naroda

Ahmedabad Naroda's Prople Boycott Election Due To Water Issue PT1M46S

અમદાવાદમાં પાણીની સમસ્યાની અસર ચૂંટણીમાં જોવા મળી, જુઓ વિગત

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્થાનિકોએ રાજકારણીઓની પ્રવેશબંધીના પોસ્ટર્સ લગાવ્યા છે. શીતળાનગર વિસ્તારના સ્થાનિકોએ લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનું નિવારણ ન આવતાં રોષે ભરાઈ આ પ્રકારના પોસ્ટર લગાવ્યા

Apr 16, 2019, 04:25 PM IST

અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી પીસ્ટલ અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો

શહેરના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે એક યુવક પોલીસના હાથે લાગ્યો છે. નરોડા પોલીસે નરોડા પાટિયા પાસેથી ઝડપાયેલા શખ્સ મેજરસિંઘ સેસ્સી મૂળ પંજાબનો છે અને ત્યાંનો રીઢો ગુનેગાર છે. પોલીસના હાથે લાગેલો આ આરોપી અગાઉ હત્યા, રેપ ,ઘરફોડ અને નારકોટિકિસ સહિતના કેસનો વોન્ટેડ છે. 

Mar 23, 2019, 07:24 PM IST

યુવતીના બહેનના નામે ફેક આઇડી બનાવી બિભસ્ત મેસેજ કરનાર યુવકની ધરપકડ

સોશિયલ મીડિયા પર યુવતી અને તેની બહેનના નામે ફેક આઈડી બનાવી ફેસબુક પર બીભસ્ત મેસેજ કરતા એક આરોપીને સાયબર ક્રાઇમે  ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો યુવક બંને યુવતી સાથે અંગત અદાવત રાખી બદલો લેવા આ કૃત્ય કરતો હોવાની કબુલાત કરી છે.
 

Mar 3, 2019, 10:21 PM IST

અમદાવાદ : વેપારીને લૂંટાતો જોઈ લોકો દોડી આવ્યા, પકડી પાડ્યા 3 ચોરોને...

 અમદાવાદના નરોડામાં ગઈકાલે રાત્રે એક વેપારી પાસેથી ફોન અને રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ રહેલા 3 લબર મુછીયાઓને પોલીસે ઝડપી પડ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ 18 વર્ષના છે. 

Feb 25, 2019, 04:19 PM IST

નરોડામાં સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા, પાકિસ્તાન વિરોધી કર્યા સુત્રોચ્ચાર

જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં મોટી સંખ્યામાં CRPFના જવાનો શહીદ થયા છે. ત્યારે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની દેશભરમાંથી ટીકા કરવામાં આવી રહી છે.

Feb 17, 2019, 03:32 PM IST

અમદાવાદઃ નરોડામાં વેપારીનો પરિવાર સાથે સામૂહિક આપઘાત, 3ના મોત

ઘરમાં તપાસ કરતા કૃણાલ ત્રિવેદી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે તેમના પત્ની અને પુત્રી મૃત હાલતમાં નીચે પડેલા જોવા મળ્યા હતા

Sep 12, 2018, 08:27 AM IST

છેડતી મુદ્દે પોલીસ સ્ટેશનમાં યુવતીઓનો હોબાળો, પોલીસ સામે ગંભીર આક્ષેપ

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં છેડતી મુદ્દે યુવતીઓએ હોબાળો કર્યો હતો. આ સમગ્ર હોબાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વોથી ત્રાસી ગયેલી યુવતીઓ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી પરંતુ યુવતીઓએ એ પણ આરોપ લગાવ્યો છે કે, પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને તેમના પર હાથ ઉઠાવ્યો હતો.. પોલીસે યુવતીને થપ્પડ મારી હોવાનો પણ આરોપ લગાવાયો છે. 

Feb 26, 2018, 02:16 PM IST