mucormycosis

મોટો આક્ષેપ : ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના વપરાશથી ગુજરાતમાં વધ્યા મ્યુકોરમાઈકોસિસના કેસ

 • ઓક્સિજન સિવાય સિલિન્ડરમાં અન્ય ગેસ ભેળસેળ થતા અને યોગ્ય SoP નું ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડરમાં પાલન ના થતા મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યા હોવાની ચર્ચા તબીબી આલમમાં થઈ
 • મેડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.90 ટકાથી વધુ હોય છે. જ્યારે કે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.60 જેટલી જ હોય છે

May 23, 2021, 12:20 PM IST

સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ

 • એલજી હોસ્પિટલ પર ઈન્જેકશન લેવા પહોંચે ત્યારે ઇન્જેકશનનો જથ્થો ન હોવાના પાટિયા લગાવાયા
 • એલજીમાં મુખ્ય ગેટ બહાર જ બોર્ડ લગાવી દર્દીઓના સગા તેમજ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો

May 23, 2021, 09:04 AM IST

Black Fungus: હવે દેશમાં મ્યુકરમાઇકોસિસનો કહેર, 14 રાજ્યોએ જાહેર કરી મહામારી, જાણો ક્યાં કેટલા કેસ

બીમારીમાં વધારા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બ્લેક ફંગસથી ઉત્તપન્ન થતા રોગ મ્યૂકર માઇકોસિસની સારવારમાં કામ આવતી દવા એન્ફોટેરિસિન-બીના ઉત્પાદન માટે પાંચ અન્ય કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે.

May 22, 2021, 09:28 PM IST

Black Fungus નો 'રેયર કેસ' સામે આવ્યો, નાના આંતરડામાં મળ્યો મ્યુકોરમાઇકોસિસ

દિલ્હીમાં બે દર્દીઓના નાના આંતરડામાં બ્લેક ફંગસ (Black Fungus) નું સંક્રમણ જોવા મળ્યું છે. એક દર્દીની ઉંમર 58 તો બીજાની 68 વર્ષ છે. બન્ને ડાયાબિટિસના દર્દી છે. 
 

May 22, 2021, 05:44 PM IST

RAJKOT: મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે ઇન્જેક્શન નહી મળતા, યુવાને સોનુ સુદની મદદ માંગી

ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જો કે જ્યારે સરકારી તંત્ર પણ તમારી મદદ ન કરતું હોય તેવામાં સોશિયલ મીડિયા દ્વારા ટોપના લેવલ સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે. કોડીનારના ડોળાસા ગામના એક યુવકે પોતાના ભાઇની સારવાર માટે 19 લાખ રૂપિયા ખર્ચ્યા છતા મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની જરૂરિયા પેદા થયા બાદ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી. 

May 22, 2021, 05:21 PM IST

હવે મ્યુકોરમાઈકોસિસ મચાવી શકે છે તબાહી, દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં

 • દેશના 10 રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસનું સંકટ વધી રહ્યું છે, જેમાં દેશમાં મ્યુકોરમાઈકોસિસના 8848 કેસ છે
 • કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કુલ 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન અપાયા

May 22, 2021, 02:23 PM IST

કોરોના રિકવરીના કેટલા દિવસ બાદ એટેક કરે છે બ્લેક એન્ડ વ્હાઈટ ફંગસ, જાણો ખાસ માહિતી

 • કોરોના બાદ વ્હાઈટ અને બ્લેક એમ બે પ્રકારના ફંગસ જોવા મળી રહ્યાં છે. આ ફંગસ ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓને જલ્દીથી પોતાના શિકાર બનાવી રહ્યાં છે

May 22, 2021, 10:25 AM IST

બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક કહેવાતા વ્હાઈટ ફંગસના દર્દી ગુજરાતમાં મળ્યા

 • એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા
 • વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે
 • વ્હાઈટ ફંગલ ઈન્ફેક્શન પણ કોવિડની જેમ વ્યક્તિના ફેફસા પર એટેક કરે છે

May 22, 2021, 09:35 AM IST

બ્લેક ફંગસની મહામારીમાં શુ સાવધાની રાખવી, એક્સપર્ટસ તબીબોએ આપી આ મહત્વની માહિતી

ગુજરાતમાં પહેલીવાર 15 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ સગીરનુ ઓપરેશન કરીને તેનુ જમણું તાળવુ અને દાંત કાઢવા પડ્યા છે. ભારત હાલ એક મોરચે બે મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે અણધારી આવેલી આ આફત સામે કેવી રીતે લડવું તેની માહિતી ઝી 24 કલાકે એક્સપર્ટસ તબીબો પાસેથી મેળવી છે. 

May 22, 2021, 07:51 AM IST

દેશમાં પ્રથમ કેસ: સુરતમાં યુવકના મગજમાં ડિટેક્ટ થયો Mucormycosis, જેને પણ સાંભળ્યું તે ડરી ગયું

કોરોના (Coronavirus) બાદ દેશમાં જો કોઇ એક બિમારીની વાત સૌથી વધુ થઇ રહી હોય તો તે છે બ્લેક ફંગસ (Black fungus) (મ્યૂકરમાઇકોસિસ). જી હાં ફંગસ (fungus) નું તે રૂપ જે જીવલેણ બની ચૂક્યું છે.

