हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
murder
Murder News
surat
સુરત ફરી રક્ત રંજીત! ડ્રગ્સની બાતમી પોલીસને આપતો હોવાની શંકામાં યુવકની હત્યા
Three Murders In Two Days In Surat : સુરતમાં બે દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ બન્યો, સુરતના ડ્રગ્સના નામે હવે હત્યાઓ થવા લાગી છે, એક યુવકને ડ્રગ્સની માહિતી આપવાના મુદ્દે રહેંસી નંખાયો
Apr 2,2024, 17:00 PM IST
IPL 2024
રોહિત શર્માની વિકેટનું સેલિબ્રેશન કરવાની આ કિંમત? વૃદ્ધને ઢોર માર મારતા થયું મોત
રોહિત શર્મા આઉટ થયો તો તેની ઉજવણી કરવી એક વૃદ્ધને ભારે પડી ગઈ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક 63 વર્ષના વૃદ્ધ ફેનની ઢોર માર મારીને હત્યા કરી નાખવામાં આવી. આ વિવાદ 27 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન થયો હતો.
Apr 1,2024, 8:48 AM IST
Jamnagar
જામનગરના જાણીતા વકીલ અને મુસ્લિમ સમાજના અગ્રણીની હત્યાથી ભારે રોષ ફેલાયો
Jamnagar Bar Association stays away from work over murder of Adv. Harun Paleja in Jamnagar yesterday
Mar 14,2024, 18:05 PM IST
Jamngar
રમઝાન પહેલા જામનગરમાં ખૂની ખેલ : રોઝું ખોલવા જઈ રહેલા મુસ્લિમ અગ્રણીની જાહેરમાં હત્ય
Jamnagar Crime News : જામનગરના જાણીતા વકીલ હારૂન પલેજાની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી ...જૂથી અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન .. વકીલ અને મુસ્લિમ સમાજમાં ફેવાયો રોષ,,, જામનગર પોલીસની જુદી જુદી ટુકડીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી
Mar 14,2024, 9:14 AM IST
surat
વેવાણ વિશે પોસ્ટ મૂકવામાં વેવાઈનો ગયો જીવ, સસ્પેન્ડેડ ASIએ કરી ભાજપના નેતાની હત્યા
Surat Crime News : સુરતમાં સસ્પેન્ડેડ ASIએ નેતાની કરી હત્યા... બિભત્સ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયેલા નેતાને મુક્કો મારતા થયું મોત.... પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી... અગાઉ દારુના કેસમાં ASIને કરાયો હતો સસ્પેન્ડ
Mar 10,2024, 11:05 AM IST
Rajkot
પતિએ પત્નીની બેરહેમીથી હત્યા કરી : લાશ પાસે બેસીને વીડિયો બનાવ્યો
Husband Murder Wife : રાજકોટમાં 34 વર્ષીય પરિણીતાની પતિએ જ હત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીના માથામાં પથ્થરનો બ્લોક ફટકારી હત્યા કરતા સમગ્ર સોસાયટીમાં અરેરાટી ફેલાઈ ગઈ
Feb 27,2024, 12:08 PM IST
Haiti
હત્યા કે સામૂહિક આત્મહત્યા? એક જ પરિવારના 16 લોકોના મોતથી ખળભળાટ
Crime News Haiti: કેરેબિયન દેશ હૈતીથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના 16 લોકોના સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃતદેહ મળી આવ્યા છે. મામલો દક્ષિણી હૈતીના સેગુઇન શહેરનો છે.
Feb 20,2024, 10:44 AM IST
murder
સુરતમાં વધુ એક હત્યાની ઘટના, ડિડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને શરૂ કરી તપાસ
Another murder incident in Surat, Didoli police registered a case of murder and started investigation
Feb 19,2024, 19:55 PM IST
Madhya Pradesh
'તે ફક્ત મારી છે, જે પણ વચ્ચે આવશે એને છોડીશ નહી', મામીના પ્રેમમાં પાગલ થયો ભાણિયો
મધ્ય પ્રદેશના ઈન્દોરથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જાણીને ચોંકી જશો. મામીના પ્રેમમાં પાગલ થયેલા એક ભાણિયાએ તેના મામાને મોતને ઘાટ ઉતારી દીધા.
Feb 17,2024, 13:39 PM IST
breaking news
એક મિત્ર બીજા મિત્રનો વેરી બન્યો! સામાન્ય બાબતે મનમાં દાઝ રાખી મિત્રનું ગળું દાબ્યું
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારના અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો 19 વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ ગત 8 ફેબ્રુઆરી ના રોજ ઘરેથી નીકળ્યા બાદ સમયે પરત નહિ આવતા પરિવારે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, જેમાં રામે પોતે મિત્રના ઘરે હોવાની પરિવારને જાણકારી આપી હતી.
Feb 13,2024, 18:46 PM IST
Vadodara
વડોદરા: લારી ચલાવતા વેપારીની હતાથી ચકચાર, કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન વિસ્તારની ઘટના
A Lorry Hawker was murdered in Vadodara's Karelibagh area, Police started Investigaton
Feb 7,2024, 16:15 PM IST
Valsad
મોટી દીકરીના લગ્નની આગલી રાતે પિતાએ કરી નાના જમાઈની હત્યા, સાળાએ પણ આપ્યો સાથ
The Father Made His Own Daughter A Widow : વલસાડના પારડીના ગોઇમા ગામમાં સસરા અને સાળાએ કરી જમાઈની હત્યા. જમાઈ દારૂના નશામાં દીકરી અને સાસુને માર મારતો હતો......પારડી પોલીસે સસરા અને સગીર સાળાની કરી ધરપકડ
Jan 30,2024, 10:04 AM IST
breaking news
ત્રણ હજાર રૂપિયાના ઝઘડામા યુવકને મળ્યું મોત! સુરતમાં અજાણ્યા ઇસમે ચપ્પુના ઘા ઝીંક્યા
સુરતમાં નજીવી બાબતે હત્યા જેવા બનાવોમાં વધારો થયો છે.મારામારી, હત્યા જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બનતી જઈ રહી છે. જ્યાં ગત રોજ સુરતના મહિધરપુરા વિસ્તારમાં મોડી સાંજે માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતીદેતી મામલે યુવકની હત્યા કરી દેવાઈ હતી.
