mucormycosis

મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ ઇન્જેકશન છે ‘લાઇફસેવિંગ'

બંને ઇન્જેકશનના શરીરમાં રહેલ મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) ફંગલનો જળમૂળથી નાશ કરવા કારગર સાબિત થયા છે. શરીરમાં આ ઇન્જેકશનના ઉપયોગથી શરીરના વિવિધ ભાગમાં રહેલ મ્યુકર ફંગસને જળમૂળમાંથી નાશ કરવાનું કામ આ ઇન્જેકશન કરે છે. 

May 26, 2021, 06:19 PM IST

MUCORMYCOSIS મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાંટકણી, એડવોકેટ જનરલે આપ્યો આ જવાબ

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને સરકાર તરફી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટે આજે શું શું સૂચનો કર્યા તથા હાઇકોર્ટે કઈ કઈ બાબતો પર ટકોર કરી આવો જોઈએ...

May 26, 2021, 04:32 PM IST

Corona ધીમો પડ્યો પરંતુ મ્યુકોરમાઇકોસિસે સંકટ વધાર્યું, દેશમાં 11717 કેસ, જાણો રાજ્યવાર સ્થિતિ

ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. 

May 26, 2021, 03:38 PM IST

GTU ના ફાર્મસી વિભાગના વડાનું નિવેદન, મ્યુકોરમાઇકોસીસના કેસ ચોમાસામાં વધે તેવી પૂરેપૂરી શકયતા

મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) મામલે GTU ના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના કેસ ચોમાસાની સિઝનમાં વધે તેવી પુરેપુરી શક્યતા છે. 

May 26, 2021, 02:57 PM IST

મ્યુકરમાયકોસીસની સારવારમાં એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની કરાઇ રચના, ૧૪.૩ ટકા દર્દીઓ થયા સાજા

રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે. આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. 

May 26, 2021, 01:44 PM IST

સુરતના આર્યુવેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો, મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર કર્યા સાજા

સુરતમાં ચાલતા એક કોવિડ કેર સેન્ટર (Covid Care Centert) માં બ્લેક ફંગસ (Black Fungus) થી સંક્રમિત મહિલા દર્દીને કોઈ સર્જરી કે ઈન્જેક્શન આપ્યા વગર માત્ર આયુર્વેદિક (Ayurvedic) અને હોમિયોપેથીક (Homoeopathic) દવાઓના સહારે સ્વસ્થ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

May 26, 2021, 01:19 PM IST

વડોદરામાં બ્લેક ફંગસના 8 લાખ ઇન્જેક્શનનું રો મટેરિયલ બનાવતી દેશની એકમાત્ર કંપની

દેશમાં એમ્ફોટેરિસિન ડ્રગ (Amphotericin Drugs) નું સૌથી મોટું ઉત્પાદક વડોદરા (Vaodara) છે. વડોદરાથી જ હાલમાં દર મહિને 8 લાખ ઇન્જેકશન બને તેટલું બલ્કડ્રગ દેશભરની એમ્ફોટેરિસિન બી ઇન્જેકશન બનાવતી ઉત્પાદક કંપનીઓને જાય છે. 

May 26, 2021, 12:53 PM IST

મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર, તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ

મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી તો મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે... ને તેઓનું દર્દ ભુલાય જાય.

May 26, 2021, 11:44 AM IST

શું કોઈ સંક્રમણ વગર પણ થઈ શકે છે મ્યુકોરમાઇકોસિસ? જાણો દરેક સવાલના જવાબ

નિષ્ણાંતોએ કહ્યું કે, સ્વસ્થ લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેને વધુ ખતરો છે. ડોક્ટર ગુલેરિયા પ્રમાણે કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ વધવાનું કારણ તેના લિમ્ફોસાઇટ્સમાં ઘટાડો થવો છે. 
 

May 25, 2021, 06:59 PM IST

Black Fungus સંક્રમણની પાછળ સામે આવ્યું નવુ કારણ, આ દવા હોઈ શકે છે જવાબદાર

બ્લેક ફંગસના સંક્રમણને લઈને નિષ્ણાંતોએ ઝીંક સપ્લીમેન્ટ્સ અને આયરન ટેબલેટ્સના વધુ ઉપયોગને પણ કારણ ગણાવ્યું છે. સાથે તેના પર રિસર્ચ કરાવવાની અપીલ કરી છે. 
 