May 21, 2021, 09:26 PM IST

પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ: અરજી કર્યાના 3 કલાકમાં ટપાલ વિભાગે રૂ.૧૭ લાખ જમા કરાવ્યા

અરજી કર્યાના માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ટપાલ વિભાગે નિવૃત્ત કર્મીને તેમની પત્નીની સારવાર માટેના રૂપિયા ૧૭ લાખ બચત ખાતામાં જમા કરી આપ્યા.  સરકારની ડોરસ્ટેપ સર્વિસ કહો કે પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ ખરા સમયના આ પ્રકારના સહકારથી મ્યુકરમાઇકોસિસના દર્દીની સારવાર હવે આર્થિક કારણોસર અટકશે નહીં.

May 21, 2021, 08:36 PM IST

રાજકોટમાં બ્લેક ફંગસનો હાહાકાર, 500 દર્દી દાખલ, રોજ 15 ઓપરેશન

હાલ રાજકોટ સિવિલ (Rajkot Civil) માં 400 થી વધું દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આા રોગ સામે બાથ ભીડવા સિવિલના ત્રણ ઇએનટી સર્જન, એનેસ્થેસિયા, પ્લાસ્ટિક સર્જન, આખના સર્જન સહિતની ટીમો ખડેપગે છે.

May 21, 2021, 07:01 PM IST

Black fungus: બ્લેક ફંગસ સામે સરકારની મોટી પહેલ, આ 5 નવી કંપનીઓની રસીને લાઈસન્સ ઇસ્યુ

દેશમાં બ્લેક ફંગસના વધતી બીમારી અને તેની સાથે સંબધિત દવાઓની અછતને લઈ હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. શુક્રવારે સરકારે આ બીમારીનો સામનો કરવા માટે ઘણા મોટા પગલાની જાહેરાત કરી છે

May 21, 2021, 05:25 PM IST

ગુજરાતનો પહેલો કિસ્સો : 15 વર્ષના કિશોરનો થયો મ્યુકોરમાઈકોસિસ, સર્જરીમાં દાંત કાઢવા પડ્યા

 • ઓપરેશન કરીને તેનો કિશોરનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા
 • નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે ત્યારે તાત્કાલિક ડોક્ટરને બતાવી દેવું. કોરોના થયા બાદ નાક અને મોઢાનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું

May 21, 2021, 04:03 PM IST

રાજકોટમાં રોજ મ્યુકોરમાઈકોસિસના 30 નવા કેસ આવે છે

 • રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા 7000 રૂપિયાના ઈન્જેક્શનના 11 થી લઇ 26 હજાર રૂપિયા સુધીમાં વહેંચતાં હોવાની ફરિયાદો ઉઠી
 • સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ માટે 500 બેડની સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ 30 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે

May 21, 2021, 03:16 PM IST

Mucormycosis ના દર્દીઓ માટે રાહતના સમાચાર, અમદાવાદ પહોંચ્યો એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો

હાલ સોલા સિવિલમાં આવેલા ઇન્જેક્શનની કિંમત 5300 રૂપિયા જે પાવડર ફોર્મમાં છે. પાવડર ફોર્મમાં આવતા ઇન્જેક્શન માટે સામાન્ય ટેમ્પરેચરની જરૂર રહે છે. લિકવિડ ફોર્મમાં આવતા ઇન્જેક્શનને 2 થી 8 ડીગ્રી સુધી સાચવવાની ફરજ પડે છે.

May 21, 2021, 11:43 AM IST

ગુજરાતનો સૌથી મોટો મ્યુકોરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે, 1000 બેડની હોસ્પિટલ બનાવવા રાજકોટ તંત્રનો નિર્ણય

 • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતા મ્યુકોરમાયકોસિસના દર્દી વધી રહ્યાં છે
 • 1000 બેડની સમરસ હોસ્પિટલને મ્યુકોરમાયકોસિસ હોસ્પિટલ બનાવવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો
 • ગુજરાતના 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકોરમાઈકોસિસ કેસ

May 21, 2021, 08:54 AM IST

અમદાવાદમાં આ 2 હોસ્પિટલમાં મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન

 • અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીના સ્વજનને SVP હોસ્પિટલમાંથી, જ્યારે કે અમદાવાદ ગ્રામ્યમાં આવેલી હોસ્પિટલમાં રહેલા દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે

May 21, 2021, 08:31 AM IST

ધોયા વગરના ગંદા માસ્ક પહેરવાના કારણે વધી રહ્યા છે Black Fungus ના કેસ? ખાસ જાણો હેલ્થ એક્સપર્ટનો જવાબ

ગુજરાત સરકારે રાજ્યમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના વધતા કેસને જોતા મોટો નિર્ણય કર્યો છે. હવે તેને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. આ સિવાય દેશના અનેક ભાગોમાં આ બ્લેક ફંગસે કહેર વર્તાવ્યો છે. ત્યારે શું બ્લેક ફંગસના વધતા કેસનો માસ્કની સ્વચ્છતા સાથે કોઈ સંબંધ છે?

May 21, 2021, 08:12 AM IST

તૌકતેથી બદલાયેલા વાતાવરણથી સાચવજો, એક બીમારી કાઢતા શરીરમાં ક્યાંક બીજી ન ઘૂસી જાય...

તૌકતે વાવાઝોડાનું સંકટ તો માથા પરથી જતુ રહ્યુ છે. પરંતુ તેની અસરરૂપે અમદાવાદ સહિત રાજ્યભરના પડેલા ભારે વરસાદને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધવાની શક્યતા વધી ગઈ છે. વાતાવરણમાં હાલ બમણી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આવી ડબલ ઋતુ (double season) બીમારીઓનું ઘર કરે

May 21, 2021, 07:27 AM IST