narmada dam

નર્મદા ડેમની જળ સપાટી 135.75 મીટરે પહોંચી, નદી કાંઠાના 20 ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હાલ ડેમની સપાટી 135.75 મીટરે પહોંચી ગઇ છે અને ઉપરવાસમાંથી 3,04,069 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી થઇ રહેલા સતત વધારાના કારણે ડેમના 10 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે

Sep 6, 2019, 09:57 AM IST

નર્મદા ડેમ હાલ 88 ટકા ભરાતા સરકારને રાહત થઈ, હવે ખેતીની કોઈ જમીન કોરી નહિ રહે

ગુજરાત માટે સારા સમાચાર છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 88 ટકા ભરાતા સરકારને રાહત થઇ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમ સપાટી 135ને પારથી પહોંચી ગઈ છે. જે ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા તંત્રની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે. 

Sep 2, 2019, 05:02 PM IST

સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, ડેમની સપાટી 134.72 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે આજે ઉપરવાસમાંથી 97029 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી 134.72 મીટર છે

Sep 1, 2019, 07:47 AM IST

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ઉપરવાસમાંથી 1 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ડેમની સપાટી 134.62  મીટર છે

Aug 31, 2019, 10:02 AM IST

ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પર જળ સપાટી ભયજનક, 20 ગામ એલર્ટ

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 27.50 ફૂટે પહોંચતા તંત્રએ નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીની આવકના પગલે બાદ હવે સપાટીમાં થઈ રહેલો ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 ભયજનક સપાટી થી 4 ફૂટ ઉપર નર્મદા ભરૂચ કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

Aug 28, 2019, 09:02 PM IST

નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 134.08 મીટરને પાર

જિલ્લામાં કેવડીયા નજીક નવાગામ ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં પ્રથમવાર ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 134.08 મીટરને પાર થઇ ગઈ છે ત્યારે હજુ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. 

Aug 28, 2019, 08:44 PM IST

ભરૂચ પાસે નર્મદા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઊપર વહી રહી છે, 20 ગામોમાં એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીનો મોટો જથ્થો નર્મદા નદીમાં આવતા 20 દિવસમાં જ ત્રીજીવાર નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 28.40 ફૂટે પહોંચી ગઈ છે. હાલ ભરૂચ પાસે નર્મદા નદી તેની ભયજનક સપાટી 25 ફૂટથી 4 ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કાંઠાના 20 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

Aug 28, 2019, 10:30 AM IST

ભરૂચઃ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું લેવલ વધ્યુ, ભયજનક સપાટી પાર થતા અપાયું એલર્ટ

ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ૨૫.૫૦ ફૂટે પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમ માંથી સતત પાણીની આવકના પગલે સપાટીમાં વધારો થયો છે. ભયજનક સપાટી પાર થતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તો સાથે જ પાણીનું લેવલ વધતા નીચાણવાળા વિસ્તારોમાં ડર ભરાઈ ગયો છે.

Aug 27, 2019, 02:00 PM IST

નર્મદા ડેમ 133.39 મીટરની ઐતિહાસિક સપાટીએ, ગુજરાતનું જળ સંકટ ટળ્યું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી 133.39 મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી થતા પાણીની આવકને પગલે નર્મદા ડેમે આ વર્ષે આ લેવલ મેળવ્યું છે. 

Aug 23, 2019, 09:32 AM IST
Narmada dam rises to 138 meter, See What CM Rupani Said PT1M36S

ઈતિહાસમાં પહેલીવાર નર્મદા બંધની સપાટી 133 મીટર પાર, જુઓ CM રૂપાણીએ શું કહ્યું

સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની જંગી આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 132.98 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનાં 15 દરવાજા ખોલાયા છે. પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 2 ટર્બાઈનો આજે પણ ચાલું કરી દેવાયા છે.

Aug 20, 2019, 03:20 PM IST
Sardar Sarovar Dam reaches record level, Narmada dam rises to 138 meter PT3M7S

નર્મદા બંધના ઇતિહાસમાં પહેલીવાર 133 મીટરની સપાટીને પાર

સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની જંગી આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 132.98 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનાં 15 દરવાજા ખોલાયા છે. પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 2 ટર્બાઈનો આજે પણ ચાલું કરી દેવાયા છે.

