narmada dam

નર્મદા ડેમમાં પાણીની સ્ટોરેજ ક્ષમતા વધી પણ જો ડેમ પૂર્ણ ભરાય તો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઇ 138.39 મીટરે પહોંચાડી છે એમ કહેવાય 121.92 મીટરની ઊંચાઈ વખતે નર્મદા બંધ પૂર્ણ ભરાઈ જતા પાણી દરિયામાં વહી જતું હતું. 

Jun 24, 2018, 04:10 PM IST

નર્મદા ડેમની સપાટી વિશે ખાસ સમાચાર, ઉનાળામાં આપશે રાહત

છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં વધારો થયો છે

Mar 20, 2018, 12:12 PM IST

નર્મદા ડેમમાંથી પાણીની ચોરી રોકવા માટે SRPનો 'પાણી પહેરો'

નર્મદા ડેમમાંથી પાણી ચોરીને રોકવા માટે હવે SRPનો પહેરો ગોઠવવામાં આવ્યો છે. ડેમથી 10 કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને બકનળીઓ દ્વારા ખેડૂતો પાણી લેતા અટકાવવા માટે સરકારે SRPના જવાનોને ગોઠવ્યા છે. જેમાં સરકારે સરદાર સરોવરની મેન કેનલથી કચ્છ સુધી એસઆરપી જવાનોનો પહેરો મૂકી દેવામાં આવ્યો છે. નર્મદા કેનાલમાં બકનળી કે અન્ય માધ્યમથી પાણીની થતી ચોરી અટકાવવા સરકારના આદેશથી કેનાલ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

Feb 20, 2018, 01:54 PM IST

નર્મદા ડેમનું લાઇવ સ્ટોરેજ પાણી આજથી થયું પૂર્ણ, ડેડ સ્ટોક પાણીનો થશે ઉપયોગ

નર્મદા ડેમનું લાઇવ સ્ટોરેજ પાણી આજથી પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે હવે આજથી ડેડ સ્ટોક પાણીનો વપરાશ શરૂ કરી દેવામાં આવશે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સૂચના મુજબ ડેડ સ્ટોક સુધી પાણી વાપરી શકાશે. જે માટે ઈરિગેશન બાયપાસ કેનાલના ગેટ ખોલવામાં આવશે. હાલ બંધની સપાટી 110.54 મીટર છે. 

Feb 20, 2018, 01:46 PM IST

રાજકોટ શહેર પર તોળાતું જળસંકટ, ઉનાળા પહેલાં શહેરમાં પાણીની પારાયણ

રાજકોટના તમામ ડેમો પૈકી આજી ડેમ સૌથી ઉંડો એટલેકે 29 ફૂટનો છે.  આ વખતે આજી-1 માં પાણીની આવક ૨૨ ફૂટ છે જે ૩૧ માર્ચ સુધી ચાલી શકે તેમ છે 

Feb 15, 2018, 05:46 PM IST

આ ઉનાળામાં ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું જળસંકટ

ગુજરાતના મુખ્યપ્રધાનના સલાહકારે મીડિયાને કહ્યું છે કે આપણે સરદાર સરોવર પરિયોજના પર સંપૂર્ણપણે આધારિત છીએ એ ધારણા બદલવાની જરૂર છે

Jan 29, 2018, 01:57 PM IST