સહીતની માહિતી ભરીને સાઇનઅપ પ્રોસેસ કરવાની રહે છે.

Nov 26, 2018, 01:11 PM IST

ટેલિકોમ મહામંદી: 6 મહિનામાં 6 કરોડથી વધારે SIM કાર્ડ થઇ જશે બંધ

એક અહેવાલ અનુસાર આગામી 6 મહિનામાં આશરે 6 કરોડ લોકો પોતાના મોબાઇલ SIMને બાય બાય કહી શકે છે

Nov 22, 2018, 06:38 PM IST

BSNL એ STV 29 પ્લાનમાં કર્યો સુધારો, હવે મળશે આ ફાયદા

BSNL એ દિવાળી અને દશેરાના દિવસોમાં પોતાના ગ્રાહકો માટે કેટલાક ખાસ પ્રીપેડ પ્લાન જાહેર કર્યા હતા. જોકે આ પ્લાનમાં ખાસ કોઇ ફાયદા મળતા ન હતા. હવે કંપનીએ આ  પૈકી STV 29 પ્લાનમાં સુધારો કર્યો છે અને ગ્રાહકો માટે ફાયદાવાળો બનાવ્યો છે. Telecom Talk ના રિપોર્ટ અનુસાર હવે ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ કોઇ પણ FUP લિમિટ સાથે કરી શકશે. જોકે મુંબઇ અને દિલ્હી સર્કલમાં કરવામાં આવનાર કોલનો સ્ટાર્ન્ડડ રેટના હિસાબે ચાર્જ વસુલાશે. 

Nov 14, 2018, 12:02 PM IST

50 કરોડ મોબાઈલ નંબર બંધ થઈ શકે છે, સૌથી વધુ જોખમ રિલાયન્સ JIOના ગ્રાહકોને

દેશભરના 50 કરોડ મોબાઈલ ગ્રાહકોના નંબર બંધ થઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

Oct 18, 2018, 09:42 AM IST

24 મેગાપિક્સલના કેમેરા સાથે લોન્ચ થયો આ સુંદર ફોન, કિંમત 15,000થી પણ ઓછી

ચાઈનીઝ કંપની ટેક્નો મોબાઈલ ભારતમાં સતત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરાથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હવે આ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ કેમન આઈક્લિક (Camon iClic 2) સ્માર્ટફોન રજૂ કર્યો છે 

Oct 4, 2018, 09:17 PM IST

આધાર વગર મોબાઈલ કનેક્શન લેવાનું થઈ શકે છે મોંઘું, જાણો શું છે કારણ

મોબાઈલ કંપનીઓ હવે વેરિફિકેશન માટે આધાર કાર્ડ માગી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે તેમના દ્વારા ગ્રાહક પાસે વેરિફિકેશન માટે આધાર કાર્ડ માગવા પર પ્રતિબંધ લગાવી દીધો છે 

Sep 27, 2018, 03:59 PM IST

જો તમને દર 5 મિનિટે પોતાનો મોબાઇલ ચેક કરવાની આદત હોય તો થઈ જાઓ સાવધાન ! કારણકે...

તમને એ જાણીને આશ્ચર્ય થશે મોબાઇલ ફોન વગર ન રહેવાની આદત દુનિયાની સૌથી મોટી બીમારી બની રહી છે

Sep 26, 2018, 08:26 PM IST

ચાઈનાનો મોબાઈલ ખરીદતાં પહેલાં ચેતી જજો, આ રહી પુરાવાની તસવીરો

ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટનો વધુ એક કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે. અચાનક મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવક રોડ પર રહેલા વિજળીના થાંભલા સાથે અથડાઈ ગયો હતો

Aug 21, 2018, 05:43 PM IST

અમદાવાદમાં યુવાનના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ચાલુ બાઈક પર પેન્ટના ખિસ્સામાં જ આગ લાગી

