nasa

સાવધાન: પૃથ્વી તરફ વધી રહ્યો છે આ મોટો ખતરો, જાણો શું કહ્યું NASAએ...

કોરોનાનો સામનો કરી રહેલી દુનિયા સામે વર્ષ 2020માં વધુ એક સરપ્રાઇઝ સામે આવ્યું છે. નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે, 3 નવેમ્બરના યોજાનાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી એક દિવસ પહેલા પૃથ્વી તરફ વધી રહેલા એક નાનો એસ્ટરોઇડ (asteroid) અથડાઇ શકે છે. આંકડાઓ અનુસાર આ એસ્ટરોઇડની પૃથ્વી સાથે અથડાવવાની 0.41 ટકા આશંકા છે.

Aug 23, 2020, 07:16 PM IST

NASA SpaceX: ધરતી પર પાછા ફરી રહ્યાં છે બંને અમેરિકન અંતરિક્ષયાત્રી

અંતરિક્ષમાં ગયેલા સ્પેસએક્સ અને નાસાના બે અંતરિક્ષયાત્રીઓ આજે ધરતી પર પાછા ફરી રહ્યાં છે. એસ્ટ્રોનટ્સ Robert Behnken અને Douglas Hurleyએ સ્પેસ સ્ટેશન છોડી દીધુ છે અને ધરતી તરફ આગળ વધી રહ્યાં છે. સ્પેસએક્સ અને નાસા 45 વર્ષમાં પહેલીવાર કોઈ અંતરિક્ષયાત્રીને સીધા સમુદ્રમાં ઉતારવા જઈ રહ્યાં છે. 

Aug 2, 2020, 08:23 AM IST

સુરતની 2 વિદ્યાર્થીનીઓની અદભૂત સિદ્ધિ, શોધી કાઢ્યો 'Asteroid', NASAએ પણ આપી સ્વિકૃતિ

સુરત (Surat) ની ખાનગી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા Asteroid સર્ચ કેમ્પઇન  અંતર્ગત ક્ષુદ્રગ્રહ( એસ્ટરોઈડ ) શોધી કાઢ્યો છે. જે ભવિષ્યમાં પૃથ્વી પરથી પસાર થઈ શકે છે અથવા તો પૃથ્વી ઉપર જોખમ પણ ઊભું કરી શકે તેની શોધ આ બંને વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. 

Jul 27, 2020, 01:26 PM IST

NASAની મંગળ ગ્રહની નવી તસવીરોથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો!

નાસાના માર્સ રોવર ક્યુરિયોસિટી (Mars rover Curiosity)એ હાલમાં જ મંગળ ગ્રહ (Mars) ની તસવીરો લીધી છે. જેમાં અનેક એવા તથ્યો સામે આવ્યાં છે કે જેનાથી ત્યાં એલિયન ((Alien) ) હોવાની વાત જાણવા મળે છે. 

Jun 24, 2020, 12:29 PM IST

NASA એ 6 વર્ષમાં 174 કરોડ રૂપિયામાં બનાવ્યું અનોખું ટોયલેટ, જાણો શું છે ખાસ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ મહિલાઓ માટે યૂનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (Universal Waste Management System)નામે એક ટોયલેટ બનાવ્યું છે. જેની કિંમત લગભગ 23 મિલિયન ડોલર્સ છે.

Jun 23, 2020, 09:22 PM IST

આર્ટેમિસ મિશન 2024: NASA ચંદ્ર તરફ જવા માટે તેની કક્ષામાં બનાવશે 'હોટલ'

US સ્પેસ એજન્સી નાસા એસ્ટ્રોનોટ્સ હવે એવા મોડ્યુલમાં અટકશે જે ચંદ્ર પર પગ મૂકતા પહેલા હોટલ જેવું લાગશે. ખાસ વાત એ છે કે આ મોડ્યુલ ચંદ્રની કક્ષામાં રહેશે. આ માટે નાસાએ નોર્થ્રોપ ગ્રુમેનને 187 મિલિયનનો કરાર કર્યો છે. આ નાસાનો આર્ટેમિસ મિશનનો ભાગ હશે, જે હેઠળ વર્ષ 2024 સુધીમાં પ્રથમ મહિલા અને એક પુરુષને ચંદ્ર પર મોકલવામાં આવશે. 

Jun 9, 2020, 12:20 AM IST

NASA SpaceX Launch: કોરોનાકાળમાં અમેરિકાએ 9 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, હ્યુમન સ્પેસ મિશન કર્યું લોન્ચ

એકબાજુ જ્યાં અદ્રશ્ય વાયરસ કોરોનાએ અમેરિકામાં ખુબ હાહાકાર મચાવ્યો છે ત્યારે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ અમેરિકી સ્પેસ એજન્સી NASAએ 9 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો છે. ફ્લોરિડાના કેપ કનવરલમાં જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી NASA-SpaceX Demo-2 mission સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકાએ 9 વર્ષમાં પહેલીવાર પોતાની ધરતીથી સ્પેસમાં એસ્ટ્રોનટ્સ મોકલ્યા છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડેનસ્ટીને લોન્ચ અંગે જાણકારી આપી. ચંદ્રને સ્પર્શવા માટે પૃથ્વીથી પહેલી ઉડાણ આ જ્હોન એફ કેનેડી સેન્ટરથી રખાઈ હતી. 

