narmada dam

સરદાર સરોવર ડેમનો પ્રવાસ કરનારા લોકો માટે ખુશ ખબરી, પ્રવાસીઓની સંખ્યમાં થશે વધારો

ચોમાસામાં નર્મદા ડેમ જોવાની ઇચ્છાઓ ધરાવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે લોકો સ્ટેચ્યું ઓફ યુનિટી જોઇ ચૂક્યા હોય અને હવે માત્ર નર્મદા નદી પર તૈયાર થયેલા સરદાર સરોવર ડેમને જોવા માંગતા હોય તેવા લોકો માટે રાહતના સમચાર આવ્યા છે. હવે માત્ર 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવાથી યુનિટી બસ સેવા દ્વારા ડેમ સુધી જઇ શકશે. 

Aug 11, 2019, 06:25 PM IST

Photos : આંખોમાં ન સમાય તેવું સૌંદર્ય હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સર્જાયુ છે

નર્મદા જિલ્લો ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે. તેમાં પણ ચોમાસું આવે એટલે કહેવું જ શું? નર્મદા ડેમ વિસ્તારમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલ નર્મદા ડેમ વિસ્તારમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાતપુડા અને વિંધ્યાચલ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે. 

Aug 11, 2019, 10:30 AM IST

મધ્ય રાત્રિએ સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા

સરદાર સરોવર નર્મદા ડેમનાં એકવાર ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે. મોડી રાત્રે સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમની સપાટી.131.65 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 2,45,471 ક્યુસેક થઈ છે. 

Aug 11, 2019, 08:10 AM IST

36 કલાકમાં જ નર્મદાના ડેમના ખોલાયેલા તમામ દરવાજા બંધ કરાયા, ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી

ગુરુવારે મોડી રાત્રે ખોલવામાં આવેલા નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમના તમામ 30 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગત રાત્રે 1-30 કલાકે દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ 36 કલાકમાં જેટલા સમયમાં જ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. 

Aug 10, 2019, 02:14 PM IST

36 કલાકમાં જ નર્મદાના ડેમના ખોલાયેલા તમામ દરવાજા બંધ કરાયા, ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી

ગુરુવારે મોડી રાત્રે ખોલવામાં આવેલા નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમના તમામ 30 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગત રાત્રે 1-30 કલાકે દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ 36 કલાકમાં જેટલા સમયમાં જ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. 

Aug 10, 2019, 02:13 PM IST

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી

ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી છે. ગોલ્ડન બ્રિજ ખાતે હાલ 28 ફૂટે સ્થિર થઇ છે. ગઇકાલે રાત્રે 10 વાગ્યે નર્મદા નદીની સપાટી 29 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી. પરંતુ ત્યારબાદ સપાટી ઘટવાની શરૂ થઇ હતી. પરંતુ હાલ નર્મદા નદીની સપાટી સ્થિર થયેલી છે. ગઈકાલે અંકલેશ્વરના સરફુદ્દીન, ખાલપીયા, બોરભાથા બેટના લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરાવાયા હતા.

Aug 10, 2019, 12:59 PM IST
Bharuch: Water Level Increases in Narmada Dam Due To Heavy Rainfall PT7M8S

ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વટાવ્યું વોર્નિગ લેવલ

આજે નર્મદા ડેમના 26 દરવાજા ખોલાતા ઉનાળામાં કોરીકટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ડેમના દરવાજા ખોલાતા હાલ નદીની સપાટી સતત વધી રહે છે. તો બીજી તરફ, નદીની સપાટી ભયજનક લેવલ પર આગળ વધી રહી હોય તેવુ પણ કહી શકાય. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વોર્નિગ લેવલ વટાવ્યું છે. નર્મદા નદીની સપાટી 22 ફૂટે પહોંચી છે.

Aug 9, 2019, 02:50 PM IST

ભરૂચ પાસે નર્મદા નદી વોર્નિંગ લેવલ ક્રોસ કરવાની તૈયારીમાં, 3 ગામ ખાલી કરાવાયા

આજે નર્મદા ડેમના 26 દરવાજા ખોલાતા ઉનાળામાં કોરીકટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ડેમના દરવાજા ખોલાતા હાલ નદીની સપાટી સતત વધી રહે છે. તો બીજી તરફ, નદીની સપાટી ભયજનક લેવલ પર આગળ વધી રહી હોય તેવુ પણ કહી શકાય. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વોર્નિગ લેવલ વટાવ્યું છે. નર્મદા નદીની સપાટી 22 ફૂટે પહોંચી છે. 

Aug 9, 2019, 01:45 PM IST

ગુજરાતમાં મહત્વના બ્રેકિંગ : ભારે વરસાદને પગલે NDRFની 18 ટીમો તૈનાત, 16 ગામોમાં વીજળી ડુલ

સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને લઇને રાજ્યભરનું વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. રાજ્યમાં અનેક શહેરોમાં ભારે વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ રહી છે. 

Aug 9, 2019, 01:18 PM IST
Tourists Visit Statue Of Unity To Relish Rainy Atmosphere PT9M4S

વરસાદી વાતાવરણમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી જતા ડેમના 26 દરવાજા ખોલી દેવાયા હતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પહેલીવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચી ગયા હતા. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાઓને અસર થવાની છે. જેની અસર હવે દેખાવા લાગી છે.

