mucormycosis

હવે દર્દીઓને આસાનીથી મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન, સરકારે લીધું મોટું પગલું

મ્યુકોરમાઈકોસિસ બીમારી એ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. રેમડેસિવિરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસ

May 20, 2021, 01:17 PM IST

Maharashtra માં મ્યુકોરમાઇકોસિસનો કહેર, અત્યાર સુધી 1500 લોકો સંક્રમિત, 90ના મોત

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 1500 લોકો સંક્રમિત થયા છે, જેમાં સારવાર બાદ 500 લોકો સાજા પણ થઈ ગયા છે. 

May 19, 2021, 10:22 PM IST

Black Fungus: આ રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ મહામારી જાહેર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

દેશમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળી રહ્યાં છે. રાજસ્થાન સરકારે હવે આ રોગને પણ મહામારી જાહેર કર્યો છે. 
 

May 19, 2021, 04:39 PM IST

જો તમે ડાયાબિટીસના દર્દી હશો તો મ્યુકોરમાઈકોસિસ તમારા શરીરના આ અંગને ખોખલું કરી દેશે

  • મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે એમ્ફોટેરેસીન-બી જો એક અઠવાડિયું આપવામાં આવે તો કિડની પર તેની આડઅસર જોવા મળતી હોય છે
  • મ્યુકોરમાઇકોસીસની સારવારમાં આપવામાં આવતા એમ્ફોટેરેસીન બી દવાના વપરાશ બાદ કિડનીની તપાસ કરાવવી હિતાવહ છે

May 18, 2021, 08:43 AM IST

ત્રણ મોરચે ગુજરાત સરકારની અગ્નિપરીક્ષા... વાવાઝોડું, કોરોના અને મ્યુકોરમાઈકોસિસ

  • સરકાર માટે હાલ સૌથી મોટી ચેલેન્જ આ વાવાઝોડું બન્યુ છે. જે ગુજરાતના દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધીના અનેક જિલ્લાઓને અસર કરશે
  • NDRFની ૨૪ ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરાઈ. ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે વાવાઝોડાના પરિણામે કોઇપણ મૃત્યુ ન થાય તે જોવા જિલ્લા તંત્રને સૂચના અપાઇ

May 16, 2021, 08:13 AM IST

Corona: Tocilizumab ની અછત થશે ખતમ, કેન્દ્રને દાનમાં મળશે 4 કરોડથી વધુ ઇન્જેક્શન

કોરોનાની સારવારમાં કામ આવનાર Tocilizumab ઇન્જેક્શનની અછત હવે દૂર થશે. Roche ઈન્ડિયા પ્રમાણે 4 કરોડથી વધુ Tocilizumab Injection સરકારને દાન આપવામાં આવશે. 

May 15, 2021, 11:26 PM IST

Mucormycosis: જાણો ક્યા પ્રકારે હુમલો કરે છે બ્લેક ફંગસ, સરકારે જણાવ્યા લક્ષણ અને બચવાના ઉપાય

કોરોના સંક્રમણ વચ્ચે વધુ એક ડરાવનારી બીમારી સામે આવી છે જેને બ્લેક ફંગસ કહેવામાં આવી રહ્યું છે. આ બીમારી દર્દીની સ્કિન, ફેફસાની સાથે મગજ પર પણ અસર કરે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ બીમારીથી બચવાની રીત વિશે જણાવ્યું છે. 

May 15, 2021, 04:58 PM IST

Corona: દેશમાં કેમ વધી રહ્યાં છે મ્યુકોરમાઈકોસિસના દર્દી, ડો. ગુલેરિયાએ જણાવ્યું કારણ

આ સાથે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, જેમ-જેમ કોરોના કેસ વધી રહ્યાં છે, તે સૌથી મહત્વપૂર્ણ છે કે અમે હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણ પ્રથાઓના પ્રોટોકોલનું પાલન કરીએ. 