May 31, 2020, 07:15 AM IST

NASAના વૈજ્ઞાનિકોને મળ્યાં બીજા બ્રહ્માંડના પુરાવા, જાણીને મગજ ચક્કર ખાઈ જશે

દુનિયામાં વૈજ્ઞાનિકો અનેક ચોંકાવનારા આવિષ્કાર કે શોધ કરતા હોય છે. હવે નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ એક સમાંતર બ્રહ્માંડ (Parallel Universe) હોવાના પુરાવા મેળવ્યાં છે. જ્યાંના ભૌતિકી નિયમ અહીંથી બિલકુલ ઉલટા છે. એટલે કે ત્યાં સમય આગળ જવાની જગ્યાએ પાછળ ચાલે છે. 

May 21, 2020, 11:35 AM IST

NASAએ ભારતને આપ્યાં મોટા ખુશખબર, જાણીને તમને પણ થશે ખુબ આનંદ 

ભારતમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કોરોના સામે તો ફાયદો કરાવી રહ્યો છે પરંતુ દેશની આબોહવા સુધરી રહી છે તે પણ સૌથી મોટો ફાયદો છે. કારણ કે લોકડાઉન વગર આ કોઈ પણ પ્રકારે શક્ય જ નથી.

Apr 24, 2020, 07:07 AM IST

ચીને કોરોના મુદ્દે રચી છે મોટી ભ્રમજાળ, હવે ધીરે ધીરે પાપ આવી રહ્યું છે બહાર

ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યામાં ચીનમાં અચાનક 50 ટકાના વધારા બાદથી જ તેનાં અધિકારીક આંકડા પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીનમાં છેલ્લા એક અઠવાડીયાથી વુહાનમાં મૃતકોની સંખ્યામાં વધારો કરતા જણાવ્યું હતું કે,  હોસ્પિટલમાં ઉતાવળ અથવા અન્ય કારણોથી રેકોર્ડ નોંધી શકાયો નથી.  હવે હોન્ગકોંગનાં સંશોધકોએ એક અભ્યાસમાં કહ્યું કે, ચીનમાં કોરોના વાયરસની પહેલી લહેરમાં સંક્રમણનો આંકડો 2,32,000થી વધારે હોઇ શકે છે. આ સંખ્યા અધિકારીક આંકડાથી ચાર ગણો વધારે છે. 

Apr 23, 2020, 06:34 PM IST

કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ

ભૂસ્તરશાસ્ત્રીઓને કચ્છમાં સૌથી મોટું સંશોધન હાથ લાગ્યું છે. માતાના મઢ (mata no madh) ની જમીન મંગળ ગ્રહ જેવી હોવાની સાબિત થઈ છે, જેને કારણે હવે વિશ્વની સૌથી ટોચની સંશોધન સંસ્ખા નાસા (NASA) ને પણ આ રિસર્ચમાં ભારે રસ પડ્યો છે. કચ્છમાં આશાપુરાના સ્થાનક કહેવાતા માતાના મઢની જમીન જેરોસાઈટ (jarosite) ખનીજ ધરાવતી જમીન બની છે. ત્યારે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ કચ્છ બન્યું છે. 7.2 કરોડ વર્ષ પહેલાં કચ્છની ધરતીમાં "જેરોસાઇટ" ધરબાયેલું હતું. નાસા કે ઇસરોના મિશન મંગળ પહેલાં રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે. આ માટે નાસાના વિજ્ઞાનીઓ કચ્છ (Kutch) પણ આવીને ગયા છે.

Mar 7, 2020, 05:53 PM IST

જો NASAનો આ પ્રયોગ સફળ રહ્યો તો દરેક નાગરિકને મળશે 9 હજાર કરોડ રૂપિયા

અમેરિકન સ્પેસ એજન્સી NASA દ્વારા એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જો સફળ રહ્યો તો ન માત્ર ભારતનાં દરેક નાગરિકને 9 હજાર કરોડથી પણ વધારેની રકમ મળશે

Mar 6, 2020, 09:05 PM IST

ભારતનું આ સરોવર અને મંગળ ગ્રહનું શું છે કનેક્શન

ભારતના એક સરોવરને લઇને NASA મંગળ ગ્રહ સાથે જોડાયેલા કનેક્શનની શોધમાં લાગી ગઇ છે. તમને ભારતના આ સરોવર વિશે જણાવીએ જે એક ઉલ્કાપિંડના ટકરાવવાથી જ બન્યું છે. તેની સાથે સંકળાયેલી તાજી જાણકારી સામે આવી છે કે ભારતનું આ સરોવર 5 લાખ 70 હજાર વર્ષ જૂનું છે અને નાસાના વૈજ્ઞાનિક આ સરોવરના મંગળ ગ્રહ સાથેનું કનેક્શન વિશે શોધી રહ્યા છે. 