ચાઈનામેડ સ્માર્ટફોન ખરીદતાં પહેલાં સો વખત વિચારવા જેવો કિસ્સો, ઓનર કંપનીનો મોબાઈલ ખિસ્સામાં ફાટતાં યુવાન દાઝી ગયો 

Aug 21, 2018, 05:23 PM IST

નોકિયા 6.1 પ્લસ ભારતમાં લોન્ચ કરાયો, જાણો કિંમત, સ્પેસ અને ફિચર્સ

આ ફોનમાં 16 એમપી/5 એમપી ડ્યુઅલ સેન્સર કેમેરાની સાથે જ 16એમપીનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Aug 21, 2018, 04:43 PM IST

કાલોલની પરણિત મહિલા સાથે 4 ઇસમોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર, મોબાઇલમાં પાડ્યા નગ્ન ફોટા

ગુજરાત રાજ્ય હવે બળાત્કારનું પાટનગર બન્યું હોય તેમ છાસવારે બળાત્કાર-ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ હવે સામાન્ય ઘટનાઓની જેમ જ બની રહી છે. આવી જ એક ચકચારી મચાવતી ઘટના પંચમહાલમાં બની છે. 

Jul 5, 2018, 10:08 AM IST

શું બુરાડીનું ભાટિયા પરિવાર હતો શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરનો શિકાર? જાણો આ બિમારી વિશે

બુરાડીમાં એક જ પરિવારના 11 લોકો દ્વારા આત્મહત્યા કરી લેવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આ પરિવારની ગતિવિધિઓ વિશે મનોવૈજ્ઞાનિક સાથે ચર્ચા કરી તો ખબર પડી કે આ પરિવારના ક્રિયાકલાપ શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર નામની બિમારી સાથે મેચ થાય છે. મનોવૈજ્ઞાનિકો સાથે આ કેસ અંગે ચર્ચા કર્યા બાદ ક્રાઇમ બાંચે વિશ્વાસ અપાવ્યો કે આ પરિવાર શેયર્દ સાયકોટિક ડિસઓર્ડરની બિમારીથી પીડાતો હતો. આ માનસિક બિમારીના લીધે આટલું મોટું પગલું ભર્યું. આવો તમને જણાવીએ કે શું છે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર બિમારી અને આ બિમારીથી પીડિતા દરદીઓના શું લક્ષણો હોય છે.

Jul 4, 2018, 03:23 PM IST

બુરાડી કેસ: 6 મોબાઇલ ફોનની ડિટેલ દ્વારા ખુલશે 11 રહસ્યમય મોતોનું રહસ્ય!

અહીં, બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ ઘરમાંથી 11 લોકોની રહસ્યમય સામૂહિક આત્મહત્યાના મામલે દિલ્હી પોલીસ ઘણા પાસાઓની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા બે રજિસ્ટરોના પાના અંધવિશ્વાસના લીધે મોક્ષ પ્રાપ્તિ માટે મોતને ગળે લગાવવાની વાત કહી રહ્યા છે, તો મૃતક પરિવારના સંબંધીઓ તેને હત્યાકાંડ ગણાવી રહ્યા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઇ ચૂકી છે કે આ બધાના મોત ફાંસી લગાવવાના લીધે થઇ છે. કોઇપણ પ્રકારની બળજબરીના નિશાન નથી. ઘરનો સામાન વ્યવસ્થિત છે અને ક્યાંયથી પણ કોઇ વસ્તુ ગાયબ થવાના સંકેત મળ્યા નથી.

Jul 3, 2018, 09:14 AM IST

આગ ઓકી રહ્યો છે તમારો ફોન આ સરળ ટ્રીકથી કરો COOL

ધોમધખતા ઉનાળામાં માણસની સાથે સાથે ફોન પણ તપી જાય છે ત્યારે તેને ખુબ જ સરળતાથી કરી શકો છો કુલડાઉન

Jun 1, 2018, 07:26 PM IST