May 25, 2021, 04:45 PM IST

મહારાષ્ટ્રમાં જીવલેણ બની બ્લેક ફંગસ, અત્યાર સુધી 120ના મોત, સરકારે જાહેર કરી મહામારી

મહારાષ્ટ્રમાં કોરોનાથી રાહત મળી છે પરંતુ સતત વધી રહેલા મ્યુકોરમાઇકોસિસના કેસે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. હવે ઉદ્ધવ સરકારે પણ આ બીમારીને મહામારી જાહેર કરી છે. 
 

May 25, 2021, 04:20 PM IST

ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસિસ થતો હોવાની માન્યતા ખોટી : ડો પાર્થિવ મહેતા

  • ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ઉપયોગ બાદ મ્યુકોરમાઇકોસિસ થવા અંગે પલ્મેનોલોજીસ્ટ ડો. પાર્થિવ મહેતા પાસેથી માહિતી મેળવી

May 25, 2021, 03:56 PM IST

રાજકોટમાં સ્થિતિ વધુ ગંભીર, બ્લેક ફંગસના દર્દીની દરેક વિગત દિલ્હી મોકલાશે

  • રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં અલગ અલગ પ્રકાર જોવા મળ્યો છે. જેમ કે, 59 ટકા દર્દીઓની આંખમાં બ્લેક ફંગસ છે. 55 ટકા દર્દીને નાક-સાયનસમાં અને 18 ટકાને તાળવામાં ફંગસ જોવા મળ્યું છે. 7 ટકા દર્દીઓને મેનેન્જીસ અને 1 ટકા કાનમાં ફંગસ જોવા મળી

May 25, 2021, 02:33 PM IST

Black fungus: દેશના 18 રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના 5424 કેસ, ગુજરાતમાં સૌથી વધુ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ કે, મ્યુકોરમાઇકોસિસના 5424 કેસમાંથી 4556 દર્દી પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા, જ્યારે 875 દર્દી એવા છે જેને કોરોનાની બીમારી થઈ નથી. 

May 24, 2021, 11:00 PM IST

Black Fungus પ્રાઇવેટ પાર્ટ પર પણ કરે છે હુમલો! થઈ શકે છે આ બીમારી

ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ કહ્યુ કે, બ્લેક ફંગસ એક અલગ ફેમિલી છે. જે લોકોની Immunity નબળી હોય છે તેમાં મ્યુકોર માઇકોસિસ (Mucormycosis) જોવા મળી રહ્યો છે.
 

May 24, 2021, 06:39 PM IST

Corona ની જેમ નથી ફેલાતો બ્લેક ફંગસ, ડો. ગુલેરિયાએ જણાવ્યુ કોને છે વધુ ખતરો

દેશમાં કોરોના બાદ સતત વધી રહેલા બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસના કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. 
 

May 24, 2021, 05:03 PM IST

AHMEDABAD: સિવિલમાં દિવસ રાત મ્યુકોરમાઇકોસિસની સર્જરી, ઇન્જેક્શન મુદ્દે રઝળપાટ યથાવત

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે. જો કે હવે મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બિમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં હાલ આ રોગનાં 500થી વધારે દર્દીઓ દાખલ છે. જ્યારે છેલ્લા 3-4 દિવસથી સિવિલમાં સવારે અને રાત્રે પણ દર્દીઓની સર્જરી ચાલી રહી છે. 

May 24, 2021, 04:19 PM IST

Vadodara: સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 3 દર્દીઓ થયા સાજા, દોઢ મહિનાથી હતા સારવાર હેઠળ

વડોદરામાં (Vadodara) મ્યુકોરમાઈકોસિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે

May 24, 2021, 12:35 PM IST

કચ્છથી સામે આવ્યો મ્યુકોરમાઇકોસીસનો વધુ એક ચોંકાવનારો કિસ્સો

કોરોના (Coronavirus) ની સારવાર ઘરે જ લેતી તરુણીને સ્ટેરોઇડ (Steroid) આપવાની ફરજ પડી હતી. સારવાર માટે વાપરવામાં આવેલા સ્ટેરોઇડના કારણે તરુણીમાં બ્લડ સુગર (Blood Sugar) નું પ્રમાણ ખૂબ વધી હતું.

May 23, 2021, 02:56 PM IST

વધી રહ્યો છે Black Fungus નો પ્રકોપ, જીવલેણ બીમારીથી બચવા માટે કારગર નીવડી શકે છે આ સરળ ઉપાયો

કોરોના વાયરસની સાથે સાથે હવે બ્લેક ફંગસ પણ લોકો માટે ડર અને ચિંતાનું કારણ બની ગઈ છે. જો કે થોડીક સાવધાની રાખશો તો આ ફંગસથી બચી શકો છો. જેમાં ઓરલ હાઈજીન અને માસ્કની સ્વચ્છતા ખુબ જરૂરી છે. 

May 23, 2021, 01:10 PM IST