Aug 9, 2019, 01:05 PM IST

Photos : નર્મદા ડેમના 26 દરવાજાનો નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા

ગુજરાતના આંગણે ફરી એકવાર ઐતિહાસિક ક્ષણ આવી છે. ડેમની ઉંચાઈ વધાર્યા બાદ પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 26 જેટલા દરવાજા ખોલાતા અનોખુ દ્રશ્ય સર્જાયું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો ડેમનો આ નજારો માણવા માટે પહોંચી ગયા છે.

Aug 9, 2019, 11:23 AM IST

નર્મદા ડેમના દરવાજા ખોલ્યા બાદ અસર દેખાઈ, કરનાળી ગામમાં પાણી ઘૂસ્યું, મલ્હારરાવ ઘાટ ડૂબ્યો

નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી જતા ડેમના 26 દરવાજા ખોલી દેવાયા હતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પહેલીવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચી ગયા હતા. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાઓને અસર થવાની છે. જેની અસર હવે દેખાવા લાગી છે. 

Aug 9, 2019, 10:37 AM IST

અડધી રાત્રે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો નર્મદા ડેમ, 131 મીટર સપાટી પાર કરતા 26 દરવાજા ખોલાયા

નર્મદા ડેમ વધુ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો હતો. ડેમની ઉંચાઈ વધાર્યા બાદ પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મોડી રાત્રે 10 જેટલા દરવાજા ખોલાતા અનોખુ દ્રશ્ય સર્જાયું હતું. ઈતિહાસમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની સપાટી 131 મીટર પાર કરાતા જ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો, અને આમ એક ઐતિહાસિક દ્રશ્ય હાલ ડેમ પાસે જોવા મળી રહ્યું છે. 

Aug 9, 2019, 08:13 AM IST

સરદાર સરોવરની ડેમમાં પાણીની આવકમાં ગત વર્ષ કરતા આ વર્ષે થયો વધારો

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં સારા વરસાદના પગલે પાણીની સારી આવક થઇ રહી છે. આજે નર્મદા બંધની જળ સપાટી 127.50 મીટર પર પહોંચી છે. અને હજી પણ પાણીની સારી આવક થઇ રહી છે. 
હવે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે 2592 mcm લાઈવ સ્ટોક પાણી વધુ સંગ્રહ થયુ છે. 
 

Aug 6, 2019, 09:40 PM IST
Narmada Sardar Sarovar Dam Leval Increse PT1M21S

નર્મદા: 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 30 સે.મીનો વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 23132 ક્યુસેક પાણીની આવક થઇ છે જેને લઇ હાલ સરદાર સરોવર ડેમની સપાટી 122.03 મીટર સુધી પહોંચી ગઇ છે. આ સાથે જ ડેમની જળ સપાટીમાં 30 સેમીનો વધારો નોંધાયો છે. નર્મદામાં પાણીની આવક થતા જ ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાં 5162 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હજી પણ CHPH ના બે ટર્બાઇન બંધ કરાયા માત્ર એક ટર્બાઇન ચાલુ છે.

Jul 31, 2019, 11:25 AM IST

ચોમાસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પહોંચ્યા હજારો વિઝીટર્સ

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસમાં પાંચ તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદીના પાણી ઉમેરો થયો છે, તો કોરીકટ રહેલી નર્મદા નદી બે કાંઠે વહેતી દેખાઈ રહી છે. સાતપુડા અને વિંધ્યાચળ ડુંગરની તળેટીમાં આવેલા નર્મદા જિલ્લાને જાણે કુદરતે લીલી ચાદર પાથરી હોય એવા લીલાછમ વાતાવરણથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. આ કારણે સરદાર સરોવર બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારના રોજ 15 હજારથી વધારે પ્રવાસીઓ નોંધાયા હતા. 

Jul 28, 2019, 04:43 PM IST

નર્મદા ડેમની જળ સાપાટીમાં થયો વધારો, એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન શરૂ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.92 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

Jul 24, 2019, 05:53 PM IST

આનંદો!!! નર્મદા ડેમની સપાટી વધતા એક વર્ષ બાદ શરૂ થયું મેગાવોટ પાવર ઉત્પાદન

હાલ ભલે ગુજરાતમાં જોઈએ એવો વરસાદ ન હોય, પરંતુ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 68023 ક્યુસેક જેટલા પાણીની આવક થતા હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની સપાટી વધતા જ પાવરહાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેથી વીજ ઉત્પાદન કરી શકાય.

Jul 24, 2019, 12:12 PM IST
Water level reached 121.96 meter of of the Sardar Sarovar Dam PT2M43S

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો , જળ સપાટી 121 મીટરને પાર

રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 121.96 મીટરે પહોંચી છે. ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ગુજરાતના ખેડૂતો માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ડેમની સપાટી 24 સે.મી. વધી છે. નર્મદા ડેમમાં 1690 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. MPના 2 ડેમના પાવર હાઉસ શરૂ રહેતા પાણીની આવક સારી એવી થઇ રહી છે.

Jul 24, 2019, 11:30 AM IST

નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની આવક, ખેડૂતો માટે મેઇન કેનાલ પાણી છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણી આવક થઇ છે. જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો થયો છે.

Jul 8, 2019, 11:50 AM IST