Aug 20, 2019, 12:45 PM IST

સરદાર સરોવર ડેમમાં આજે પણ પાણીની જંગી આવક, નર્મદા બે કાંઠે વહી

સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની જંગી આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 132.98 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનાં 15 દરવાજા ખોલાયા છે

Aug 20, 2019, 09:19 AM IST

ગુજરાતમાં સારા વરસાદનો પુરાવો, અત્યાર સુધી 38 જળાશયો છલકાયા

ગુજરાતમાં સર્વત્ર વરસેલા સારા વરસાદનું પરિણામ એવું છે કે, હાલ ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. ગુજરાતના 38 જળાશયો છલકાઈ ગયા છે. આ વર્ષે ગુજરાતના દરેક પ્રાંતમાં વરસેલા સારા વરસાદને કારણે ગુજરાતને આગામી ઉનાળાની સીઝનમાં વલખા મારવાની જરૂર નહિ પડે તેવુ લાગે છે. જળ સંપત્તિએ આ અંગેનો રિપોર્ટ આપ્યો છે.

Aug 19, 2019, 01:07 PM IST

ઉપવારમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટી 132.61 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમમાં ફરી એક વાર પાણીની વિપુલ આવક થતા નર્મદા નદી બે કાંઠે થઇ છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.61 મીટરે પહોંચી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક નોંધાતા ડેમનાં 14 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 

Aug 18, 2019, 09:47 PM IST

માત્ર ગુજરાતમાં જોવા મળતા ટાઈગર બટરફ્લાયને સ્ટેટ બટરફ્લાય જાહેર કરવાની તૈયારી

ટાઈગર બટરફ્લાયને ગુજરાતનું સ્ટેટ બટરફ્લાઈ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવશે અને ટાઈગર બટરફ્લાયને ગુજરાતનું સ્ટેટ બટરફ્લાય બનાવવાની તમામ વિધિ પતાવીને જાહેરાત કરવામાં આવશે.

Aug 18, 2019, 01:41 PM IST

ઉપરવાસમાં વરસાદથી નર્મદા નદી અને બનાસ નદી ઓવરફ્લો, કાંઠાના ગામો એલર્ટ પર

હાલ ગુજરાતમાં વરસાદની સ્થિતિ શાંત છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ ચાર દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે હાલ નર્મદા નદી તથા બનાસ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. 

Aug 18, 2019, 12:28 PM IST

Photos : દિવાળી વેકેશન મનાવવા ગુજરાતમાં બની રહ્યું છે નવુ ડેસ્ટીનેશન, 15 ઓક્ટોબર સુધી તૈયાર થઈ જશે

આગામી દિવાળી વેકેશનમાં પ્રકૃતિને માણવા અને શાંતિનો અનુભવ કરવા ઈચ્છતા કુદરતના ખોળે ફરવાવાળા પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. કુદરતના ખોળે બિરાજેલ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખૂબ જ મોટું આકર્ષણ છે. પરંતુ હજી બીજા 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ જશે. પ્રવાસીઓ બેથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં હરીફરી શકે તેવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. તો બનાવો પ્રોગ્રામ આ દિવાળી વેકેશનમાં નર્મદા જિલ્લાનો. પણ તે પહેલા જાણી લો કે નર્મદા જિલ્લામાં શું નવુ બની રહ્યું છે. 

Aug 18, 2019, 11:30 AM IST

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના 7 ગેટ ખોલાયા

ગુજરાતમાં આ વર્ષે સારા ચોમાસાની અસરને પગલે ખુશખુશાલ માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, નર્મદા ડેમની જળ સપાટી પણ વધતા પણ ગુજરાતનું આખુ વર્ષ પાણીદાર જશે. ત્યારે હાલ ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડાયું છે. જેને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે.

Aug 17, 2019, 08:31 AM IST

નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલાયા, કાકડીઆંબા તથા ચોપડવાવ ડેમ છલકાયા

નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા અને કરજણ સિવાયના અન્ય બે ડેમો સાગબારા તાલુકાના કાકડીઆંબા તથા ચોપડવાવ ડેમ છલકાયા છે. કાકડીઆંબા ડેમ તેની 187.71 મીટરની પૂર્ણ સપાટી વટાવીને 187.76 મીટરે થતા 6 વર્ષ બાદ પુનઃ છલકાયો છે

Aug 13, 2019, 10:36 AM IST
Sardar Sarovar's Dam water level at all-time high of 131.79 metre PT2M32S

સરદાર સરોવર ડેમના 8 દરવાજા ખોલાયા, 131.79 એ પહોંચી જળસપાટી

સરદાર સરોવર નર્મદા ડેમનાં એકવાર ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે. મોડી રાત્રે સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમની સપાટી.131.79 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 2,45,471 ક્યુસેક થઈ છે.

Aug 12, 2019, 10:45 AM IST