May 15, 2021, 04:18 PM IST

Mucormycosis અંગે ડોક્ટરે આપી ખાસ જાણકારી, આ ભૂલ તમારા માટે સાબિત થશે ખતરનાક

કોરોનાથી (Coronavirus) સાજા થઈ રહેલા લોકોમાં મ્યુકોરમાઇકોસિસનો (Mucormycosis) ભય વધ્યો છે. બ્લેક ફંગસના નામે ઓળખાતી આ સમસ્યા ખાસ કરીને જે લોકોમાં હાઈ સુગર છે

May 15, 2021, 04:04 PM IST

Mucormycosis શું છે? કેવી રીતે થાય છે? શું સાવચેતી રાખવી? આ બીમારીથી બચવાનો શું છે ઉપાય

મ્યુકોરમાયકોસીસ શું છે? કેવી રીતે થાય છે? શું સાવચેતી રાખવી? આ બીમારીથી બચવાનો શું છે ઉપાય? અને સવાલો હાલ લોકોને મુંજવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે આપણે વિગતવાર આના વિશે જાણવાની જરૂર છે.

May 15, 2021, 11:33 AM IST

સરકારની ચિંતા વધી, રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના 250 નવા દર્દી દાખલ થયા

  • રાજકોટ સિવિલ હોસ્પિટલને દરરોજ 1200 ઈન્જેક્શનની જરૂરિયાત પડી રહી છે. પરંતુ તેની સામે GMSCL દ્વારા માત્ર 1000 જ ઇન્જેક્શન જ છે
  • રાજકોટ શહેર જિલ્લાની 32 હોસ્પિટલોમાં કોરોનાની મા-કાર્ડથી સારવાર મળશે. પ્રતિ દિવસ 5 હજાર અને મહત્તમ 50 હજાર સુધીનો સારવાર ખર્ચ અપાશે 

May 15, 2021, 10:28 AM IST

વડોદરામા મ્યુકોરમાઈકોસિસના દર્દી એટલા વધ્યા કે ઉભો કરવો પડ્યો નવો વોર્ડ

  • વડોદરા જિલ્લા સિવાય સૌરાષ્ટ્ર-ભાવનગર, બોટાદના દર્દીઓ પણ સારવાર માટે વડોદરામાં આવી રહ્યાં છે
  • મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી

May 15, 2021, 09:07 AM IST

સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસીસથી 9 મોત, બેડ વધારવા તંત્રની કવાયત

કોરોના મહામારી બાદ મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના કેસમાં વધારો થયો છે અને આ રોગ પણ કાતિલ બન્યો છે આ રોગથી રાજકોટ 3, જામનગરમાં 5 અને સુરેન્દ્રનગરના 1 મળી કુલ સૌરાષ્ટ્રના 9 દર્દીઓના મોત થયા છે.

May 14, 2021, 05:49 PM IST

અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસીસના આટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર, 30 દર્દીઓના થઇ ચૂક્યા છે મોત

મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સારવાર માટે સિવિલ કેમ્પસમાં વોર્ડમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સિવિલ કેમ્પસમાં 30 જેટલા દર્દીઓના મ્યુકોરમાઇકોસીસના કારણે મોત થયા છે.

May 14, 2021, 01:59 PM IST

Black Fungus: ગુજરાત સહિત આ 10 રાજ્યોમાં હવે નવી મુસીબત ઊભી થઈ, જાણો તેના લક્ષણો, બચવાના ઉપાય

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં પણ તે પહોંચી ગયો છે. 

May 14, 2021, 11:55 AM IST

દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો

દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ (rajkot) અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે. 

May 14, 2021, 11:04 AM IST

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના રોજ 50 કેસ આવતા 400 બેડ ઉભા કરાયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે. 

May 13, 2021, 01:10 PM IST

Surat માં નવી સિવિલમાં મ્યુકોરમાઈક્રોસિસના 25 દર્દીઓ સારવાર હેઠળ, ત્રણ દર્દીઓની સર્જરી

સુરતમાં વધી રહેલા મ્યુકોરમાઈક્રોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

May 12, 2021, 08:36 PM IST

મ્યુકોરમાઇકોસિસના 50% દર્દીનાં મોત, કેસમાં ઉછાળો

રાજકોટ (Rajkot) માં 200 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) એવી વ્યક્તિને અસર કરે છે જ્યારે તેની પ્રતિરક્ષક શક્તિ દબાયેલી હોય છે અથવા ઓછી હોય છે.

May 12, 2021, 07:20 PM IST

વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના બે દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા, એકનું મોત

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) થી પીડાતા બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તો એક દર્દીનું મોત નિપજ્યું છે.  

May 12, 2021, 08:50 AM IST