Jan 13,2024, 19:14 PM IST
Suchana Seth
હત્યારી માતા વિશે આઘાતજનક ખુલાસો, 4 વર્ષના માસૂમની આવા કારણસર કઈ માતા હત્યા કરે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે ક સૂચના તેના પતિ વેંકટ રમનને ખુબ જ નફરત કરતી હતી. આ નફરતે તેને હત્યારી બનાવી દીધી.
Jan 12,2024, 11:16 AM IST
Rajkot
20 હજાર રૂપિયા વ્યાજે લેવાના બદલામાં યુવકને મળ્યું મોત : વ્યાજખોરોએ બદલો લીધો
Money Lenders : રાજકોટમાં પિતાએ વ્યાજે લીધેલ રૂપિયા પરત આપવા ગયેલ યુવકને આરોપીઓએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, મૃતકની માતા પર પણ કરાયો ખૂની હુમલો
Jan 10,2024, 11:14 AM IST
Bengaluru
કળિયુગી માતાએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો અને લાશ બેગમાં ભરી
માતા વિશે શું કહી શકાય? બાળક જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે તેને દુનિયા સાથે જોડનાર એક માતા હોય છે. માતાની હૂંફમાં બાળક સૌથી વધુ સુરક્ષિત પોતાને માનતું હોય છે. પરંતુ આ જ માતા જ્યારે જીવ લેવા પર આવી જાય તો શું કહેવું? આવી કળિયુગી માતાનું શું કરવું?
Jan 9,2024, 13:51 PM IST
Ahmedabad
માત્ર 100 રૂપિયા માટે મિત્ર બન્યો દુશ્મન! કાકાની નજર સામે આરોપીએ ભત્રીજાને ઘા ઝીંક્ય
શાહીબાગ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બાદ હત્યાનો બનાવ પણ સામે આવ્યો છે. નજીવી બાબતમાં મિત્રના હાથે જ મિત્રની હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Jan 7,2024, 19:54 PM IST
Divya Pahuja
અશ્લિલ ફોટા, બ્લેકમેઈલ, ગેંગસ્ટર કનેક્શન; ફિલ્મી કહાની જેવો છે દિવ્યા મર્ડર કેસ
હરિયાણાના ગુરુગ્રામમાં 27 વર્ષની મોડલ દિવ્યા પાહુજાની મંગળવારે મોડી રાતે એક હોટલમાં હત્યા થઈ. દિવ્યા પાહુજા પહેલા ગેંગસ્ટર સંદીપ ગાડોલની ગર્લફ્રેન્ડ હતી. દિવ્યાની હત્યાની આખી કહાની જાણશો તો તમને કોઈ બોલીવુડ ફિલ્મથી કમ નહીં લાગે. હત્યાના આરોપમાં પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે જેની પૂછફરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
Jan 4,2024, 10:47 AM IST
Dog Attack
ગુજરાતમાં હવે ઘરની બહાર રમતાં બાળકો પણ સલામત નથી! 6 વર્ષની બાળકી પર હુમલો
સુરતમાં ઘરની બહાર રમતાં બાળકો પણ નથી સલામત. ભેંસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 6 વર્ષની બાળકી પર કર્યો હુમલો. ZEE 24 કલાક પૂછે છે સવાલ, ક્યારે રખડતા શ્વાન સામે મનપા કાર્યવાહી કરશે.
Dec 28,2023, 15:10 PM IST
Jamnagar
જામનગરમાં કિશોરના અપહરણ બાદ તેની હત્યા કરાઈ, બે ભાઈના ડુંગર પાસે મળી લાશ
Minor Boy Kidnapped And Murder : જામનગરમાં સગીરનું અપહરણ બાદ કરાઈ હત્યા... મોહનનગર આવાસમાંથી સગીરનું અપહરણ કરાયું હતું... ઠેબા નજીક બે ભાઈના ડુંગર પાસેથી મૃતદેહ મળી આવ્યું
Dec 1,2023, 14:58 PM IST
Trending news
IPL 2024
રાહુલ-ડીકોક આગળ CSKની બોલિંગ ધરાશાયી, ઘરઆંગણે LSG ની ધમાકેદાર જીત
South Gujarat University
શરમજનક કિસ્સો! મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટમાં હાથ નાંખીને ચેક કરી કાપલી
Knowledge Marine And Engineering
37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારો માલામાલ
big breaking
BIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમ
canada visa
કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામાં લાગી રહ્યો છે 3-4 મહિનાનો સમય, જાણો કેમ
breaking news
“તમે પાર્સલ મોકલ્યુ છે તેમાં ડ્રગ્સ છે...”, સુરતના વેપારી પાસેથી 23 લાખ ખંખેર્યા
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલ
gujarat news
કાળઝાળ ગરમીમાં પશુધનનું કેવી રીતે ધ્યાન રાખશો? પશુપાલકો અને ખેડૂતોએ વિશેષ કાળજી લેવી
Brahmos Missile
હવે અવળચંડા ચીનને નહીં મળે ચેન, ફિલિપાઈન્સ ભારતના બ્રહ્મોસથી થશે સજ્જ
bjp
ક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશે