Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપનું કેન્દ્ર મગવે ક્ષેત્રમાં યેનાંગયોંગથી લગભગ 95 કિમી પશ્ચિમમાં હતું, જેની ઊંડાઈ આશરે 10-57 કિમી નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા ઘણા મોટા વિસ્તારોમાં અનુભવાયા હતા. કોલકાતામાં પણ લોકોએ ધરતીમાં ધ્રુજારી અનુભવી છે.
Doomsday Fish: જાપાનમાં થયેલ સ્ટડીમાં પણ ઓરફિશ અને ધરતીકંપ વચ્ચે કોઈ સીધું કનેક્શન સાબિત થયું નથી. તેમ છતાં વારંવારના બનાવોને કારણે આ માછલી રહસ્ય અને ચર્ચાનો વિષય બની રહે છે. માન્યતા છે કે, તે દેખાયા બાદ કુદરતી આફતો આવે છે.
Myanmar Earthquake Connection With Bhuj : મ્યાનમારમાં 28 માર્ચ, 2025ના રોજ આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. તમને જણાવી દઈએ કે ભુજમાં આવેલા ભૂકંપ સાથે પણ તેનો મજબૂત સંબંધ છે
Thailand Earthquake: મ્યાંમાર અને થાઈલેન્ડમાં શુક્રવારે ભયાનક ભૂકંપ આવ્યો. USGS પોતાના એક નિવેદનમાં કહ્યું કે ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે 12.50 વાગે મ્યાંમારના સાગાઈંગ શહેરની ઉત્તર પશ્ચિમમાં 16 કિલોમીટરના અંતરે 10 કિલોમીટર ઊંડાણે આવ્યો હતો.
મ્યાંમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂંકપના આંચકા અન્ય અનેક દેશોમાં પણ અનુભવાયા. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતી કે પળભરમાં અનેક બહુમાળી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. આ કુદરતી આફતમાં કેટલા લોકોના જીવ ગયા...જાણો અત્યાર સુધીની લેટેસ્ટ અપડેટ.
Myanmar Thailand Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપે સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાને હચમચાવી નાખ્યું છે. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાના આ ભૂકંપના કારણે ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 144 લોકોના મોતના આંકડા સામે આવ્યા છે.
Earthquake Astrology Connection: શુક્રવારે બપોરે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપે પાડોશી દેશો મ્યાનમાર અને થાઈલેન્ડને હચમચાવી નાખ્યા છે. આ ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભૂકંપ ન્યાયના દેવતા શનિના ગોચરના થોડા કલાકો પહેલા આવ્યો હતો. ભૂકંપ અને જ્યોતિષ વચ્ચેનો સંબંધ જાણો.
Earthquake strikes Myanmar Thailand Videos: મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા શક્તિશાળી ભૂકંપે બંને દેશોને હચમચાવી દીધા છે. મ્યાનમારના મંડલે શહેરમાં ઘણા લોકોએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓએ શહેરની નજીક 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ ઇમારતો ધરાશાયી થતી જોઈ હતી. આવો જોઈએ મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા ભૂકંપના વીડિયો જે જોઈને તમે ચોંકી જશો.
Earthquake: ભૂકંપના જોરદાર આંચકાથી આજે ધરતી ધ્રૂજી ઉઠી હતી. મ્યાનમારથી ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાલો જાણીએ કે ભૂકંપની તીવ્રતા કેટલી અને ક્યાં ક્યાં આંચકા આવ્યા?
ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સાગિંગ હતું. મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પરનો લોકપ્રિય અવા બ્રિજ ભૂકંપના આંચકાને કારણે ધરાશાયી થયો હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને તાઈવાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
Earthquake in Thailand: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં શુક્રવારે 7.7 તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે, જેનાથી અનેક ઈમારતો પર અસર થઈ છે.