morari bapu

Nadiad CM Vijay Rupani and Morari bapu will attend Yoga shibir at Santram Mandir PT2M9S

નડિયાદ - યોગ શિબિરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી આપશે હાજરી

નડિયાદના સંતરામ મંદિરમાં ગઈકાલથી શરૂ થયેલી યોગ શિબિરનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોરારીબાપુ હાજર રહ્યા હતા.. પતંજલિ યોગ સમિતિએ ત્રણ દિવસ માટે યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરનું આયોજન કર્યું હતું.. આ પ્રસંગે યોગ ગુરૂ બાબા રામદેવે લોકોને યોગ કરાવ્યાં હતા...આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા અને તમામને યોગ પણ શીખવ્યાં હતા..તેમજ વધુમાં જણાવ્યું હતું કે સંતરામ મંદિર સાથે અમારો સારો નાતો છે..

Feb 9, 2019, 11:00 AM IST

દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે મોરારિ બાપુએ કરી હતી કથા, એકઠુ થયું કરોડોનું ફંડ

થોડા સમય પહેલાં થયેલ અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વિસ્તારની સેક્સ વર્કર બહેનોના ઉથાન માટે સાત કરોડ જેવું ફંડ એકત્રિત થયું હતું. જે ને આજે મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુ હસ્તે એનજીઓ સંસ્થાઓને આ એકત્રિત થયેલ ફંડનું વિતરણ કરાયું હતું. 

Jan 16, 2019, 09:02 PM IST

મારારી બાપુએ નેપાળ અને સુરત અક્સમાતના મૃતકોઓ માટે કરી સહાયની જાહેરાત

અયોધ્યા ખાતે મોરારિબાપુ દ્વારા ‘માનસ-ગણિકા’ રામકથા ચાલી રહી છે. દેશભરમાંથી સેંકડો ગણિકાઓના પરિવારો માટે, તેમના પુનઃ વસન માટે મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટધામ દ્વારા રૂપિયા 11 લાખની રાશી આપવાની જાહેરાત કરી છે.

Dec 23, 2018, 07:44 PM IST

અયોધ્યાઃ મોરારી બાપુએ ગણિકાઓની હાજરીમાં સંભળાવી 'રામકથા'

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં રામચરિતમાનસની કથાનો રસ પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુના મોઢેથી સાંભળવા માટે દેશના અનેક વિસ્તારોમાંથી ગણિકાઓ આવી હતી 

Dec 23, 2018, 04:59 PM IST

ઉર્દૂમાં થશે રામલીલાનું મંચન, કથાવાચક મોરારીબાપુ કરશે ઉદ્ઘાટન

દિલ્હીમાં આયોજિત 'જશ્ન-એ-રેખતા-2018'ની શરૂઆત 14 ડિસેમ્બરથી થઈ રહી છે અને મહિલા મુશાયરા તેનું મુખ્ય આકર્ષણ રહેશે. આ કાર્યક્રમમાં ઉર્દૂમાં લખાયેલી રામલીલાનું મંચન કરવામાં આવનારું છે 

Dec 13, 2018, 08:30 AM IST

મોરારી બાપુએ હનુમાનજીને દલિત ગણાવવા મુદ્દે યોગીની ઝાટકણી કાઢી

મોરારી બાપુએ કહ્યું અંગત કે પાર્ટીનાં સ્વાર્થ માટે આ પ્રકારની ટીપ્પણીઓને ટાળવી જોઇએ, અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે તમે તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો

Dec 7, 2018, 10:31 AM IST

પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુએ કરી એસ.ટી બસની સવારી, વીડિયો થયો વાયરલ

મોરારિબાપુએ ભાવનગર જિલ્લાના મહુવાગામથી ભાવનગર સુધીની સવારી બસમાં કરતા બેઠેલા મુસાફરો પણ બાપુને જોઇને અચંબામાં પડી ગયા હતા.

Sep 21, 2018, 04:12 PM IST

મોરારી બાપુએ કહ્યું, "કુમારજીને ગજબ કર દિયા", કુમાર વિશ્વાસે આ વીડિયો કર્યો શેર અને થયો વાયરલ

થોડા દિવસ અગાઉ ઉત્તરકાશીમાં આયોજિત એક કવિ સંમેલનનો વીડિયો કુમાર વિશ્વાસે શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જે વાયરલ થયો છે 

Sep 8, 2018, 05:28 PM IST

મોરારી બાપુનું પ્રવચન

Spiritual sant Morari bapu speech

Jul 18, 2018, 12:22 PM IST
મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી PT23M5S

મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી

Morari Bapu Ni Vaani | 17-7-2018 | Zee 24 Kalak

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 17, 2018, 11:22 AM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોરારીબાપુની રામકથામાં આપી હાજરી

સાવરકુંડલાઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે સંસ્થા લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં તાજી જન્મેલી બાળકીને મુખ્યપ્રધાને સિક્કો ભેટમાં આપ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્ય સરકાર દરેક નાગરિકોનું તન અને મન તંદુરસ્ત રહે તે માટે કાર્ય કરે છે.

Feb 8, 2018, 11:01 PM IST

VIDEO : સ્મશાનમાં થયા લગ્ન, મોરારી બાપુએ કર્યા મંત્રોચ્ચાર

ભાવનગર જિલ્લાનાં એક યુવાને બાપુ ચિંધ્યા માર્ગે ચાલીને તલગાજરડાના સ્મશાનમાં લગ્ન કર્યા

Nov 27, 2017, 06:54 PM IST