Mar 6, 2020, 04:00 PM IST

દુનિયાનો અંત નજીક? આ તારીખે સર્જાશે મહાવિનાશ!, બચવા માટે જાણો કેટલો છે સમય

શું ખરેખર દુનિયાને બચાવવા માટે આપણી પાસે ફક્ત એક મહિનાનો જ સમય રહ્યો છે? હકીકતમાં દુનિયા પર હવે મહાવિનાશની ઘંટી વાગવા માંડી છે. જે દુનિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની છે. NASAએ પોતે એ વાતની પુષ્ટિ કરી છે કે આવનારી 29 એપ્રિલના રોજ દુનિયા બદલાઈ શકે છે. 

Mar 5, 2020, 09:51 AM IST

મિશન પર NASA અને યૂરોપિયન સ્પેસ એજન્સીનું સોલર ઓર્બિટર, પ્રથમવાર સૂર્યના ધ્રુવોની લેશે તસવીર

યૂરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને અમેરિકી અંતરિક્ષ એજન્સી (NASA)નું સોલર ઓર્બિટર સ્પેસક્રાફ્ટ પોતાના ઐતિહાસિક મિશન હેઠળ સોમવારે અવકાશમાં પ્રવેશી ચુક્યું છે. આ મહત્વાકાંક્ષી મિશનનો ઉદ્દેશ્ય પ્રથમવાર સૂર્યના ધ્રુવોની તસવીર લેવાનો છે.

Feb 10, 2020, 08:55 PM IST

બીજી પૃથ્વી પર જવા માટે તૈયાર છો? નાસાએ શોધી કાઢ્યો આપણી જેવો બીજો ગ્રહ !

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ના વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આકારનો રહેવા લાયક ગ્રહ શોધ્યો છે. ખાસ વાત છે કે તેની સપાટી પર તરલ પાણી પણ છે. નાસાએ અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની 235મી બેઠકમાં તેનો ખુલાસો કર્યો હતો. નાસાએ જણાવ્યું કે, આ ગ્રહ આપણા સૌરમંડળની નજીક છે અને તેનું આપણાથી અંતર આશરે 100 પ્રકાશવર્ષ છે. 

Jan 9, 2020, 04:49 PM IST

NASA એ શોધી કાઢ્યો ચંદ્રયાન-2ના 'વિક્રમ લેન્ડર'નો કાટમાળ, જાહેર કરી તસવીર

અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ ચંદ્રયાન-2ના 'વિક્રમ લેન્ડર' (Vikram lander)ના કાટમાળને શોધી કાઢ્યો છે. NASAએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે તેને તેના લૂનર રિકનેસેન્સ ઓર્બિટર (LRO) એ ચંદ્રમા (moon)ની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યો છે.

Dec 3, 2019, 08:11 AM IST

વિક્રમ લેન્ડરને શોધી ના શક્યું નાસા, આ બે કારણોથી જાણી શકાયું નથી

યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA) ફરીથી ચંદ્રમયાન-2 (Chandrayaan-2)ના વિક્રમ લેન્ડર (Vikram Lander)ને શોધવા માટે નિષ્ફળ રહ્યું છે

Oct 24, 2019, 11:54 AM IST

NASA : અંતરિક્ષમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત કરી 'ઓલ વૂમન સ્પેસવોક'

આ અગાઉ જે 15 મહિલાઓએ અંતરિક્ષમાં વોક કરી છે,તેમની સાથે એક પુરુષ સાથીદાર પણ રહ્યો છે. આથી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીરે આ વખતે પુરુષ સાથી વગર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી બહાર નિકળીને ઈતિહાસ રચ્યો છે. ક્રિસ્ટિના કોચની આ ચોથી અને જેસિકા મીરની આ પ્રથમ સ્પેસવોક છે. બંનેએ 6.30 કલાક સુધી સ્પેસવોક કરી હતી. 

Oct 18, 2019, 11:11 PM IST

ચંદ્રયાનના વિક્રમનું થયું ‘હાર્ડ લેન્ડિંગ’, લેન્ડરને શોધવામાં ના મળી સફળતા: NASA

જ્યારે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે હાર્ડ લેન્ડિંગના કારણે તેનો ગ્રાઉન્ડ સ્ટેશનથી સંપર્ક ટૂટી ગયો હતો. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ આ જાણકારી આપી

Sep 27, 2019, 09:41 AM IST